Home Lunch & Dinner vada pav ni chutney recipe : વડાપાવ ની ચટણી બનાવવાની રીત

vada pav ni chutney recipe : વડાપાવ ની ચટણી બનાવવાની રીત

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Hindi

અત્યાર સુંધી બજારમાંથી વડાપાઉં લઈ ને ઘણી મજા લીધી છે અને હંમેશા એક પ્રશ્ન થાય કે વડાપાઉં ની અંદર જે ટેસ્ટી અને તીખી ચટણી હોય છે એ કેમ બનતી હસે તો આજ આપણે ઘરે એ બજાર જેવી જ વડાપાવ ની ચટણી બનાવવાની રીત શીખીશું. તો ચાલો vada pav ni chutney banavani rit gujarati શીખીએ.

વડાપાવ ની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • લસણ ની કણી 10-15
  • સૂકા લાલ મરચા 10-12
  • સૂકા નારિયળ ના કટકા ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સીંગદાણા 1-2 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વડાપાવ ની ચટણી બનાવવાની રીત

વડાપાવ ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકો હવે કડાઈમાં સૌપ્રથમ નારિયળ ના કટકા નાખો અને ધીમા તાપે હલવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

હવે કડાઈમાં સૂકા લાલ મરચા નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો મરચા થોડા શેકાઈ જય અને ક્રિસ્પી લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. અને એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી એને પણ શેકી લ્યો. લસણ શેકવાની સુગંધ આવવા લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો.

સીંગદાણા ને પણ શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. બધી સામગ્રી ને શેકી ને ઠંડા થવા દયો અને બધી સામગ્રી ઠંડી થાય એટલે સૌથી પહેલા નારિયળ ના કટકા ને મિક્સર જારમાં નાખો પીસી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને પીસી લ્યો.

ત્યારબાદ એમાં લસણ ની કણી, શેકેલ લાલ મરચા , સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ પીસી દરદરો પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડરમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ને બરણીમાં ભરી લ્યો અને વડાપાઉં સાથે મજા લ્યો વડાપાઉં ડ્રાય ચટણી.

vada pav ni suki chatni notes

  • અહી જો તમને ચટણી તીખી જોઈએ તો સૂકા લાલ મરચા તીખા નાખો નહિતર તમે મોરા લાલ સુકા મરચા થી પણ ચટણી બનાવી શકો છો.
  • અથવા થોડા તીખા અને થોડા મોરા લાલ મરચા નાખી મિડીયમ તીખી વડાપાઉં ચટણી બનાવી શકો છો.
  • જો સૂકા નારિયળ નું છીણ હોય તો એને પણ થોડું શેકી ને વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

vada pav ni chutney banavani rit gujarati

વડાપાવ ની ચટણી - vada pav ni chutney - વડાપાવ ની ચટણી બનાવવાની રીત - vada pav ni chutney banavani rit gujarati

vada pav ni chutney banavani rit

અત્યાર સુંધી બજારમાંથી વડાપાઉં લઈ ને ઘણી મજા લીધી છેઅને હંમેશા એક પ્રશ્ન થાય કે વડાપાઉં ની અંદર જે ટેસ્ટી અને તીખી ચટણી હોય છે એ કેમબનતી હસે તો આજ આપણે ઘરે એ બજાર જેવી જ વડાપાવ ની ચટણી બનાવવાની રીત શીખીશું. તો ચાલો vada pav ni chutney banavani rit gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

વડાપાવ ની સૂકી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-15 લસણ ની કણી
  • 10-12 સૂકા લાલ મરચા
  • ½ કપ સૂકા નારિયળ ના કટકા
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી સીંગદાણા
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

vada pav ni chutney banavani rit

  • વડાપાવ ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકો હવે કડાઈમાં સૌપ્રથમ નારિયળ ના કટકા નાખો અને ધીમા તાપે હલવતા રહો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
  • હવે કડાઈમાં સૂકા લાલ મરચા નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો મરચા થોડા શેકાઈ જય અને ક્રિસ્પી લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. અને એજ ગરમ કડાઈમાં લસણ ની કણી નાખી એને પણ શેકી લ્યો. લસણ શેકવાની સુગંધ આવવા લાગે એટલે એને પણ થાળી માં કાઢી લ્યો.
  • સીંગદાણા ને પણ શેકી લ્યો અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એને પણ થાળી માં કાઢી લ્યો. બધી સામગ્રી ને શેકી ને ઠંડા થવા દયો અને બધી સામગ્રી ઠંડી થાય એટલે સૌથી પહેલા નારિયળ ના કટકા ને મિક્સર જારમાં નાખો પીસી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને પીસી લ્યો.
  • ત્યારબાદ એમાં લસણ ની કણી, શેકેલ લાલ મરચા , સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ પીસી દરદરો પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડરમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ને બરણીમાં ભરી લ્યો અને વડાપાઉં સાથે મજા લ્યો વડાપાઉં ડ્રાય ચટણી.

vada pav ni suki chatni notes

  • અહી જો તમને ચટણી તીખી જોઈએ તો સૂકા લાલ મરચા તીખા નાખો નહિતર તમે મોરા લાલ સુકા મરચા થી પણ ચટણી બનાવી શકો છો.
  • અથવા થોડા તીખા અને થોડા મોરા લાલ મરચા નાખી મિડીયમ તીખી વડાપાઉં ચટણી બનાવી શકો છો.
  • જો સૂકા નારિયળ નું છીણ હોય તો એને પણ થોડું શેકી ને વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version