જો તમને પાઉંભાજી પસંદ છે તો તમને આ પરોઠા પણ ખૂબ જ પસંદ આવશે. ઘણા લોકો ને પાઉં વધારે પસંદ નથી હોતા એમના માટે આ ખૂબ જ સારી વાનગી છે જેમાં એ પરોઠા માં જ પાઉંભાજી નો સ્વાદ માણી શકે છે તો ચાલો Pavbhaji parotha – પાઉંભાજી પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 3 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ફુલાવર ના કટકા ¼ કપ
- ગાજર ના કટકા ¼ કપ
- ફણસી ના કટકા 4-5 નંગ
- કેપ્સીકમ ½ ના કટકા
- વટાણા ¼ કપ
- આદુ , મરચા , લસણની પેસ્ટ 2 ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 1
- બાફેલા બટાકા 2 મેસ કરેલ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાઉંભાજી મસાલો 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Pavbhaji parotha banavani rit
પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠોડુંથોડું પાણી નાખી નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવા માટે ફુલાવર ને છીણી ને લ્યો ત્યાર બાદ ગાજર ને છીણી લ્યો, ફણસી અને કેપ્સીકમ ને સાવ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો ત્યાર બાદ વટાણા ને અધ કચરા પીસી લ્યો અને એક નાનો ટુકડો આદુ , આઠ દસ કણી લસણ અને ને ચાર મરચાની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં આદુ, લસણ મરચા ની પેસ્ટ અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો હવે એમાં છીણેલા ગાજર, ફુલાવર નાખો સાથે ઝીણું સમારેલ ફણસી, કેપ્સીકમ, અધ કચરા પીસેલા વટાણા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકો.
બધી સામગ્રી બરોબર શેકાઈ ને કોરી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બરોબર મિક્સ કરી મસાલા સાથે બે ચાર મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો. હવે લુવા ને કોરા લોટ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુથી પેક કરી કોરા લોટ થી હલકા હાથે વણી પરોઠા ને તૈયાર કરી લ્યો.
ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પરોઠા ને નાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યારબાદ તેલ લગાવી બને બાજુ શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને મજા લ્યો પાઉંભાજી પરોઠા.
Parotha recipe notes
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- શાક ને તમે ચોપર માં પણ ઝીણા સુધારી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પાઉંભાજી પરોઠા બનાવવાની રીત

Pavbhaji parotha banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો – વેલણ
- 1 તવી
Ingredients
Ingredients list
- 3 કપ ઘઉંનો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ ફુલાવર ના કટકા
- ¼ કપ ગાજર ના કટકા
- 4-5 નંગ ફણસી ના કટકા
- ½ કેપ્સીકમ ના કટકા
- ¼ કપ વટાણા
- 2 ચમચી આદુ , મરચા , લસણની પેસ્ટ
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 2 બાફેલા બટાકા મેસ કરેલ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી પાઉંભાજી મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી આમચૂર પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Instructions
Pavbhaji parotha banavani rit
- પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠોડુંથોડું પાણી નાખી નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
- સ્ટફિંગ બનાવવા માટે ફુલાવર ને છીણી ને લ્યો ત્યાર બાદ ગાજર ને છીણી લ્યો, ફણસી અને કેપ્સીકમ ને સાવ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો ત્યાર બાદ વટાણા ને અધ કચરા પીસી લ્યો અને એક નાનો ટુકડો આદુ , આઠ દસ કણી લસણ અને ને ચાર મરચાની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં આદુ, લસણ મરચા ની પેસ્ટ અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો હવે એમાં છીણેલા ગાજર, ફુલાવર નાખો સાથે ઝીણું સમારેલ ફણસી, કેપ્સીકમ, અધ કચરા પીસેલા વટાણા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકો.
- બધી સામગ્રી બરોબર શેકાઈ ને કોરી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બરોબર મિક્સ કરી મસાલા સાથે બે ચાર મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો. હવે લુવા ને કોરા લોટ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુથી પેક કરી કોરા લોટ થી હલકા હાથે વણી પરોઠા ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પરોઠા ને નાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યારબાદ તેલ લગાવી બને બાજુ શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને મજા લ્યો પાઉંભાજી પરોઠા.
Notes
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- શાક ને તમે ચોપર માં પણ ઝીણા સુધારી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Papdi muthiya nu shaak banavani rit | પાપડી મુઠીયા નું શાક
kobi batata nu shaak banavani rit | કોબી બટાકાનું શાક બનાવવાની રીત
multi seed mukhwas banavani rit | મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત
batata vada banavani rit | બટાકા વડા બનાવવાની રીત
amritsari aloo kulcha banavani rit | અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત
dungri nu bharelu shaak recipe in gujarati | ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત
