અત્યાર સુધી આપણે બધા એ પાલક માંથી અલગ અલગ પ્રકારની ઘણી વાનગીઓ બનાવી ને મજા લીધી હસે પણ ક્યારે પાલક ની ચટણી બનાવી ને નઈ જમ્યા હો તો , Please subscribe Tinku’s Kitchen YouTube channel If you like the recipe , આજ આપણે પાલક ની ચટણી બનાવતા શીખીશું. આ ચટણી આંધ્ર પ્રદેશ માં ખૂબ પ્રખ્યાત છે અને આ ચટણી ને પલકુરા પછાડી ના નામ થી ઓળખાય છે. તો ચાલો Palak ni chutney banavani rit – પાલક ની ચટણી બનાવવાની રીત શીખીએ.
પાલક ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- ડુંગળી 2 સુધારેલ
- પાલક 1 જુડી ઝીણી સુધારેલી
- ટમેટા 2 સુધારેલ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લસણ ની કણી 8-10
- તેલ ½ કપ
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાન 8-10
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Palak ni chutney banavani rit
પાલક ની ચટણી બનાવવા સૌપ્રથમ પાલક ને બરોબર સાફ કરી ત્યારબાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યોઅને નિતારી પાણી અલગ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો અને એક બાજુ મૂકો.
હવે મિક્સર જારમાં સુધારેલ ડુંગળી, સુધારેલ ટમેટા, લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને અડદ ની દાળ નાખી તતડાવી લ્યો.
હવે એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો. પેસ્ટ અડધી ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મસાલા ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મસાલા ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે સુધારેલ પાલક નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી સાથે સર્વ કરો પાલક ની ચટણી.
Palak ni chutney Recipe notes
- પાલક ની માત્રા વધી ઓછી કરી શકો છો.
પાલક ની ચટણી બનાવવાની રીત | Video
Youtube પર Tinku’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Palak ni chutney Recipe in gujarti
પાલક ની ચટણી | Palak ni chutney banavani rit | Palak ni chutney Recipe in gujarti
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
પાલક ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 2 ડુંગળી સુધારેલ
- 1 પાલક જુડી ઝીણી સુધારેલી
- 2 ટમેટા સુધારેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 8-10 લસણની કણી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 ચમચી અડદ દાળ
- 1-2 સૂકાલાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
પાલક ની ચટણી | Palak ni chutney banavani rit
- પાલક ની ચટણી બનાવવા સૌપ્રથમ પાલક ને બરોબર સાફ કરી ત્યારબાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યોઅને નિતારી પાણી અલગ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે લીલા ધાણા ને સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે મિક્સર જારમાં સુધારેલ ડુંગળી, સુધારેલ ટમેટા, લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને અડદની દાળ નાખી તતડાવી લ્યો.
- હવે એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો. પેસ્ટ અડધી ચડવા આવે એટલેએમાં લાલ મરચાનો પાઉડર, હળદર અને ધાણા જીરું નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મસાલા ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મસાલા ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે સુધારેલ પાલક નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચટણી માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી સાથે સર્વ કરો પાલક ની ચટણી.
Palak ni chutney Recipe notes
- પાલકની માત્રા વધી ઓછી કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ટોમેટો કેચઅપ | ketchup banavani rit | tomato ketchup recipe in gujarati
લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati
લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe
keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit