રેગ્યુલર ઉત્તપમ થી થોડા અલગ અને સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે એવા આ ઉત્તપમ એક વાર બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે. અને સવાર સાંજ ના નાસ્તામાં બનાવી શકાય છે તો ચાલો Vatana stuffing uttapam – વટાણા સ્ટફિંગ ઉત્તપમ બનાવવાની રીત શીખીએ.
સોજી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ચોખા નો લોટ ½ કપ
- સોજી 1 કપ
- દહી ½ કપ
- લીલા મરચા અને આદુની પેસ્ટ 2 ચમચી
- મીઠા લીમડા ના પાંદ ઝીણા સમારેલા 1 ચમચી
- ઈનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
વટાણા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- વટાણા 1 ½ કપ
- લીલા મરચા 3-4
- આદુ નો કટકો ½ ઇંચ
- મીઠા લીમડા ના પાંદ 8-10
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- પીસેલી ખાંડ 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સફેદ તલ જરૂર મુજબ
- નારિયળ નું છીણ 2 ચમચી
- શેકવા માટે તેલ
Vatana stuffing uttapam banavani recipe
વટાણા સ્ટફિંગ ઉત્તપમ બનાવવા સૌ પ્રથમ સોજી નું મિશ્રણ બનાવી શું જે બનાવવા સૌપ્રથમ એક તપેલી માં સોજી, ચોખાનો લોટ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, મીઠા લીમડા ના પાંદ સુધારી નાખો, આદુ મરચાની પેસ્ટ, દહી અને પાણી નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
વટાણા નું સ્ટફિંગ બનાવવા મિક્સર જાર માં લીલા મરચા , આદુ, મીઠા લીમડા ના પાંદ નાખી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નાખી પ્લસ મોડ માં દરદરા પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું નો વઘાર કરી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નું મિશ્રણ નાખી પાંચ મિનિટ શેકી લ્યો.
વટાણા શેકાઈ જાય એટલે સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ, સફેદ તલ, નારિયળ નું છીણ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો. અને ઠંડુ થાય એટલે એમાંથી નાના ગોળા બનાવી લ્યો.
હવે ગેસ પર પેન / કડાઈ ને ગરમ કરવા મૂકો અને સોજી ના મિશ્રણ માં ઈનો નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ધીમો કરી ગરમ કડાઈ ના એક કડછી મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો અને હવે વટાણા ના સ્ટફિંગ ના ગોળા ને હથેળી વચ્ચે દબાવી કડાઈ માં નાખેલ મિશ્રણ પર મૂકો એના પર ફરી સોજી નું મિશ્રણ નાખી પેક કરી લ્યો.
ત્યાર બાદ ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ તેલ લગાવી શેકી લ્યો બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ચટણી , સોસ સાથે સર્વ કરો વટાણા સ્ટફિંગ ઉત્તપમ.
Uttapam recipe notes
- બને મિશ્રણ માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછા લીલા મરચાનો ઉપયોગ કરવો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
વટાણા સ્ટફિંગ ઉત્તપમ બનાવવાની રેસીપી

Vatana stuffing uttapam banavani recipe
Equipment
- 1 કડાઈ / પેન
- 1 મિક્સર
Ingredients
સોજી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ચોખા નો લોટ
- 1 કપ સોજી
- ½ કપ દહી
- 2 ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ
- 1 ચમચી મીઠા લીમડા ના પાંદ ઝીણા સમારેલા
- 1 ચમચી ઈનો
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
વટાણા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1½ કપ વટાણા
- 3-4 લીલા મરચા
- ½ ઇંચ આદુ નો કટકો
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી પીસેલી ખાંડ
- ½ ચમચી ગરમ મસાલો
- સફેદ તલ જરૂર મુજબ
- 2 ચમચી નારિયળ નું છીણ
- શેકવા માટે તેલ
Instructions
Vatana stuffing uttapam banavani recipe
- વટાણા સ્ટફિંગ ઉત્તપમ બનાવવા સૌ પ્રથમ સોજી નું મિશ્રણ બનાવી શું જે બનાવવા સૌપ્રથમ એક તપેલી માં સોજી, ચોખાનો લોટ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, મીઠા લીમડા ના પાંદ સુધારી નાખો, આદુ મરચાની પેસ્ટ, દહી અને પાણી નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
- વટાણા નું સ્ટફિંગ બનાવવા મિક્સર જાર માં લીલા મરચા , આદુ, મીઠા લીમડા ના પાંદ નાખી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નાખી પ્લસ મોડ માં દરદરા પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું નો વઘાર કરી લ્યો ત્યાર બાદ એમાં વટાણા નું મિશ્રણ નાખી પાંચ મિનિટ શેકી લ્યો.
- વટાણા શેકાઈ જાય એટલે સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ, સફેદ તલ, નારિયળ નું છીણ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો. અને ઠંડુ થાય એટલે એમાંથી નાના ગોળા બનાવી લ્યો.
- હવે ગેસ પર પેન / કડાઈ ને ગરમ કરવા મૂકો અને સોજી ના મિશ્રણ માં ઈનો નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ધીમો કરી ગરમ કડાઈ ના એક કડછી મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો અને હવે વટાણા ના સ્ટફિંગ ના ગોળા ને હથેળી વચ્ચે દબાવી કડાઈ માં નાખેલ મિશ્રણ પર મૂકો એના પર ફરી સોજી નું મિશ્રણ નાખી પેક કરી લ્યો.
- ત્યાર બાદ ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ તેલ લગાવી શેકી લ્યો બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ચટણી , સોસ સાથે સર્વ કરો વટાણા સ્ટફિંગ ઉત્તપમ.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Karari roti banavani rit | કરારી રોટી બનાવવાની રીત
Valor muthiya nu shaak banavani rit | વાલોર મુઠીયા નું શાક બનાવવાની રીત
Pani valu mula nu athanu | પાણી વાળું મૂળા નું અથાણું
Sev nu shaak | સેવ નું શાક બનાવવાની રેસીપી
Amritsari Paneer Bhurji banavani rit | અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત
Farali dahi vada banavani rit | ફરાળી દહીં વડા બનાવવાની રીત