HomeDessert & Drinksફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

ફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે મૂડ ને ફ્રેશ કરી નાખે અને ઠંડક ની સાથે હેલ્થી પણ હોય અને ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય અને થોડો સમય સાચવી પણ શકાય તો આજ આપણે ફુદીના શરબત બનાવવાની રીત – pudina sharbat banavani rit શીખીશું, Please subscribe Skinny Recipes YouTube channel If you like the recipe, જેનો પેસ્ટ તૈયાર કરી ફ્રીઝર માં સંચાવી ને તમે ચાર પાંચ દિવસ સુંધી શરબત ની મજા લઇ શકો છો.

ફુદીના શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • તકમરિયા 1 ચમચી
  • ફુદીના ના પાંદ 1 કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગોળ 2 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • બરફ ના કટકા

ફુદીના શરબત બનાવવાની રીત

ફુદીના શરબત બનાવવા સૌપ્રથમ તકમરીયા ને એક વાટકા માં લ્યો એમાં પા કો પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું, લીંબુનો રસ નાખી જાર ને બંધ કરી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી જરૂર મુજબ પાણી અને બરફ નાખી શરબત તૈયાર કરો. હવે ગ્લાસમાં એક ચમચી પલાળેલા તકમરિયાં ની એક ચમચી નાખો એમાં બરફ ના કટકા નાખો અને ઉપરથી તૈયાર કરેલ શરબત નાખી મિક્સ કરી મજા લ્યો ફુદીના શરબત. અહી તમે પાણી ની જગ્યા સોડા નાંખી ને પણ ફુદીના સોડા શરબત પણ તૈયાર કરી શકો છો.

તમે આઈસ ટ્રે માં નાખી ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ત્યાર બાદ જામેલા ક્યૂબ ને બરણી માં ભરી ને જ્યારે શરબત બનાવો હોય ત્યારે પાણી કે સોડા માં નાખી મજા લઈ શકો છો.

pudina sharbat recipe notes

  • ગોળ અને લીંબુ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • ગોળ ની જગ્યાએ ખડી સાકર કે મધ નો ઉપયોગ પણ કરી શકો છો.

pudina sharbat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Skinny Recipes

Youtube પર Skinny Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

pudina sharbat recipe in gujarati

ફુદીના શરબત - pudina sharbat - ફુદીના શરબત બનાવવાની રીત - pudina sharbat banavani rit - pudina sharbat recipe in gujarati

ફુદીના શરબત | pudina sharbat | ફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે મૂડ ને ફ્રેશકરી નાખે અને ઠંડક ની સાથે હેલ્થી પણ હોય અને ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય અને થોડોસમય સાચવી પણ શકાય તો આજ આપણે ફુદીના શરબત બનાવવાની રીત – pudinasharbat banavani rit શીખીશું,જેનો પેસ્ટ તૈયાર કરી ફ્રીઝર માં સંચાવીને તમે ચાર પાંચ દિવસ સુંધી શરબત ની મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course sharbat recipe
Cuisine Indian
Servings 4 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

ફુદીના શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી તકમરિયા
  • 1 કપ ફુદીના ના પાંદ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી ગોળ
  • 2 ચમચી લીંબુનો રસ
  • બરફ ના કટકા

Instructions
 

ફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

  • ફુદીના શરબત બનાવવા સૌપ્રથમ તકમરીયા ને એક વાટકા માં લ્યો એમાં પા કો પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું, લીંબુનો રસ નાખી જારને બંધ કરી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી જરૂર મુજબ પાણી અને બરફ નાખી શરબત તૈયાર કરો. હવે ગ્લાસમાં એક ચમચી પલાળેલાતકમરિયાં ની એક ચમચી નાખો એમાં બરફ ના કટકા નાખો અને ઉપરથી તૈયાર કરેલ શરબત નાખી મિક્સકરી મજા લ્યો ફુદીના શરબત. અહી તમે પાણી ની જગ્યા સોડા નાંખીને પણ ફુદીના સોડા શરબત પણ તૈયાર કરી શકો છો.
  • તમે આઈસ ટ્રે માં નાખી ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ત્યાર બાદ જામેલા ક્યૂબ ને બરણી માંભરી ને જ્યારે શરબત બનાવો હોય ત્યારે પાણી કે સોડા માં નાખી મજા લઈ શકો છો.

pudina sharbat recipe notes

  • ગોળ અને લીંબુ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • ગોળ ની જગ્યાએ ખડી સાકર કે મધ નો ઉપયોગ પણ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુલકંદ | gulkand recipe | ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati

પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit

ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati|thandai banavani rit

શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular