Home Lunch & Dinner Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી

Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Shreejifood

આ ફરાળી લોટ નો ઉપયોગ તમે વ્રત ઉપવાસમાં કોઈ પણ વાનગી બનાવવા કરી શકો છો. બજાર માં આજકલ ફરાળી લોટ માં પણ ભેળશેળ કરેલ મળે છે તેથી ફરાળ માં જો તમને ફરાળી શાક સાથે રોટલી, પરોઠા, પૂરી બનાવી હોય તો એકાદ દિવસ પહેલા જ આ રીતે Farali lot – ફરાળી લોટ તૈયાર કરી રાખી શકો છો અને વ્રત ના દિવસે એનો ઉપયોગ કરી શકો છો.

Ingredients list

  • સામો ⅓ કપ / 50 ગ્રામ
  • સાબુદાણા ¼ કપ / 25 ગ્રામ
  • રાજગરા લોટ ½ કપ / 75 ગ્રામ
  • શિંગોડા નો લોટ 3-4 ચમચી

Farali lot banavani recipe

ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લઈ સાફ અને કોરા કપડા થી એક વખત લૂછી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને સાવ ઝીણી ચારણીમાં નાખો.

ત્યાર બાદ સાબુદાણા સાફ કરી કપડા થી લુછી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં નાખી એને પણ પીસી પાઉડર બનાવી ચારણીમાં નાખો.

હવે ચારણી માં રાજગરા નો લોટ અને શિંગોડા લોટ નાખી બધા જ લોટ ને એક સાથે ચાળી લ્યો અને ચાળી લીધેલા ફરાળી લોટ ને ડબ્બા માં ભરી લ્યો અને વ્રત ઉપવાસમાં રોટલી, પરોઠા કે પૂરી જેવી વિવિધ વાનગી બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.

Farali lot recipe notes

  • તમે આ લોટ એક કપ સામા અને પા કપ સાબુદાણા માંથી પણ તૈયાર કરી શકો છો.
  • જો તમારા પાસે રાજગરો આખો હોય તો એને પણ સામા  સાથે પીસી ને વાપરી શકો છો.
  • લોટ ને ઝીણો પીસવા નો જેથી રોટલી, પૂરી બરોબર બનાવી શકાય.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ફરાળી લોટ બનાવવાની રેસીપી

Farali lot - ફરાળી લોટ

Farali lot banavani recipe

આ ફરાળી લોટ નો ઉપયોગ તમે વ્રત ઉપવાસમાં કોઈ પણ વાનગીબનાવવા કરી શકો છો. બજાર માં આજકલ ફરાળી લોટ માં પણ ભેળશેળકરેલ મળે છે તેથી ફરાળ માં જો તમને ફરાળી શાક સાથે રોટલી, પરોઠા,પૂરી બનાવી હોય તો એકાદ દિવસ પહેલા જ આ રીતે Farali lot – ફરાળી લોટ તૈયાર કરી રાખી શકો છો અને વ્રત ના દિવસે એનો ઉપયોગ કરી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 250 ગ્રામ

Equipment

  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 50 ગ્રામ સામો અથવા ⅓ કપ
  • 25 ગ્રામ સાબુદાણા અથવા ¼ કપ
  • 75 ગ્રામ રાજગરા લોટ અથવા ½ કપ
  • 3-4 ચમચી શિંગોડા નો લોટ

Instructions

Farali lot banavani recipe

  • ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લઈ સાફ અને કોરા કપડા થી એક વખત લૂછી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને સાવ ઝીણી ચારણીમાં નાખો.
  • ત્યાર બાદ સાબુદાણા સાફ કરી કપડા થી લુછી લ્યો અને ત્યાર બાદ મિક્સર જાર માં નાખી એને પણ પીસી પાઉડર બનાવી ચારણીમાં નાખો.
  • હવે ચારણી માં રાજગરા નો લોટ અને શિંગોડા લોટ નાખી બધા જ લોટ ને એક સાથે ચાળી લ્યો અને ચાળી લીધેલા ફરાળી લોટ ને ડબ્બા માં ભરી લ્યો અને વ્રત ઉપવાસમાં રોટલી, પરોઠા કે પૂરી જેવી વિવિધ વાનગી બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.

Farali lot recipe notes

  • તમે આ લોટ એક કપ સામા અને પા કપ સાબુદાણા માંથી પણ તૈયાર કરી શકો છો.
  • જો તમારા પાસે રાજગરો આખો હોય તો એને પણ સામા સાથે પીસી ને વાપરી શકો છો.
  • લોટ ને ઝીણો પીસવા નો જેથી રોટલી, પૂરી બરોબર બનાવી શકાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version