HomeDessert & DrinksAnjeer Milk shake banavani recipe | અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી

Anjeer Milk shake banavani recipe | અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી

આજે આપણે ડ્રાઇફ્રુટ માંથી એક Anjeer Milk shake – અંજીર મિલ્કશેક બનાવીશું. જે બનાવવા માં ખુબજ સરળ અને એકદમ ઝડપથી બની જતું ડ્રીંક છે. જે નાના થી લઈ અને મોટા લોકો બધા ને મજા પડી જાય એવું ડ્રીંક છે. તો ચાલો આજે આપણે આ મસ્ત ડ્રીંક બનાવતા શીખીશું.

INGREDIENTS

  • સૂકા અંજીર 12-15 , 2 કલાક પલાળીને પાણી કાઢી ને રાખવું
  • વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ
  • ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી
  • મિલ્ક પાવડર 1 મોટી ચમચી
  • લીલી એલચી પાવડર 1 મોટી ચપટી
  • દૂધ ½ કપ
  • વેનીલા એસેન્સ ¼ ચમચી
  • ગાર્નિશ કરવા માટે સમારેલા સૂકા અંજીર
  • પિસ્તા 6-8 નંગ , બ્લેન્ચ કરેલા , છોલીને ગાર્નિશ માટે કાપેલા

Anjeer Milk shake banavani recipe

અંજીર મિલ્કશેક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આપણે પલાડી ને રાખેલા અંજીર ને નાખીશું ત્યાર બાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ , ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી , મિલ્ક પાવડર 1 મોટી ચમચી , એલચી પાવડર 1 ચપટી , દૂધ ½ કપ , વેનીલા એસેન્સ ¼ ચમચી નાખી દેશું.

ત્યાર પછી મિક્ષ્ચર જાર નું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે પીસી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.

હવે એક સર્વિંગ ગ્લાસ માં આપણે આ તૈયાર કરેલું જ્યુસ નાખી ત્યાર બાદ ઉપર થી થોડા અંજીર ના કટકા અને થોડા પિસ્તા ને છોલી અને ટુકડા કરી ને ગાર્નિશ કરીશું.

તો તૈયાર છે આપણું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી

Anjeer Milk shake - અંજીર મિલ્કશેક

Anjeer Milk shake banavani recipe

આજે આપણે ડ્રાઇફ્રુટ માંથી એક Anjeer Milk shake – અંજીર મિલ્કશેક બનાવીશું. જે બનાવવામાં ખુબજ સરળ અને એકદમ ઝડપથી બની જતું ડ્રીંક છે. જે નાના થીલઈ અને મોટા લોકો બધા ને મજા પડી જાય એવું ડ્રીંક છે. તો ચાલો આજે આપણે આ મસ્ત ડ્રીંક બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 15 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 સર્વિંગ ગ્લાસ

Ingredients

  • 12-15 સૂકા અંજીર 2 કલાક પલાળીને પાણી કાઢી ને રાખવું
  • કપ વેનીલા આઈસ્ક્રીમ
  • 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ
  • 1 મોટી ચમચી મિલ્ક પાવડર
  • 1 મોટી ચમચી લીલી એલચી પાવડર
  • ½ કપ દૂધ
  • ¼ ચમચી વેનીલા એસેન્સ
  • ગાર્નિશ કરવા માટે સમારેલા સૂકા અંજીર
  • 6-8 નંગ પિસ્તા બ્લેન્ચ કરેલા , છોલીને ગાર્નિશ માટે કાપેલા

Instructions

Anjeer Milk shake banavani recipe

  • અંજીર મિલ્કશેક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આપણે પલાડી ને રાખેલા અંજીર ને નાખીશું ત્યાર બાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ 1 ½ કપ , ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી , મિલ્ક પાવડર 1 મોટી ચમચી , એલચી પાવડર 1 ચપટી , દૂધ ½ કપ , વેનીલા એસેન્સ ¼ ચમચી નાખી દેશું.
  • ત્યાર પછી મિક્ષ્ચર જાર નું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે પીસી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.
  • હવે એક સર્વિંગ ગ્લાસ માં આપણે આ તૈયાર કરેલું જ્યુસ નાખી ત્યાર બાદ ઉપર થી થોડા અંજીર ના કટકા અને થોડા પિસ્તા ને છોલી અને ટુકડા કરી ને ગાર્નિશ કરીશું.
  • તો તૈયાર છે આપણું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular