HomeLunch & Dinnerગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit

ગાજર નો સંભારો બનાવવાની રીત | gajar no sambharo banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગાજર નો સંભારો બનાવવાની રીત – gajar no sambharo banavani rit શીખીશું. આ સંભારો એક પ્રકારનું અથાણું છે Please subscribe WeRecipes YouTube channel If you like the recipe જે ખીચડી કે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવી એક બે દિવસ ખાઈ શકાય છે જે ખાટો મીઠો ને તીખો લાગે છે તો ચાલો ગાજર નો સંભારો બનાવવાની રેસીપી – gajar no sambharo recipe in gujarati શીખીએ.

ગાજર નો સંભારો બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 2-3
  • ગાજર 2-3
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગાજર નો સંભારો બનાવવાની રીત | ગાજર નો સંભારો બનાવવાની રેસીપી

ગાજર નો સંભારો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ ને છોલી લ્યો ને ફરી બરોબર ધોઇ લ્યો જેથી એના પ્ર રહેલ માટી ધૂળ નીકળી જાય ત્યાર બાદ એના આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો અને ને ભાગ માં કાપી વચ્ચે રહેલ સફેદ ભાગ ને દુર કરી નાખો ને મિડીયમ પાતળી લાંબી લાંબી સુધારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ગાજર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ને ગાજર ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ગાજર બરોબર ચડી જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો ગાજર નો સંભારો

gajar no sambharo recipe in Guajarati notes

  • ખાંડ ને લીંબુ નાખવાથી સંભારો ખૂબ ટેસ્ટી બને છે
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું પણ જો ખાતા હો તો નાખજો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગાજર સાવ ગળી જાય ત્યાર સુંધી ના ચડવા ગાજર નો ક્રનચ રહેવા દેવો

gajar no sambharo recipe video

Youtube પર WeRecipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati

ગાજર નો સંભારો - gajar no sambharo - gajar no sambharo recipe - ગાજર નો સંભાર બનાવવાની રીત - ગાજર નો સંભાર બનાવવાની રેસીપી - gajar no sambharo banavani rit - gajar no sambharo recipe in gujarati

ગાજર નો સંભારો બનાવવાની રીત | ગાજર નો સંભારો બનાવવાની રેસીપી | gajar no sambharo banavani rit | gajar no sambharo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગાજર નો સંભારો બનાવવાની રીત – gajar no sambharo banavani rit શીખીશું. આ સંભારો એક પ્રકારનું અથાણું છે જે ખીચડી કે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવીએક બે દિવસ ખાઈ શકાય છે જે ખાટો મીઠો ને તીખો લાગે છે તો ચાલો ગાજર નો સંભારો બનાવવાની રેસીપી – gajar no sambharo recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati sabji for dinner, gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine gujarati cuisine
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગાજર નો સંભારો બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ગાજર
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ખાંડ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

ગાજર નો સંભારો | gajar no sambharo |  gajar no sambharo recipe

  • ગાજર નો સંભારો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ ને છોલી લ્યો ને ફરી બરોબર ધોઇ લ્યો જેથી એનાપ્ર રહેલ માટી ધૂળ નીકળી જાય ત્યાર બાદ એના આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો અને નેભાગ માં કાપી વચ્ચે રહેલ સફેદ ભાગ ને દુર કરી નાખો ને મિડીયમ પાતળી લાંબી લાંબી સુધારીલ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલગાજર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી ને ગાજર ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટચડાવી લ્યો ગાજર બરોબર ચડી જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં લીંબુ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો ગાજર નો સંભારો

gajar no sambharo recipe in Guajarati notes

  • ખાંડને લીંબુ નાખવાથી સંભારો ખૂબ ટેસ્ટી બને છે
  • જો લસણના ખાતા હો તો ના નાખવું પણ જો ખાતા હો તો નાખજો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગાજર સાવ ગળી જાય ત્યાર સુંધી ના ચડવા ગાજર નો ક્રનચ રહેવા દેવો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak

રીંગણ નું ભરતું | Ringan nu bharthu | Ringan no olo | Ringna no olo | olo recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular