HomeLunch & Dinnerડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry...

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak  banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત – Dry ane grevi varu bharel parval nu shaak banavani rit શીખીશું, Please subscribe Anukriti Cooking Recipes YouTube channel If you like the recipe, ગરમી આવતા જ બજાર માં ખૂબ જ ઓછા લીલા શાકભાજી જોવા મળતા હોય છે પણ ગરમી માં જ એક શાક છે જે ખૂબ સારું મળે છે એ છે પરવળ. પરવળ નું શાક અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ આજ અમે ખુબજ સરળ અને ટેસ્ટી શાક બનાવવાની રીત શીખીશું. તો ચાલો Parval nu bharel shak recipe in gujarati  શીખીએ.

ભરેલા પરવળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પરવળ 500 ગ્રામ
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1-2 ચમચી
  • શેકેલ બેસન 1-2 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી

પરવળ ની શાક વઘારવા માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પરવળ નું ગ્રેવી વાળુ શાક બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • દહીં 1 કપ
  • ધાણા જીરું નાંખો 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 +½ ચમચી
  • હળદર ½ ચમચી
  • પરવળ ભરવા બનાવેલ મસાલો 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ટમેટા પ્યુરી 1 કપ
  • આદ મરચાની પેસ્ટ 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાણી 1 ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવા સૌપ્રથમ પરવળ લ્યો અને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને ઉપર નીચેથી દાડી કાઢી નાખો હવે ચાકુ થી વચ્ચે એક ઊભો ચિરો કરી લ્યો ને જો બીજ પાકા હોય તો કાઢી નાખો અને જો બીજ કાચા હોય તો રહેવા દયો અથવા કાઢી નાખો. (જેને તમે મસાલા માં નાખી શકો છો )

હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, હિંગ, વરિયાળી પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી, શેકેલ બેસન, મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

છેલ્લે એમાં કાચી પરવળ ન બીજ અલગ કરેલ હોય તો એ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો હવે તૈયાર મસાલા ને એક એક પરવળ માં કરેલ કાપા માં બરોબર ભરી લ્યો આમ બધી પરવળ ને ભરી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલી પરવળ નાખી ગેસ ને ધીમો કરી નાખો અને હલકા હાથે એક વખત હલાવી લ્યો ને ઢાંકી મુકો ઢાંકણ ઉપર એ કપ પાણી નાખી દયો ને એમજ દસ મિનિટ ઢાંકી ને ચડવા દયો.

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી હલકા હાથે શાક ને હલાવી લ્યો ને ચેક કરો જો પરવળ ચડી ગઈ હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર ફરીથી ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી ચેક કરી લ્યો જો પરવળ બરોબર ચડી ગઈ હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ સર્વ કરો પરવળ નું શાક

પરવળ નું ગ્રેવી વાળુ શાક બનાવવા ની રીત

એક મોટા વાટકા માં દહી લ્યો એમાં પરવળ  ભરી લીધા બાદ બચેલ મસાલો નાખો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે જે કડાઈમાં ભરેલ પરવળ ને શેકી હતી એ પરવળ કાઢી લ્યો ને એમાં બીજી એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમ જીરું અને હિંગ નાખી તતડાવો,

ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો ને મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરતા રહો જ્યારે દહી બરોબર ગરમ થાય અને તેલ અલગ પડે એટલે એમાં પાણી નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો

દહીં નું મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ અને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ પરવળ નાખી ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય ને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ભરેલા પરવળ નું ગ્રેવી વાળુ શાક.

Parval nu bharel shak recipe in gujarati notes

  • ભરેલા શાક ના મસાલા માં દહી ની જગ્યાએ લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર પણ નાખી શકો છો
  • ગ્રેવી માટે જો દહી ના નાખવું હોય તો મસાલા ને પાણી મા પલાળવા અને એમાં લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર નાખવો

Dry ane grevi varu bharel parval nu shaak banavani rit | Recipe Video

Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Parval nu bharel shak recipe in gujarati

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત - Dry ane grevi varu bharel parval nu shaak banavani rit - Parval nu bharel shak recipe in gujarati

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit | Parval nu bharel shak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળનું શાક બનાવવાનીરીત – Dry ane grevi varu bharelparval nu shaak banavani rit શીખીશું, ગરમી આવતા જ બજાર માં ખૂબ જ ઓછા લીલા શાકભાજીજોવા મળતા હોય છે પણ ગરમી માં જ એક શાક છે જે ખૂબ સારું મળે છે એ છે પરવળ. પરવળ નું શાક અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ આજ અમે ખુબજ સરળ અને ટેસ્ટી શાકબનાવવાની રીત શીખીશું. તો ચાલો Parval nu bharel shak recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા પરવળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પરવળ 500 ગ્રામ
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • શેકેલજીરું પાઉડર ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1-2 ચમચી
  • શેકેલ બેસન 1-2 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી

પરવલ નું શાક વઘારવા માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પરવળ નું ગ્રેવી વાળુ શાક બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • દહીં 1 કપ
  • ધાણા જીરું નાંખો 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1+½ ચમચી
  • હળદર ½ ચમચી
  • પરવળ ભરવા બનાવેલ મસાલો 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ટમેટા પ્યુરી 1 કપ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાણી 1 ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી

Instructions

ડ્રાય અને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | Dry ane grevi varu bharel parval nu shaak banavani rit | Parval nu bharel shak recipe in gujarati

  • ડ્રાયઅને ગ્રેવી વાળુ ભરેલા પરવળ નું શાક બનાવવા સૌપ્રથમ પરવળ લ્યો અને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને ઉપર નીચેથી દાડી કાઢી નાખો હવે ચાકુ થી વચ્ચે એક ઊભો ચિરો કરી લ્યો ને જો બીજ પાકા હોય તો કાઢી નાખો અને જો બીજ કાચા હોય તો રહેવા દયો અથવા કાઢી નાખો. (જેને તમે મસાલા માં નાખી શકો છો )
  • હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, હિંગ, વરિયાળીપાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો,હાથ થી મસળી કસુરી મેથી, શેકેલ બેસન, મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • છેલ્લે એમાં કાચી પરવળ ન બીજ અલગ કરેલ હોય તો એ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો હવે તૈયાર મસાલા ને એક એક પરવળ માં કરેલ કાપા માં બરોબર ભરી લ્યો આમ બધી પરવળને ભરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલી પરવળ નાખી ગેસ ને ધીમો કરી નાખો અને હલકા હાથે એક વખત હલાવી લ્યોને ઢાંકી મુકો ઢાંકણ ઉપર એ કપ પાણી નાખી દયો ને એમજ દસ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી હલકા હાથે શાક ને હલાવી લ્યો ને ચેક કરો જો પરવળ ચડી ગઈ હોય તોગેસ બંધ કરી નાખો નહિતર ફરીથી ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરીચેક કરી લ્યો જો પરવળ બરોબર ચડી ગઈ હોય તો ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ગરમ ગરમ સર્વકરો પરવળ નું શાક

પરવળનું ગ્રેવી વાળુ શાક બનાવવા ની રીત

  • એક મોટા વાટકા માં દહી લ્યો એમાં પરવળ  ભરી લીધા બાદ બચેલ મસાલો નાખો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે જે કડાઈમાં ભરેલ પરવળ ને શેકી હતી એ પરવળ કાઢી લ્યો ને એમાં બીજી એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમ જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો ને મસાલા વાળુદહી નાખી બરોબર મિક્સ કરતા રહો જ્યારે દહી બરોબર ગરમ થાય અને તેલ અલગ પડે એટલે એમાંપાણી નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો
  • દહીં નું મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ અને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ પરવળ નાખી ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય ને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ભરેલા પરવળ નું ગ્રેવી વાળુ શાક.

Parval nu bharel shak recipe in gujarati notes

  • ભરેલા શાક ના મસાલા માં દહી ની જગ્યાએ લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર પણ નાખી શકો છો
  • ગ્રેવી માટે જો દહી ના નાખવું હોય તો મસાલા ને પાણી મા પલાળવા અને એમાં લીંબુ નો રસ અથવા આમચૂર પાઉડર નાખવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit

દાળ ઢોકળી બનાવવાની રીત | gujarati dal dhokli banavani rit | dal dhokli recipe gujarati

મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit | muthia nu shaak recipe in gujarati

લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati | lasan nu athanu banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular