જય શ્રી કૃષ્ણ આજ આપણે મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત – multi seed mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ દરેક ગુજરાતી ઘર માં હોય છે અને સવાર બપોર કે રાત્રિ ના ભોજન પછી ખવાતો હોય છે, Please subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel If you like the recipe , આ મુખવાસ ભોજન ને પચાવા ખૂબ મદદ કરે છે ને એક વખત બનાવી ને મહિના સુંધી ખાઈ શકાય છે. ગેસ, અપચા જેવી સમસ્યા માં ખુબ જ લાભકારી થાય છે. તો ચાલો multi seed mukhwas recipe in gujarati શીખીએ.
મલ્ટીસીડસ મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી
- કાચી વરિયાળી 100 ગ્રામ
- અડસી 100 ગ્રામ
- સફેદ તલ 100 ગ્રામ
- કાળા તલ 2-3 ચમચી
- અજમો 2 ચમચી
- ધાણા દાળ 100 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- હળદર જરૂર મુજબ
મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત
મલ્ટીસીડસ મુખવાસ બનાવવા સૌપ્રથમ આપણે વરિયાળી ને સાફ કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને લીંબુ નો રસ એક ચમચી નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ વરિયાળી પલળે એટલું પાણી નાખી મિક્સ કરી પલાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે અડસી ને સાફ કરી ને લ્યો એમાં પણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સફેદ તલ ને બરોબર સાફ કરી લ્યો એમાં પણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લીંબુનો રસ સાથે જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ કાળા તલ માં સ્વાદ મુજબ મીઠું અને લીંબુ નો રસ પા ચમચી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને ત્યાર બાદ અજમા ને સાફ કરી એમાં પણ અડધી ચમચી લીંબુનો રસ, હળદર બે ચપટી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
બધી સામગ્રી માં મીઠું, હળદર અને લીંબુનો રસ મિક્સ કરી દસ પંદર મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં સૌથી પહેલા પલાળેલી વરિયાળી નાખી પહેલા પાંચ મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો વરિયાળી શેકાઈ ને ખાવા માં ક્રિસ્પી લાગવા લાગે ત્યાં સુંધી શેકવી. વરિયાળી શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી ઠંડી થવા દયો.
હવે એજ કડાઈ માં પલાળેલી અડસી નાખી અને પણ ક્રિસ્પી બને ત્યાં સુધી મિડીયમ તાપે શેકી લ્યો ને શેકાયેલ અળસી ને એક થાળી માં કાઢી ઠંડી થવા દયો. હવે એજ કડાઈ માં સફેદ તલ અને કાળા તલ નાખી એને પણ હલાવતા રહી શેકી લ્યો. તલ બરોબર શેકાઈ ને તતડવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એને પણ થાળી માં કાઢી ઠંડા થવા દયો.
હવે એજ કડાઈ માં અજમો નાખો એને પણ બરોબર શેકી લ્યો ત્યાર બાદ થાળી માં કાઢી ઠંડો કરી લ્યો. આમ બધી જ સામગ્રી શેકાઈ જાય એટલે થાળી માં કાઢી ઠંડી થવા દયો છેલ્લે એક વાસણમાં બધી જ સામગ્રી નાખો અને સાથે ધાણા દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો મલ્ટીસીડસ મુખવાસ.
multi seed mukhwas recipe in gujarati Notes
- અહી અમે રેગ્યુલર જે રીતે મુખવાસ બનતો હોય એ મુજબ ની સામગ્રી નાખેલ છે તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
- અહી મુખવાસ માં તમે છેલ્લે એક ચપટી હિંગ નાખી ને પણ મિક્સ કરી શકો છો જે ગેસ માં ખૂબ લાભકારી થાય છે
multi seed mukhwas banavani rit | Recipe video
Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
multi seed mukhwas recipe in gujarati

મલ્ટીસીડસ મુખવાસ | multi seed mukhwas | મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit | multi seed mukhwas recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મલ્ટીસીડ સમુખવાસ બનાવવા જરૂરી સામગ્રી
- 100 ગ્રામ કાચી વરિયાળી
- 100 ગ્રામ અડસી
- 100 ગ્રામ સફેદતલ
- 2-3 ચમચી કાળા તલ
- 2 ચમચી અજમો
- 100 ગ્રામ ધાણા દાળ
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- હળદર જરૂર મુજબ
Instructions
મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit | multi seed mukhwas recipe in gujarati
- મલ્ટીસીડસ મુખવાસ બનાવવા સૌપ્રથમ આપણે વરિયાળી ને સાફ કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને લીંબુ નોરસ એક ચમચી નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ વરિયાળી પલળે એટલું પાણી નાખી મિક્સ કરીપલાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે અડસી ને સાફ કરી ને લ્યો એમાંપણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસનાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે સફેદ તલ ને બરોબર સાફ કરી લ્યો એમાં પણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લીંબુનો રસ સાથે જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યારબાદ કાળા તલ માં સ્વાદ મુજબ મીઠું અને લીંબુ નો રસ પા ચમચી નાખી મિક્સ કરી એક બાજુમૂકો અને ત્યાર બાદ અજમા ને સાફ કરી એમાં પણ અડધી ચમચી લીંબુનો રસ, હળદર બે ચપટી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- બધી સામગ્રી માં મીઠું, હળદર અને લીંબુનો રસ મિક્સ કરી દસ પંદર મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં સૌથી પહેલા પલાળેલી વરિયાળી નાખી પહેલા પાંચ મિનિટ ફૂલ તાપે ત્યારબાદ મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો વરિયાળી શેકાઈ ને ખાવા માં ક્રિસ્પી લાગવા લાગેત્યાં સુંધી શેકવી. વરિયાળી શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢીઠંડી થવા દયો.
- હવે એજ કડાઈ માં પલાળેલી અડસી નાખી અને પણ ક્રિસ્પી બને ત્યાં સુધી મિડીયમ તાપે શેકી લ્યોને શેકાયેલ અળસી ને એક થાળી માં કાઢી ઠંડી થવા દયો. હવે એજ કડાઈ માં સફેદ તલ અને કાળા તલ નાખીએને પણ હલાવતા રહી શેકી લ્યો. તલ બરોબર શેકાઈ ને તતડવા લાગે ત્યાંસુંધી શેકી લ્યો ત્યાર બાદ એને પણ થાળી માં કાઢી ઠંડા થવા દયો.
- હવે એજ કડાઈ માં અજમો નાખો એને પણ બરોબર શેકી લ્યો ત્યાર બાદ થાળી માં કાઢી ઠંડો કરી લ્યો. આમ બધી જ સામગ્રી શેકાઈ જાયએટલે થાળી માં કાઢી ઠંડી થવા દયો છેલ્લે એક વાસણમાં બધી જ સામગ્રી નાખો અને સાથે ધાણાદાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો મલ્ટીસીડસ મુખવાસ.
multi seed mukhwas recipe in gujarati Notes
- અહી અમે રેગ્યુલર જે રીતે મુખવાસ બનતો હોય એ મુજબ ની સામગ્રી નાખેલ છે તમે તમારી પસંદ મુજબની સામગ્રી ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
- અહીમુખવાસ માં તમે છેલ્લે એક ચપટી હિંગ નાખી ને પણ મિક્સ કરી શકો છો જે ગેસ માં ખૂબ લાભકારી થાય છે
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe
સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe