HomeLunch & DinnerChana dal vara bhaat banavani recipe | ચણાદાળ વારા ભાત

Chana dal vara bhaat banavani recipe | ચણાદાળ વારા ભાત

આ એક વન પોટ મિલ છે એટલે કે એક આ બનાવી ને ખાઈ લ્યો તો તમને બીજું કઈ નાબ્નાવો તો પણ ફૂલ પેટ ભરાઈ જશે અને બધી પ્રકારના ન્યુત્રીયંશ મળી જશે. આ વાનગી બનાવવી ખુબ સરળ ચી અને ખુબ ઓછી સામગ્રીથી ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે. તો ચાલો Chana dal vara bhaat – ચણાદાળ વારા ભાત બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાસમતી ચોખા 1 કપ
  • ચણા દાળ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • મોટી એલચી 1-2
  • લવિંગ 4-5
  • મરી 5-7
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • હિંગ ½ ચમચી
  • જીરું 2 ચમચી
  • લીલા મરચા સુધારેલ 2-3
  • લાંબી સુધારેલ ડુંગળી 3-4
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Chana dal vara bhaat banavani recipe

ચણાદાળ વારા ભાત બનાવવા સૌથી પહેલા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી બે કલાક પલાળી મુકો. ત્યાર બાદ બસ્માંતીચોખા ને પણ બે ત્રણ પાણીથી ધોઈ નાખી બે ગ્લાસ પાણી નાખી પલાળી મુકો. બે કલાક પછી ડુંગળી ને છોલી સાફ કરી બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો. અને બધા મસાલા કાઢી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકોઅને એમાં મરી, લવિંગ, તજ નો ટુકડો, મોટી એલચી, અને જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લઇ લીલા મરચા સુધારેલા અને લાંબી સુધારેલ ડુંગળી નાખી ફૂલ તાપે બે ત્રણ મિનીટ શેકી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં પલાળેલી ચણા દાળ નું પાણી નીતારી કડાઈમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખો અને દાળને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.

ચાર મિનીટ પછી એમાં બે થી સવા બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પ્લાદેકા ચોખાનું પાણી નીતારી ચોખા નાખી હલકા હાથે ચમચા થી મિક્સ કરી લઇ પાંચ મિનીટ ઉકાળવા દયો.

પાંચ મિનીટ પછી ગેસ સાવ ધીમો કરી ઢાંકી ને દાળ ચોખાને પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કડાઈ એમજ ઢાંકેલી આઠ દસ  મિનીટ રહેવા દયો અને દસ મિનીટ પછી મજા લ્યો. તો તૈયાર છે ચણાદાળ વાલે ચાવલ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચણાદાળ વારા ભાત બનાવવાની રેસીપી

Chana dal vara bhaat - ચણાદાળ વારા ભાત

Chana dal vara bhaat banavani recipe

આ એકવન પોટ મિલ છે એટલે કે એક આ બનાવી ને ખાઈ લ્યો તો તમને બીજું કઈ નાબ્નાવો તો પણફૂલ પેટ ભરાઈ જશે અને બધી પ્રકારના ન્યુત્રીયંશ મળી જશે. આવાનગી બનાવવી ખુબ સરળ ચી અને ખુબ ઓછી સામગ્રીથી ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે. તોચાલો Chana dal vara bhaat – ચણાદાળ વારા ભાત બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ બાસમતી ચોખા
  • ½ કપ ચણા દાળ
  • 3-4 ચમચી ઘી
  • 1-2 મોટી એલચી
  • 4-5 લવિંગ
  • 5-7 મરી
  • 1 તજ નો ટુકડો
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 3-4 લાંબી સુધારેલ ડુંગળી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Chana dal vara bhaat banavani recipe

  • ચણાદાળ વારા ભાત બનાવવા સૌથી પહેલા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી બે કલાક પલાળી મુકો. ત્યાર બાદ બસ્માંતીચોખા ને પણ બે ત્રણ પાણીથી ધોઈ નાખી બે ગ્લાસ પાણી નાખી પલાળી મુકો. બે કલાક પછી ડુંગળી ને છોલી સાફ કરી બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો. અને બધા મસાલા કાઢી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકોઅને એમાં મરી, લવિંગ, તજ નો ટુકડો, મોટી એલચી, અને જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લઇ લીલા મરચા સુધારેલા અને લાંબી સુધારેલ ડુંગળી નાખી ફૂલ તાપે બે ત્રણ મિનીટ શેકી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં પલાળેલી ચણા દાળ નું પાણી નીતારી કડાઈમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખો અને દાળને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.
  • ચાર મિનીટ પછી એમાં બે થી સવા બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પ્લાદેકા ચોખાનું પાણી નીતારી ચોખા નાખી હલકા હાથે ચમચા થી મિક્સ કરી લઇ પાંચ મિનીટ ઉકાળવા દયો.
  • પાંચ મિનીટ પછી ગેસ સાવ ધીમો કરી ઢાંકી ને દાળ ચોખાને પંદર થી વીસ મિનીટ ચડાવી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કડાઈ એમજ ઢાંકેલી આઠ દસ મિનીટ રહેવા દયો અને દસ મિનીટ પછી મજા લ્યો. તો તૈયાર છે ચણાદાળ વાલે ચાવલ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular