શિયાળા ની ઠંડી માં સવાર કે સાંજ ના કુમળા તડકા માં જો કઈક ગરમ ગરમ પીવા મળી જાય જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હોય તો ખૂબ મજા પડી જાય. આજ આપણે એક એવુંજ રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને જેને તમે ગરમ ગરમ તો પી જ શકો છો ઠંડુ કરી ને પણ પી શકો છો. તો ચાલો Ragi hot chococlate drink બનાવવાની રીત શીખીએ.
Ingredient list
- રાગી પાઉડર 2 ચમચી
- કોકો પાઉડર 2 ચમચી
- ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
- પલાળેલા કાજુ 5-7
- પાણી 2-3 કપ
- મીઠું 1-2 ચપટી
- છીણેલો ગોળ 4-5 ચમચી
Ragi hot chocolate banavani recipe
રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રાગી પાઉડર, કૉકો પાઉડર, પલાળેલા કાજુ અને એક કપ પાણી નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો.
હવે એક કડાઈ માં તૈયાર કરેલ પ્યુરી ને ગરણી થી ગાળી ને લ્યો અને ફરી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને મિશ્રણ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા, ચપટી મીઠું અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી મિશ્રણ ને હલાવતા રહો અને બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો.
મિશ્રણ બરોબર ઉકાળી લીધા બાદ તૈયાર ડ્રીંક ને કપ માં નાખી મજા લ્યો ગરમ ગરમ રાગી હોટ ચોકલેટ ડ્રીંક.
hot chocolate recipe notes
- અહીં ગોળ ની જગ્યાએ તમે બ્રાઉન સુગર, સાકર અથવા મધ પણ નાખી શકો છો.
- પાણી ની જગ્યાએ તમે દૂધ, પ્લાન્ટ બેસ દૂધ પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી

Ragi hot chocolate banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
Ingredient list
- 2 ચમચી રાગી પાઉડર
- 2 ચમચી કોકો પાઉડર
- 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 5-7 પલાળેલા કાજુ
- 2-3 કપ પાણી
- 1-2 ચપટી મીઠું
- 4-5 ચમચી છીણેલો ગોળ
Instructions
Ragi hot chocolate banavani recipe
- રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રાગી પાઉડર, કૉકો પાઉડર, પલાળેલા કાજુ અને એક કપ પાણી નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો.
- હવે એક કડાઈ માં તૈયાર કરેલ પ્યુરી ને ગરણી થી ગાળી ને લ્યો અને ફરી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને મિશ્રણ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા, ચપટી મીઠું અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી મિશ્રણ ને હલાવતા રહો અને બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો.
- મિશ્રણ બરોબર ઉકાળી લીધા બાદ તૈયાર ડ્રીંક ને કપ માં નાખી મજા લ્યો ગરમ ગરમ રાગી હોટ ચોકલેટ ડ્રીંક.
hot chocolate recipe notes
- અહીં ગોળ ની જગ્યાએ તમે બ્રાઉન સુગર, સાકર અથવા મધ પણ નાખી શકો છો.
- પાણી ની જગ્યાએ તમે દૂધ, પ્લાન્ટ બેસ દૂધ પણ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
તલ ની બરફી બનાવવાની રીત | Tal ni barfi banavani rit
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit
aadu pak recipe | આદુ પાક બનાવવાની રીત
બાજરી ની રાબ બનાવવાની રીત | bajra ni raab recipe
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit
ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit
