Home Lunch & Dinner સરસો નું શાક બનાવવાની રીત | Sarso nu shaak recipe in gujarati

સરસો નું શાક બનાવવાની રીત | Sarso nu shaak recipe in gujarati

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

આપણે ઘરે સરસો નું શાક બનાવવાની રીત – Sarso nu shaak banavani rit શીખીશું. શિયાળા માં સરસો ની ભાજી બજાર માં સરળતાથી મળી જાય છે, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe , તેનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સરસો ના શાક ને મકાઈ ના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Sarso nu shaak recipe in gujarati શીખીએ.

સરસો નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • સરસો ના પાન 1 kg
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • ભથું આ ની ભાજી 200 ગ્રામ
  • પાલક ના પાન 1 કપ
  • 1 ગાજર ના ટુકડા
  • 1 સલગમ ના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી 1 ½ કપ
  • મકાઈ નો લોટ 2 ચમચી
  • માખણ 2 ચમચી

સરસો નું શાક બનાવવાની રીત

સરસો નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

સરસો ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદ થી સુધારી લ્યો. હવે ભથુઆ ની ભાજી ના પાન ને પણ સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ સુધારી લ્યો. હવે પાલક ના પાન ને પણ ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ સુધારી લ્યો.

તેમાં સુધારી ને રાખેલ સરસો નાખો. હવે તેમાં સુધારી ને રાખેલી ભાજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ગાજર ના ટુકડા નાખો. હવે તેમાં સલગમ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ હેન્ડ મિક્સી ની મદદ થી કઢાઇ માં રહેલા શાક ને તેમાં જ પીસી લયો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં મકાઈ નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં માખણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી સરસો નું શાક. હવે તેને મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ સરસો નું શાક ખાવાનો આનંદ માણો.

Sarso nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સરસો નું શાક - Sarso nu shaak - સરસો નું શાક બનાવવાની રીત - Sarso nu shaak banavani rit - Sarso nu shaak recipe in gujarati

સરસો નું શાક | Sarso nu shaak | સરસો નું શાક બનાવવાની રીત | Sarso nu shaak banavani rit | Sarso nu shaak recipe in gujarati

આપણે ઘરે સરસો નું શાક બનાવવાની રીત – Sarso nu shaak banavanirit શીખીશું. શિયાળા માં સરસો ની ભાજી બજાર માં સરળતાથીમળી જાય છે, તેનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સરસો ના શાક ને મકાઈ ના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થીપણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Sarso nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shaak
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સરસો નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 4 ચમચી ઘી
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 kg સરસો ના પાન
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 200 ગ્રામ ભથું આ ની ભાજી
  • 1 કપ પાલકના પાન
  • 1 ગાજર ના ટુકડા
  • 1 સલગમ ના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ પાણી
  • 2 ચમચી મકાઈ નો લોટ
  • 2 ચમચી માખણ

Instructions
 

સરસો નું શાક બનાવવાની રીત | Sarso nu shaak banavani rit | Sarso nu shaak recipe in gujarati

  • સરસો નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો.ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • સરસો ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદ થી સુધારી લ્યો. હવે ભથુઆ ની ભાજી ના પાન ને પણ સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદતેને પણ સુધારી લ્યો. હવે પાલક ના પાન ને પણ ધોઈ ને સાફ કરી લ્યો.ત્યાર બાદ તેને પણ સુધારી લ્યો.
  • તેમાં સુધારી ને રાખેલ સરસો નાખો. હવે તેમાં સુધારી ને રાખેલી ભાજી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ગાજર ના ટુકડા નાખો. હવે તેમાં સલગમ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધીચડવા દયો.
  • ત્યારબાદ હેન્ડ મિક્સી ની મદદ થી કઢાઇ માં રહેલા શાક ને તેમાં જ પીસી લયો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં મકાઈ નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં માખણ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી સરસો નું શાક. હવે તેને મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ સરસો નું શાક ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી | Masaledar duma loo nu shaak ni recipe

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

lili haldar nu shaak | haldar nu shaak | લીલી હળદરનું શાક | લીલી હળદર નુ શાક | lili haldar sabji recipe

ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત | Chilli Garlic Parotha banavani rit | Chilli Garlic Paratha recipe in gujarati

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version