આ એક ગુજરાત ની ખુબ પ્રસિદ્ધ મીઠી છે જે ખુબ મોંધી મળતી હોય છે પણ આજ આપણે ઘરે ઓછા ખર્ચે બજાર કરતા પણ સ્વાદીસ્ટ મીઠાઈ ઘરે બનાવતા શીખીશું. આપણે બજારમાં મળતી મીઠી ફરસાણ જો ઘરે તૈયાર કરીએ તો તે બજાર કરતા ઓછા ખર્ચે અને આપણા સ્વાદમાં તૈયાર કરી શકીએ છીએ જે ખાવા તથા ખાવરાવવાની ખુબ મજા આવે છે. તો આજ આપણે એક એવીજ Madhuram Mithai – મધુરમ મીઠાઈ ઘરે બનાવતા શીખીશું જે બધાને પસંદ તો આવશે સાથે ખુબ ઓછા ખર્ચે તૈયાર પંથી જશે.
INGREDIENTS
- શેકેલ સિંગદાણા 250 ગ્રામ
- ખાંડ 1 કપ
- ખાંડ 5-7 ચમચી
- મિલ્ક પાઉડર 4-5 ચમચી
- ઘી 1-2 ચમચી
- બદામ 8-10
- કાજુ 10-12
- પીસ્તા 8-10
- કેસરના તાતણાં 10-15
- પાણી ½ કપ
Madhuram Mithai banavani rit
મધુરમ મીઠાઈ બનાવવા સૌથી પહેલા કાજુ ના બે ભાગ કરી લ્યો એમજ બદામ અને પીસ્તા ના પણ બે ભાગ કરી અલગ અલગ રાખો અને કેસર ના તાતણાં ને એક બે ચમચી ગરમ પાણીમાં પલાળી મુકો. હવે ગેસ પર કડાઈમાં કાજુ અને બાદમ ના કટકા ને ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ પીસ્તા ના કટકા ને પણ એક બે મિનટ ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો.
ત્યાર બાદ ધીમા તાપે ગેસ પર કડાઈમાં સિંગદાણા ને શેકી લ્યો. સિંગદાણા શેકતી વખતે ખાસ દયાન રાખવું કે દાણા નો રંગ ના બદલે એટલે સતત હલાવતા રહી શેકી લેવા સિંગદાણા શેકાઈ જાય એટલે બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય ત્યાર બાદ હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો અને ફોતરા અલગ કરી લીધા બાદ સિંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં થોઈ વાર પીસી લ્યો.
ત્યાર બાદ પીસેલા સિંગદાણા નો પાઉડર ઝીણી ચારણી વડે ચડી લ્યો અને બાકી રહેલા સિંગદાણા ને ફરી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ ચાળી લ્યો. ત્યાર બાદ પીસેલા સિંગદાણાના પાઉડર માં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
હવે ગેસ પર એક કડાઈમાં એક કપ જેટલી ખાંડ અને પાણી નાખો અને મિક્સ કરી ગેસ પર મુકો.અને હલાવતા રહી એક તારની ચાસણી બનાવી લ્યો ચાસણી એક તારની થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં સિંગદાણા અને મિલ્ક પાઉડર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો. બને બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ ગેસ ધીમા તાપે ચાલુ કરી હલાવતા રહી શેકી લ્યો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બટર પેપર પર નાખી એક સરખું ફેલાવી લ્યો. હવે કડાઈમાં પાંચ સાત ચમચી ખાંડ નાખો અને ખાંડ ઓગળી કેરેમલ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ કાજુ, બદામ નાખી મિક્સ કરી લ્યો ,
ત્યારબાદ એમાં કેસર વાળું પાણી નાખી બે મિનટ મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ફેલાવી રાખે સિંગદાણા ઉપર ઝડપથી એક સરખું ફેલાવી દયો અને વચ્ચે જ્યાં જગ્યા દેખાય એમાં શેકેલ પિસ્તાની કતરણ છાંટી સેટ થવા પાંચ છ કલાક મુકો છ કલાક પછી ચાકુથી કાપી કટ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો મધુરમ મીઠાઈ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મધુરમ મીઠાઈ બનાવવાની રીત

Madhuram Mithai banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 બટર પેપર
- 1 મોલ્ડ
- 1 મિક્સર
Ingredients
- 250 ગ્રામ શેકેલ સિંગદાણા
- 1 કપ ખાંડ
- 5-7 ચમચી ખાંડ
- 4-5 ચમચી મિલ્ક પાઉડર
- 1-2 ચમચી ઘી
- 8-10 બદામ
- 10-12 કાજુ
- 8-10 પીસ્તા
- 10-15 કેસરના તાતણાં
- ½ કપ પાણી
Instructions
Madhuram Mithai banavani rit
- મધુરમ મીઠાઈ બનાવવા સૌથી પહેલા કાજુ ના બે ભાગ કરી લ્યો એમજ બદામ અને પીસ્તા ના પણ બે ભાગ કરી અલગ અલગ રાખો અને કેસર ના તાતણાં ને એક બે ચમચી ગરમ પાણીમાં પલાળી મુકો. હવે ગેસ પર કડાઈમાં કાજુ અને બાદમ ના કટકા ને ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ પીસ્તા ના કટકા ને પણ એક બે મિનટ ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો.
- ત્યાર બાદ ધીમા તાપે ગેસ પર કડાઈમાં સિંગદાણા ને શેકી લ્યો. સિંગદાણા શેકતી વખતે ખાસ દયાન રાખવું કે દાણા નો રંગ ના બદલે એટલે સતત હલાવતા રહી શેકી લેવા સિંગદાણા શેકાઈ જાય એટલે બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય ત્યાર બાદ હાથ થી મસળી એના ફોતરા અલગ કરી લ્યો અને ફોતરા અલગ કરી લીધા બાદ સિંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં થોઈ વાર પીસી લ્યો.
- ત્યાર બાદ પીસેલા સિંગદાણા નો પાઉડર ઝીણી ચારણી વડે ચડી લ્યો અને બાકી રહેલા સિંગદાણા ને ફરી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ ચાળી લ્યો. ત્યાર બાદ પીસેલા સિંગદાણાના પાઉડર માં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મુકો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક કપ જેટલી ખાંડ અને પાણી નાખો અને મિક્સ કરી ગેસ પર મુકો.અને હલાવતા રહી એક તારની ચાસણી બનાવી લ્યો ચાસણી એક તારની થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં સિંગદાણા અને મિલ્ક પાઉડર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો. બને બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ ગેસ ધીમા તાપે ચાલુ કરી હલાવતા રહી શેકી લ્યો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બટર પેપર પર નાખી એક સરખું ફેલાવી લ્યો. હવે કડાઈમાં પાંચ સાત ચમચી ખાંડ નાખો અને ખાંડ ઓગળી કેરેમલ થવા લાગે એટલે એમાં શેકી રાખેલ કાજુ, બદામ નાખી મિક્સ કરી લ્યો ,
- ત્યારબાદ એમાં કેસર વાળું પાણી નાખી બે મિનટ મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ફેલાવી રાખે સિંગદાણા ઉપર ઝડપથી એક સરખું ફેલાવી દયો અને વચ્ચે જ્યાં જગ્યા દેખાય એમાં શેકેલ પિસ્તાની કતરણ છાંટી સેટ થવા પાંચ છ કલાક મુકો છ કલાક પછી ચાકુથી કાપી કટ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો મધુરમ મીઠાઈ.
Notes
- સિંગદાણા બરે નહિ એનું ખાસ દયાન રાખવું અને પીસીતી વખતે તેલ અલગ ના થાય એ માટે પ્લસ મોડ માં પીસવા
- ખાંડ ની માત્ર તમારી પસદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- કાજુ બાદમ ની તૈયાર કરેલ ચીકી નું મિશ્રણ ઝડપથી મીઠી ઉપર નાખી ફેલાવી દેવું નહિતર ચીકી જામી જશે તો તમે ફેલાવી નહિ શકો.
- તમે તૈયાર થયેલ મીઠાઈના કટકા ને બટર પેપરમાં એક એક અલગ અલગ વીટી ને પણ મૂકી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kaju mithai banavani recipe | કાજુ મીઠાઈ બનાવવાની રેસીપી
jayfal ni ice cream banavani rit | જાયફળ ની આઈસક્રીમ
Soji ni ras malai banavani rit | સોજી ની રસ મલાઇ
