HomeLunch & DinnerRagi Balls banavani rit | રાગી બોલ્સ બનાવવાની રીત

Ragi Balls banavani rit | રાગી બોલ્સ બનાવવાની રીત

રાગી ને એક હેલ્થી મીલેટ માનવમાં આવે છે એથી એમાંથી બનતી વિવિધ વાનગીઓ ને પણ હેલ્થી માનવામાં આવે છે તો આજ આપણે એક એવી જ હેલ્થી અને ટેસ્ટી વાનગી બનાવતા શીખીએ. તો ચાલો Ragi Balls – રાગી બોલ્સ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • રાગી નો લોટ 1 કપ
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું 
  • પાણી

Ragi Balls banavani rit

રાગી બોલ્સ બનાવવા સૌથી પહેલા એક વાટકામાં બે ત્રણ ચમચી રગીનો લોટ લ્યો એમાં થોડું થોડું કરી પા કપ પાણી નાખતા જઈ ગાંઠા ના પડે એમ મિક્સ કરી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પોણા બે કપ પાણી નાખી ગરમ કરવા મુકો.

પાણી ગરમ થાય એટલે એમાં એક થી બે ચમચી ઘી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો પાણી ઉકળવા લાગે એટલે વાટકામાં પાણીમાં ઓગાળેલ રાગી ના લોટ ને મિક્સ કરી કુકરમાં નાખી ચમચાથી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ નો રંગ બદલાઈ ને ડાર્ક બ્રોઉંન થાય એટલે એમાં બાકીનો રાગી નો લોટ થોડો થોડો નાખી મિક્સ કરતા જાઓ અને ગાંઠા ન રહે એનું દયાન રાખી બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી ને પાંચ મિનીટ ધીમા તાપે ચડવા દયો પાંચ મિનીટ પછી ફરી એક વાર બરોબર હલાવી લ્યો અને હાથ લાગવી ચેક કરો,

જો હાથમાં ચોટે નહિ તો ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને નવશેકું થવા આવે એટલે એમાંથી જે સાઈઝ ના બોલ બનાવવા હોય એ સાઈઝના બોલ બનાવી ઉપરથી ઘી નાખી ગરમ ગરમ દાળ સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગી બોલ્સ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

રાગી બોલ્સ બનાવવાની રીત

Ragi Balls - રાગી બોલ્સ

Ragi Balls banavani rit

રાગી ને એક હેલ્થી મીલેટ માનવમાં આવે છે એથી એમાંથી બનતીવિવિધ વાનગીઓ ને પણ હેલ્થી માનવામાં આવે છે તો આજ આપણે એક એવી જ હેલ્થી અને ટેસ્ટીવાનગી બનાવતા શીખીએ. તો ચાલો Ragi Balls – રાગી બોલ્સ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ રાગી નો લોટ
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

Instructions

Ragi Balls banavani rit

  • રાગી બોલ્સ બનાવવા સૌથી પહેલા એક વાટકામાં બે ત્રણ ચમચી રગીનો લોટ લ્યો એમાં થોડું થોડું કરી પા કપ પાણી નાખતા જઈ ગાંઠા ના પડે એમ મિક્સ કરી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પોણા બે કપ પાણી નાખી ગરમ કરવા મુકો.
  • પાણી ગરમ થાય એટલે એમાં એક થી બે ચમચી ઘી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો પાણી ઉકળવા લાગે એટલે વાટકામાં પાણીમાં ઓગાળેલ રાગી ના લોટ ને મિક્સ કરી કુકરમાં નાખી ચમચાથી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મિશ્રણ નો રંગ બદલાઈ ને ડાર્ક બ્રોઉંન થાય એટલે એમાં બાકીનો રાગી નો લોટ થોડો થોડો નાખી મિક્સ કરતા જાઓ અને ગાંઠા ન રહે એનું દયાન રાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી ને પાંચ મિનીટ ધીમા તાપે ચડવા દયો પાંચ મિનીટ પછી ફરી એક વાર બરોબર હલાવી લ્યો અને હાથ લાગવી ચેક કરો જો હાથમાં ચોટે નહિ તો ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને નવશેકું થવા આવે એટલે એમાંથી જે સાઈઝ ના બોલ બનાવવા હોય એ સાઈઝના બોલ બનાવી ઉપરથી ઘી નાખી ગરમ ગરમ દાળ સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગી બોલ્સ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular