આ પેટીસ બીજી પેટીસ થી ઘણી અલગ સ્વાદ સાથે બની ને તૈયાર થશે. તુવર દાળ માં ઘણી સારી માત્રા માં પ્રોટીન રહેલ હોવાથી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બની ને તૈયાર થાય છે તો ચાલો Tuverdaal ni petis – તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- તુવર દાળ 2 કપ
- ઝીણી સમારેલી ડુંગળી 1
- લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- મરી પાઉડર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ / ઘી
Tuverdaal ni petis banavani rit
તુવેરદાળ ની પેટીસ બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી બધુ પાણી નિતારી લ્યો ત્યારબાદ એક તપેલીમાં નાખો સાથે એમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં નાખી દરદરી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી લ્યો અને હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે હાથ પર તેલ લગાવી પીસેલા મિશ્રણ માંથી જે આકાર ની પેટીસ બનાવવી છે એ બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મૂકો . તવી ગરમ થાય એટલે એમાં થોડું તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકતા જાઓ આમ જે પ્રમાણે એક વખત માં સમાય એટલી પેટીસ મૂકો અને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો.
આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ થોડી થોડી શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પેટીસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો તુવેરદાળ પેટીસ.
Petis recipe notes
- મીઠું અને તીખાશ તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
- પેટીસ તમે ઘી અથવા તેલ માં શેકી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
તુવેરદાળ ની પેટીસ બનાવવાની રીત

Tuverdaal ni petis banavani rit
Equipment
- 1 પેન / તવી
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 2 કપ તુવર દાળ
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 1 ચમચી લસણની પેસ્ટ
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1-2 ચમચી શેકેલ જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ / ઘી
Instructions
Tuverdaal ni petis banavani rit
- તુવેરદાળ ની પેટીસ બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી બધુ પાણી નિતારી લ્યો ત્યારબાદ એક તપેલીમાં નાખો સાથે એમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં નાખી દરદરી પીસી લ્યો. આમ બધી દાળ ને પીસી લ્યો અને હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે હાથ પર તેલ લગાવી પીસેલા મિશ્રણ માંથી જે આકાર ની પેટીસ બનાવવી છે એ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર તવી અથવા પેન ગરમ કરવા મૂકો . તવી ગરમ થાય એટલે એમાં થોડું તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકતા જાઓ આમ જે પ્રમાણે એક વખત માં સમાય એટલી પેટીસ મૂકો અને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો.
- આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ થોડી થોડી શેકી ને તૈયાર કરી લ્યો. તૈયાર પેટીસ ને સોસ, ચટણી સાથે સર્વ કરો તુવેરદાળ પેટીસ.
Petis recipe notes
- મીઠું અને તીખાશ તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
- પેટીસ તમે ઘી અથવા તેલ માં શેકી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tilori banavani recipe | તિલોરી બનાવવાની રેસીપી
Black pavbhaji with masala recipe | બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત
lasuni chevdo | લસુની ચેવડો બનાવવાની રીત
batata na gathiya banavani rit | બટાકા ના ગાંઠિયા
Mula ni puri banavani rit | મૂળા ની પૂરી બનાવવાની રીત