HomeDessert & Drinksઆમળા નો મુરબ્બો | amla no murbo banavani rit

આમળા નો મુરબ્બો | amla no murbo banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amla no murbo banavani rit શીખીશું. આજે આપણે ઘરે ગુલાબ જાંબુ જેવો રાશિલો આમળા નો મોરબ્બો બનાવતા શીખીશું, Please subscribe Kabita’s Kitchen YouTube channel If you like the recipe , આમળા ઠંડી ની ઋતુ માં ખૂબ સરસ મળે છે. સાથે આમળા આપણી આંખ, સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. એકવાર બનાવ્યા પછી આ મોરબ્બા ને એક વર્ષ માટે સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગુલાબ જાંબુ જેવો રશિલો amla no murbo recipe gujarati શીખીએ.

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 750 ગ્રામ
  • આમળા 1 kg
  • ગોળ 250 ગ્રામ

આમળા નો મુરબ્બો બનાવવાની રીત

આમળા નો મુરબ્બો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર છેદ વાળી પ્લેટ મૂકો. હવે તેમાં ધોઈ ને રાખેલ આમળા ને રાખો. હવે તેને ઢાંકી ને પંદર મિનિટ સુધી બાફી લ્યો. વચ્ચે આમળા ને ઉપર નીચે કરીને પલટાવી દેવા.

હવે આમળા ને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે તેને થોડી વાર માટે તડકા માં કે પંખા નીચે સુખાવી લ્યો. જેથી એક્સ્ટ્રા મોઇસ્ચર દૂર થઈ જાય.

કાંટા વાળી ચમચી ની મદદ આમળા માં છેદ કરી લ્યો. હવે તેને એક તપેલી માં રાખી લ્યો. હવે તેમાં ખાંડ અને ગોળ ને સુધારી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેને ગેસ પર મૂકી દયો. હવે ખાંડ અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદ આમળા નો કલર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને ઢાંકી ને ચડવા દયો. વચ્ચે વચ્ચે ચાસણી ને હલાવતા રહો. એકદમ મધ જેવી ચાસણી તૈયાર થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગુલાબ જાંબુ જેવો રશીલો આમળા નો મુરબ્બો . હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

amla no murbo recipe notes

  • આમળા નો મોરબા માં તમે ખાલી ગોળ કે ખાલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો.

amla no murbo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kabita’s Kitchen

Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

amla no murbo recipe gujarati

આમળા નો મુરબ્બો - amla no murbo - આમળા નો મુરબ્બો બનાવવાની રીત - amla no murbo banavani rit - amla no murbo recipe gujarati

આમળા નો મુરબ્બો | amla no murbo | આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murbo banavani rit | amla no murbo recipe gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amlano murbo banavani rit શીખીશું. આજે આપણે ઘરે ગુલાબ જાંબુ જેવો રાશિલો આમળા નો મોરબ્બો બનાવતા શીખીશું, આમળા ઠંડી ની ઋતુ માં ખૂબ સરસ મળે છે. સાથે આમળા આપણીઆંખ, સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. એકવાર બનાવ્યા પછી આ મોરબ્બા ને એક વર્ષ માટે સ્ટોર કરી ને રાખી શકાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગુલાબ જાંબુ જેવો રશિલો amla no murbo recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course amla no murbo
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો આમળા
  • 750 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ ગોળ

Instructions
 

આમળા નો મુરબ્બો | amla no murbo | આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amlano murbo banavani rit

  • આમળા નો મુરબ્બો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક સ્ટીમર રાખો.હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેનીઉપર છેદ વાળી પ્લેટ મૂકો. હવે તેમાં ધોઈ ને રાખેલ આમળા ને રાખો.હવે તેને ઢાંકી ને પંદર મિનિટ સુધી બાફી લ્યો. વચ્ચે આમળા ને ઉપર નીચે કરીને પલટાવી દેવા.
  • હવે આમળા ને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે તેને થોડીવાર માટે તડકા માં કે પંખા નીચે સુખાવી લ્યો. જેથી એક્સ્ટ્રા મોઇસ્ચર દૂર થઈ જાય.
  • કાંટા વાળી ચમચી ની મદદ આમળા માં છેદ કરી લ્યો. હવે તેને એક તપેલી માં રાખી લ્યો. હવે તેમાં ખાંડ અને ગોળ ને સુધારી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેને ગેસ પર મૂકી દયો. હવે ખાંડ અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદ આમળા નો કલર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને ઢાંકી ને ચડવાદયો. વચ્ચે વચ્ચે ચાસણી ને હલાવતા રહો. એકદમ મધ જેવી ચાસણી તૈયાર થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગુલાબ જાંબુ જેવો રશીલો આમળાનો મુરબ્બો . હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

amla no murbo recipe notes

  • આમળા નો મોરબા માં તમે ખાલી ગોળ કે ખાલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Sitafal basundi banavani rit

tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત

મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe

adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe

dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular