HomeNastaTuverdaal ni petis banavani rit | તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત

Tuverdaal ni petis banavani rit | તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત

આ પેટીસ બીજી પેટીસ થી ઘણી અલગ સ્વાદ સાથે બની ને તૈયાર થશે. તુવર દાળ માં ઘણી સારી માત્રા માં પ્રોટીન રહેલ હોવાથી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બની ને તૈયાર થાય છે તો ચાલો Tuverdaal ni petis – તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • તુવર દાળ 2 કપ
  • ઝીણી સમારેલી ડુંગળી 1
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મરી પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકવા માટે તેલ / ઘી

Tuverdaal ni petis banavani rit

તુવેરદાળ ની પેટીસ બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી બધુ પાણી નિતારી લ્યો ત્યારબાદ એક તપેલીમાં નાખો સાથે એમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં નાખી દરદરી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી લ્યો અને હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે હાથ પર તેલ લગાવી પીસેલા મિશ્રણ માંથી જે આકાર ની પેટીસ બનાવવી છે એ બનાવી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મૂકો . તવી ગરમ થાય એટલે એમાં થોડું તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકતા જાઓ આમ જે પ્રમાણે એક વખત માં સમાય એટલી પેટીસ મૂકો અને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ થોડી થોડી શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પેટીસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો તુવેરદાળ પેટીસ.

Petis recipe notes

  • મીઠું અને તીખાશ તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
  • પેટીસ તમે ઘી અથવા તેલ માં શેકી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત

Tuverdaal ni petis - તુવેરદાળ ની પેટીસ

Tuverdaal ni petis banavani rit

આ પેટીસ બીજી પેટીસ થી ઘણી અલગ સ્વાદ સાથે બની ને તૈયારથશે. તુવર દાળ માં ઘણી સારી માત્રા માં પ્રોટીન રહેલ હોવાથી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થીપણ બની ને તૈયાર થાય છે તો ચાલો Tuverdaal ni petis – તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પેન / તવી
  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2 કપ તુવર દાળ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકવા માટે તેલ / ઘી

Instructions

Tuverdaal ni petis banavani rit

  • તુવેરદાળ ની પેટીસ બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી બધુ પાણી નિતારી લ્યો ત્યારબાદ એક તપેલીમાં નાખો સાથે એમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં નાખી દરદરી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી લ્યો અને હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે હાથ પર તેલ લગાવી પીસેલા મિશ્રણ માંથી જે આકાર ની પેટીસ બનાવવી છે એ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મૂકો . તવી ગરમ થાય એટલે એમાં થોડું તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકતા જાઓ આમ જે પ્રમાણે એક વખત માં સમાય એટલી પેટીસ મૂકો અને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ થોડી થોડી શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પેટીસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો તુવેરદાળ પેટીસ.

Petis recipe notes

  • મીઠું અને તીખાશ તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
  • પેટીસ તમે ઘી અથવા તેલ માં શેકી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular