Home Lunch & Dinner Rice rotli recipe : રાઈસ રોટલી બનાવવાની રીત

Rice rotli recipe : રાઈસ રોટલી બનાવવાની રીત

0
Image credit – Youtube/Recipes Hub

રોજ રોજ એ ઘઉંની રોટલી બનાવી બનાવી ને કંટાળી ગયા હો તો આ રીતે ચોખા ના લોટ માંથી ખૂબ સ્મુથ રોટલી બનાવી ને ગુજરતી પંજાબી શાક સાથે મજા લઇ શકો છો. અને આ રીતે ગરમ પાણી થી બાંધેલા લોટ ની રોટલી ની કિનારી ઓછી ફાટશે અને નરમ પણ બનશે તો ચાલો Rice rotli banavani rit શીખીએ.

રાઈસ રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • મેંદા નો લોટ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 ½ કપ
  • ઘી જરૂર મુજબ

Rice rotli banavani rit

રાઈસ રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને મેંદા નો લોટ નાખી બરો r મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકાળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને ચોખા નો લોટ નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને હાથ લગાવી શકો એટલે હાથ થી મિક્સ કરી ને નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને કોરા લોટ ની મદદ થી રોટલી બનાવી લ્યો.

  ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે વણેલી રોટલી ને એના પર મૂકી બને બાજુ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો આમ એક એક રોટલી વણી ને શેકી લ્યો અને બધી રોટલી તૈયાર કરી લ્યો અને શાક સાથે સર્વ કરો રાઈસ રોટલી.

Rice rotli NOTES

  • અહી ચોખા પ્રમાણે તમને પાણી થોડું વધુ લાગી શકે છે.

Rice rotli recipe

Video Credit : Youtube/ Recipes Hub

Youtube પર Recipes Hub ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

રાઈસ રોટલી બનાવવાની રીત

રાઈસ રોટલી - Rice rotli - રાઈસ રોટલી બનાવવાની રીત - Rice rotli banavani rit

Rice rotli banavani rit

રોજ રોજ એ ઘઉંની રોટલી બનાવી બનાવી ને કંટાળી ગયા હો તોઆ રીતે ચોખા ના લોટ માંથી ખૂબ સ્મુથ રોટલી બનાવી ને ગુજરતી પંજાબી શાક સાથે મજા લઇશકો છો. અને આ રીતે ગરમ પાણી થી બાંધેલાલોટ ની રોટલી ની કિનારી ઓછી ફાટશે અને નરમ પણ બનશે તો ચાલો Rice rotli banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો – વેલણ

Ingredients

રાઈસ રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • 1 ચમચી મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • કપ પાણી
  • ઘી જરૂર મુજબ

Instructions

Rice rotli banavani rit

  • રાઈસ રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને મેંદા નો લોટ નાખી બરો r મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકાળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને ચોખા નો લોટ નાખો અને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને હાથ લગાવી શકો એટલે હાથ થી મિક્સ કરી ને નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને કોરા લોટ ની મદદ થી રોટલી બનાવી લ્યો.
  • ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે વણેલી રોટલી ને એના પર મૂકી બને બાજુ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો આમ એક એક રોટલી વણી ને શેકી લ્યો અને બધી રોટલી તૈયાર કરી લ્યો અને શાક સાથે સર્વ કરો રાઈસ રોટલી.

Rice rotli NOTES

  • અહી ચોખા પ્રમાણે તમને પાણી થોડું વધુ લાગી શકે છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version