HomeNastaTilori banavani recipe | તિલોરી બનાવવાની રેસીપી

Tilori banavani recipe | તિલોરી બનાવવાની રેસીપી

મિત્રો આ Tilori – તિલોરી ને ઘણા મીઠી પૂરી પણ કહે છે. બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બની ને તૈયાર થાય છે જેને દૂધ , દહીં સાથે સર્વ કરી શકાય છે. આ તિલોરી ઘણા લોકો મકરસંક્રાંતિ પર બનાવી ને ખાતા હોય છે તો ચાલો તિલોરી બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઘઉંનો લોટ 1 કપ
  • ચોખા નો લોટ ½ કપ
  • સફેદ તલ ¼ કપ
  • મીઠું 1-2 ચપટી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 1-2 ચમચી
  • છીણેલો ગોળ ½ કપ
  • ગરમ પાણી ½ કપ
  • તેલ જરૂર મુજબ

Tilori banavani recipe

તિલોરી બનાવવા સૌપ્રથમ ગોળ ને છીને ને એક વાસણમાં નાખો ત્યારબાદ એમાં ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી ગોળ ને પાણીમાં ઓગળી લ્યો અને ગોળ ઓગળી જાય એટલે એક બાજુ મૂકો. હવે સાફ કરેલ સફેદ તેલ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી તૈયાર કરી લ્યો.

 હવે કથરોટ માં ઘઉંનો લોટ , ચોખા નો લોટ બને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સફેદ તલ, ચપટી મીઠું, એલચી પાઉડર, ઘી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં થોડુ ગોળ વાળું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ મોટા મોટા બે ચાર લુવા બનાવી લ્યો. એક લુવો લઈ મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો અથવા વાટકા થી ગોળ કટકા કરી એક બાજુ મૂકતા જાઓ આમ બધા લોટ માંથી પણ પૂરી બનાવી લ્યો.

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં બનાવેલીનપૂતી નાખી બને બાજુથી ગોલ્ડન તરી લ્યો. પૂરી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો  તિલોરી.

Tilori Nasta recipe notes

  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.

તિલોરી બનાવવાની રેસીપી

Tilori - તિલોરી

Tilori banavani recipe

મિત્રો આ Tilori – તિલોરી ને ઘણા મીઠી પૂરી પણકહે છે. બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બની ને તૈયાર થાય છે જેને દૂધ, દહીં સાથે સર્વ કરી શકાય છે. આ તિલોરી ઘણા લોકો મકરસંક્રાંતિ પર બનાવી ને ખાતા હોય છે તો ચાલો તિલોરી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

Ingredients list

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ ચોખા નો લોટ
  • ¼ કપ સફેદ તલ
  • 1-2 ચપટી મીઠું
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ઘી
  • ½ કપ છીણેલો ગોળ
  • ½ કપ ગરમ પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions

Tilori banavani recipe

  • તિલોરી બનાવવા સૌપ્રથમ ગોળ ને છીને ને એક વાસણમાં નાખો ત્યારબાદ એમાં ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી ગોળ ને પાણીમાં ઓગળી લ્યો અને ગોળ ઓગળી જાય એટલે એક બાજુ મૂકો. હવે સાફ કરેલ સફેદ તેલ ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી તૈયાર કરી લ્યો.
  • હવે કથરોટ માં ઘઉંનો લોટ , ચોખા નો લોટ બને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સફેદ તલ, ચપટી મીઠું, એલચી પાઉડર, ઘી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં થોડુ ગોળ વાળું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ મોટા મોટા બે ચાર લુવા બનાવી લ્યો. એક લુવો લઈ મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો અથવા વાટકા થી ગોળ કટકા કરી એક બાજુ મૂકતા જાઓ આમ બધા લોટ માંથી પણ પૂરી બનાવી લ્યો.
  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં બનાવેલીનપૂતી નાખી બને બાજુથી ગોલ્ડન તરી લ્યો. પૂરી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો તિલોરી.

Notes

  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular