આજ કાલ બજારમાં તૈયાર પીઝા સોસ તો ઘણા મળે છે પણ આજ કાલ ઘણા પ્રકારના પ્રિઝરવેટિવ નાખી તૈયાર કરતા હોય વાપરતા અચકાતા હોઈએ છીએ ત્યારે ઘરે સ્વસ્છ અને સ્વાદિષ્ટ અને હેલ્થી સોસ તૈયાર કરી મજા લઈશું તો ચાલો pizza sauce recipe in gujarati શીખીએ.
પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
- ટમેટા 1 કિલો
- તેલ 4-5 ચમચી
- લસણ ની કણી સુધારેલ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- બીટ ના કટકા 2-3
- ઓરેગાનો 1 ચમચી
- બ્રેજિલ પાંદ 15-20
- વિનેગર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
pizza sauce recipe in gujarati
પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી પાકા અને લાલ ટમેટા લ્યો એને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી ટમેટા માં કાપા કરી લ્યો. હવે એમાં કાપા કરેલ ટમેટા નાખી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો.
ટમેટા ઠંડા થાય એટલે એની છાલ કાઢી સાફ કરી લ્યો અને એમાંથી બીજ કાઢી અલગ કરી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને બીજ અલગ કરી લ્યો. હવે બાફેલા ટમેટા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે એમાં પીસેલા ટમેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો.
સાત મિનિટ પછી એમાં બીટ ના કટકા અને ઓરેગાનો, બ્રેજીલ પાંદ, ચીલી ફ્લેક્સ, વિનેગર, ખાંડ, એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો છેલ્લે ગેસ બંધ કરી તૈયાર સોસ ને ઠંડો કરી લ્યો અને સોસ ઠંડો થાય એટલે કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો પીઝા સાથે પિઝા સોસ.
pizza sauce recipe notes
- જો બ્રેજિલ પાંદ લીલા ના હોય તો સૂકા પણ વાપરી શકો છો.
- જો સોસ ને તરત જ ઉપયોગ માં લેવા માંગતા હો તો વિનેગર ના નાખો તો ચાલે એની જગ્યાએ ખટાસ માટે લીંબુ નો રસ / આંબલી નો પલ્પ પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પીઝા સોસ બનાવવાની રીત
pizza sauce recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો ટમેટા
- 4-5 ચમચી તેલ
- 2-3 ચમચી લસણ ની કણી સુધારેલ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 બીટ ના કટકા
- 1 ચમચી ઓરેગાનો
- 15-20 બ્રેજિલ પાંદ
- 1 ચમચી વિનેગર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
pizza sauce recipe in gujarati
- પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી પાકા અને લાલ ટમેટા લ્યો એને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી ટમેટા માં કાપા કરી લ્યો. હવે એમાં કાપા કરેલ ટમેટા નાખી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો.
- ટમેટા ઠંડા થાય એટલે એની છાલ કાઢી સાફ કરી લ્યો અને એમાંથી બીજ કાઢી અલગ કરી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને બીજ અલગ કરી લ્યો. હવે બાફેલા ટમેટા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે એમાં પીસેલા ટમેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો.
- સાત મિનિટ પછી એમાં બીટ ના કટકા અને ઓરેગાનો, બ્રેજીલ પાંદ, ચીલી ફ્લેક્સ, વિનેગર, ખાંડ, એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને બીજી દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો છેલ્લે ગેસ બંધ કરી તૈયાર સોસ ને ઠંડો કરી લ્યો અને સોસ ઠંડો થાય એટલે કાંચ ની બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો પીઝા સાથે પિઝા સોસ.
pizza sauce recipe notes
- જો બ્રેજિલ પાંદ લીલા ના હોય તો સૂકા પણ વાપરી શકો છો.
- જો સોસ ને તરત જ ઉપયોગ માં લેવા માંગતા હો તો વિનેગર ના નાખો તો ચાલે એની જગ્યાએ ખટાસ માટે લીંબુ નો રસ / આંબલી નો પલ્પ પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
nylon khaman recipe | નાયલોન ખમણ ની રેસીપી
ઘુટો બનાવવાની રીત | ghuto recipe in gujarati
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati