અત્યાર સુંધી તમે લીંબુ માંથી શરબત, અથાણાં બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે લીંબુ માંથી ચટણી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે , Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe , અને એક વખત બનાવી લીધા બાદ લાંબા સમય સુંધી મજા પણ લઈ શકો છો તો ચાલો લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત – limbu ni khati mithi chutney banavani rit શીખીએ.
લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા લીંબુ 500 ગ્રામ
- ખાંડ 2 કપ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મીઠું ½ ચમચી ગરમ પાણી જરૂર મુજબ
લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત
લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવા સૌપ્રથમ પાકેલા અને પાતળી છાલ વાળા સારા લીંબુ લ્યો એને એક પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એક તપેલી માં ધોઇ રાખેલ લીંબુ નાખો અને એમાં ગરમ પાણી નાખી લીંબુ ને બોળી ને પાંચ સર મિનિટ એમાં રહેવા દયો. સાત મિનિટ પછી ગરમ પાણી થી લીંબુ ને અલગ કરી કપડા થી લુછી ને કોરા કરી લ્યો અને લીંબુ પર કોઈ દાગ હોય એને ચાકુ થી અલગ કરી નાખો.
ચાકુથી લીંબુના કટકા કરી લ્યો અને બીજ ને અલગ કરી નાખો. આમ બધા લીંબુના બીજ કાઢી ને કટકા કરી લ્યો. ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને દરદરા પીસી લ્યો. અને પીસેલા લીંબુ ને કપ માં નાખી લ્યો.
જો લીંબુ નો પલ્પ એક કપ હોય તો કડાઈ માં બે કપ ખાંડ નાખો અને એમાં પીસેલા લીંબુ ને નાખી ને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ને મિડીયમ તાપે હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું, સંચળ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
બધા મસાલા બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ હલાવતા રહી એક તાર ની ચાસણી બને ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી નો એક તાર થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો લીંબુ ની ખાટી મીઠી ચટણી.
limbu ni khati mithi chutney recipe notes
- ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય.
limbu ni khati mithi chutney banavani rit
Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
limbu ni khati mithi chutney recipe in gujarati
લીંબુ ની ખાટી મીઠી ચટણી | limbu ni khati mithi chutney
Equipment
- 1 કડાઈ
Ingredients
લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ પાકેલા લીંબુ
- 2 કપ ખાંડ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી મીઠું
- ગરમ પાણી જરૂર મુજબ
Instructions
લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત
- લીંબુ ની ખાટી મીઠી ચટણી બનાવવા સૌપ્રથમ પાકેલા અને પાતળી છાલ વાળા સારા લીંબુ લ્યો એને એક પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એક તપેલી માં ધોઇ રાખેલ લીંબુ નાખો અને એમાં ગરમ પાણી નાખી લીંબુ ને બોળી ને પાંચ સર મિનિટ એમાં રહેવા દયો. સાત મિનિટ પછી ગરમ પાણી થી લીંબુ ને અલગ કરી કપડા થી લુછી ને કોરા કરી લ્યો અને લીંબુ પર કોઈ દાગ હોય એને ચાકુ થી અલગ કરી નાખો.
- ચાકુથી લીંબુના કટકા કરી લ્યો અને બીજ ને અલગ કરી નાખો. આમ બધા લીંબુના બીજ કાઢી ને કટકા કરી લ્યો.ત્યાર બાદ મિક્સર જાર માં નાખી ને દરદરા પીસી લ્યો. અને પીસેલા લીંબુ ને કપ માં નાખી લ્યો.
- જો લીંબુનો પલ્પ એક કપ હોય તો કડાઈ માં બે કપ ખાંડ નાખો અને એમાં પીસેલા લીંબુ ને નાખી ને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ને મિડીયમ તાપે હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં કાશ્મીરીલાલ મરચાનો પાઉડર, મીઠું, સંચળ,મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- બધા મસાલા બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ હલાવતા રહી એક તાર ની ચાસણી બને ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી નો એક તારથાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે કાંચ ની બરણી માં ભરીલ્યો અને મજા લ્યો લીંબુ ની ખાટી મીઠી ચટણી.
limbu ni khati mithi chutney recipe notes
- ખાંડની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોળી નું શાક બનાવવાની રીત | Choli Nu Shaak banavani rit
પનીર ચીનગારી | પનીર ચિંગારી | paneer chingari banavani rit
પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati
બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit