HomeNastaચોકલેટ મમરા બોલ્સ બનાવવાની રીત | Chocolate mamra balls banavani rit

ચોકલેટ મમરા બોલ્સ બનાવવાની રીત | Chocolate mamra balls banavani rit

શિયાળા માં આપણે સીંગદાણા, દાળિયા તલ અને મમરા માંથી બનેલ ગોળ કે ખાંડ વાળી ચીક્કી તો બનાવી હસે પણ આજ આપણે નાના મોટા દરેક ને પસંદ હોય એવી ચોકલેટ અને મમરા માંથી Chocolate mamra balls – ચોકલેટ મમરા બોલ્સ ચીક્કી બનાવતા શીખીશું. જે બનાવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

Ingredients list

  • ડાર્ક ચોકલેટ ઝીણી સુધારેલી ½ કપ
  • મિલ્ક ચોકલેટ ના કટકા ½ કપ
  • મમરા ½ કપ
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો પાઉડર 2-3 ચમચી
  • માખણ 1 ચમચી

Chocolate mamra balls banavani rit

ચોકલેટ મમરા બોલ્સ  બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે હલાવતા રહો અને મમરા ક્રિસ્પી થાય ટી સુંધી શેકી લ્યો મમરા ક્રિસ્પી થાય એટલે ચારણી થી ચાળી બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ફોતરા કાઢી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એમાં બીજી તપેલી મૂકી એમાં સુધારેલ ડાર્ક ચોકલેટ નાખો અને સાથે માખણ નાખી ચોકલેટ ને બરોબર ઓગળી લ્યો.

ચોકલેટ ઓગળી જાય એટલે પિગડેલી ચોકલેટ ને શેકી રાખેલ મમરા માં નાખી મમરા સાથે બરોબર મિક્સ કરી લ્યો. હવે મમરા ના મિડીયમ સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ફરી એજ ગરમ પાણી વાળી નો ગેસ ચાલુ કરી કડાઈ માં બીજી તપેલી માં મિલ્ક ચોકલેટ ના કટકા નાખી ચોકલેટ ને ઓગળી લ્યો અને ચોકલેટ ઓગળી જાય એટલે તપેલી ગેસ પરથી ઉતારી એમાં દર્દરા પીસેલા સીંગદાણા પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

હવે ડાર્ક ચોકલેટ અને મમરા ના બોલ્સ ને ચોકલેટ માં બોળી કાટા ચમચી થી કાઢી પ્લેટ માં મૂકો આમ બધા બોલ્સ ને ચોકલેટ માં બોળી પ્લેટ માં કાઢી લ્યો.

પ્લેટ ને ફ્રીઝ કે ફ્રીઝર માં દસ મિનિટ માટે મૂકો અને દસ મિનિટ પછી પ્લેટ બહાર કાઢી બોલ્ડ ને પ્લેટ થી અલગ કરી લ્યો અને રેપર માં વીટી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે ચોકલેટ મમરા બોલ્સ.

Chocolate balls recipe notes

  • અહીં તમે તમારી પસંદ ની કોઈ પણ ડાર્ક, મિલ્ક કે વ્હાઈટ ચોકલેટ નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચોકલેટ મમરા બોલ્સ બનાવવાની રીત

ચોકલેટ મમરા બોલ્સ - Chocolate mamra balls

Chocolate mamra balls banavani rit

શિયાળા માં આપણે સીંગદાણા, દાળિયા તલ અને મમરા માંથી બનેલ ગોળ કે ખાંડ વાળી ચીક્કી તો બનાવી હસે પણ આજઆપણે નાના મોટા દરેક ને પસંદ હોય એવી ચોકલેટ અને મમરા માંથી Chocolate mamra balls – ચોકલેટ મમરા બોલ્સ ચીક્કી બનાવતા શીખીશું. જે બનાવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • ½ કપ ડાર્ક ચોકલેટ ઝીણી સુધારેલી ½
  • ½ કપ મિલ્ક ચોકલેટ ના કટકા ½ કપ
  • ½ કપ મમરા ½ કપ
  • 2-3 ચમચી શેકેલ સીંગદાણા નો અધ કચરો પાઉડર
  • 1 ચમચી માખણ 1 ચમચી

Instructions

Chocolate mamra balls banavani rit

  • ચોકલેટ મમરા બોલ્સ બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે હલાવતા રહો અને મમરા ક્રિસ્પી થાય ટી સુંધી શેકી લ્યો મમરા ક્રિસ્પી થાય એટલે ચારણી થી ચાળી બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે ફોતરા કાઢી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એમાં બીજી તપેલી મૂકી એમાં સુધારેલ ડાર્ક ચોકલેટ નાખો અને સાથે માખણ નાખી ચોકલેટ ને બરોબર ઓગળી લ્યો.
  • ચોકલેટ ઓગળી જાય એટલે પિગડેલી ચોકલેટ ને શેકી રાખેલ મમરા માં નાખી મમરા સાથે બરોબર મિક્સ કરી લ્યો. હવે મમરા ના મિડીયમ સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ફરી એજ ગરમ પાણી વાળી નો ગેસ ચાલુ કરી કડાઈ માં બીજી તપેલી માં મિલ્ક ચોકલેટ ના કટકા નાખી ચોકલેટ ને ઓગળી લ્યો અને ચોકલેટ ઓગળી જાય એટલે તપેલી ગેસ પરથી ઉતારી એમાં દર્દરા પીસેલા સીંગદાણા પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ડાર્ક ચોકલેટ અને મમરા ના બોલ્સ ને ચોકલેટ માં બોળી કાટા ચમચી થી કાઢી પ્લેટ માં મૂકો આમ બધા બોલ્સ ને ચોકલેટ માં બોળી પ્લેટ માં કાઢી લ્યો.
  • પ્લેટ ને ફ્રીઝ કે ફ્રીઝર માં દસ મિનિટ માટે મૂકો અને દસ મિનિટ પછી પ્લેટ બહાર કાઢી બોલ્ડ ને પ્લેટ થી અલગ કરી લ્યો અને રેપર માં વીટી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે ચોકલેટ મમરા બોલ્સ.

Notes

અહીં તમે તમારી પસંદ ની કોઈ પણ ડાર્ક, મિલ્ક કે વ્હાઈટ ચોકલેટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular