આ સોયા ચંગસ પરોઠા બીજા બધા પરોઠા થી ખૂબ જ અલગ સ્વાદ ના લાગે છે તો એક વખત તો આ હેલ્થી અને ટેસ્ટી Soya chunks parotha બનાવી ને પરિવાર સાથે મજા લઇ શકાય.
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- ઘી 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- સોયા ચંગસ 1 કપ
- હળદર ½ + ½ ચમચી
- આદ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- તેલ 3-4 ચમચી
- હિંગ ½ ચમચી
- જીરું 1 ચમચી
- આદુ પેસ્ટ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલા ½ ચમચી
- પાઉંભાજી મસાલો 2 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Soya chunks parotha banavani rit
સોયા ચંગસ પરોઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંગસ, સ્વાદ મુજબ મીઠું, હળદર, આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને બાફી લ્યો. સાત મિનિટ પછી ચારણી માં કાઢી ઠંડા કરવા મૂકો.
બાફેલા સોયા ચંગસ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા નાખી મિક્સ કરી શેકી લ્યો.
ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ સોયા વડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ કરી લ્યો.
લોટ બાંધવની રીત
લોટ બાંધવા માટે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી ઘી નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ થોડો મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
પરોઠા બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થી લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ એમાંથી વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ નાખી બરોબર પેક કરી લ્યો અને ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી ને પરોઠા બનાવી લ્યો અને પરોઠા ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને તૈયાર કરી શેકી લ્યો અને સોસ, ચટણી કે દહી સાથે સર્વ કરો સોયા ચંગસ પરોઠા.
Parotha recipe notes
- સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- લોટ થોડો કઠણ બાંધશો તો પરોઠા વણતી વખતે તૂટી નહિ જાય.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સોયા ચંગસ પરોઠા બનાવવાની રીત
Soya chunks parotha banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 તવી
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી ઘી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 કપ સોયા ચંગસ
- 1 ચમચી હળદર
- 1 ચમચી આદ પેસ્ટ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- 2 ચમચી આદુ પેસ્ટ
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલા
- 2 ચમચી પાઉંભાજી મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Soya chunks parotha banavani rit
- સોયા ચંગસ પરોઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સોયા ચંગસ, સ્વાદ મુજબ મીઠું, હળદર, આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને બાફી લ્યો. સાત મિનિટ પછી ચારણી માં કાઢી ઠંડા કરવા મૂકો.
- બાફેલા સોયા ચંગસ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચા નાખી મિક્સ કરી શેકી લ્યો.
- ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ સોયા વડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ કરી લ્યો.
લોટ બાંધવની રીત
- લોટ બાંધવા માટે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી ઘી નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ થોડો મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
પરોઠા બનાવવાની રીત
- બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થી લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ એમાંથી વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ નાખી બરોબર પેક કરી લ્યો અને ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી ને પરોઠા બનાવી લ્યો અને પરોઠા ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને તૈયાર કરી શેકી લ્યો અને સોસ, ચટણી કે દહી સાથે સર્વ કરો સોયા ચંગસ પરોઠા.
Parotha recipe notes
- સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- લોટ થોડો કઠણ બાંધશો તો પરોઠા વણતી વખતે તૂટી નહિ જાય.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
pizza sauce | પીઝા સોસ બનાવવાની રીત
બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit
બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત | Bedmi puri ane dabki aalu banavani rit