HomeNastaFudina flavor juvar khichu banavani rit | ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું...

Fudina flavor juvar khichu banavani rit | ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવાની રીત

આ ખીચું આપણે રેગ્યુલર ખીચું થી અલગ સ્વાદ વાળું બને છે અને આ એવું ખીચું છે ડાયટ કરતા લોકો અને ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઇ શકે છે. તો ચાલો Fudina flavor juvar khichu – ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • જુવારનો લોટ 1 કપ
  • દહીં 1 કપ
  • હળદર ¼ ચમચી
  • ફુદીનાના પાન સુધારેલ 3- 4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
  • તેલ 2- 3 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1- 2 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મેથીયો મસાલો જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ

Fudina flavor juvar khichu banavani rit

ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો સાથે લીલા ધાણા ને પણ ઝીણા સુધારી લ્યો. ત્યાર બાદ બે ત્રણ લીલા મરચા, આદુના ટુકડા અને લસણ ને ચાર પાંચ કણી લઈ ક્રેશ કરી તૈયાર કરો. હવે એક મોટા વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો.

દહીં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, સુધારેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવી લ્યો.

ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી જુવાર વાળું મિશ્રણ હલાવી ને કડાઈ માં નાખો અને થોડી વાર હલાવતા રહો. જેથી મિશ્રણ ઘટ્ટ થઈ જાય. મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી તૈયાર ખીચું ને પ્લેટ માં નાખી ઉપર સિંગતેલ અને મેથીયો મસાલો નાખી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે ફુદીના ફ્લેવર્સ વાળું જુવાર નું ખીચું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવાની રીત

Fudina flavor juvar khichu - ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું

Fudina flavor juvar khichu banavani rit

આ ખીચું આપણે રેગ્યુલર ખીચું થી અલગ સ્વાદ વાળું બને છેઅને આ એવું ખીચું છે ડાયટ કરતા લોકો અને ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઇ શકે છે. તો ચાલો Fudina flavor juvar khichu – ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ જુવારનો લોટ
  • 1 કપ દહીં
  • ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી ફુદીનાના પાન સુધારેલ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 2 ચમચી સફેદ તલ
  • 1-2 ચમચી આદુ-મરચાં-લસણની પેસ્ટ
  • ચમચી હિંગ
  • મેથીયો મસાલો જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી

Instructions

Fudina flavor juvar khichu banavani rit

  • ફુદીના ફ્લેવર જુવાર નું ખીચું બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો સાથે લીલા ધાણા ને પણ ઝીણા સુધારી લ્યો. ત્યાર બાદ બે ત્રણ લીલા મરચા, આદુના ટુકડા અને લસણ ને ચાર પાંચ કણી લઈ ક્રેશ કરી તૈયાર કરો. હવે એક મોટા વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • દહીં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, સુધારેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવી લ્યો.
  • ત્યાર બાદ એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી જુવાર વાળું મિશ્રણ હલાવી ને કડાઈ માં નાખો અને થોડી વાર હલાવતા રહો. જેથી મિશ્રણ ઘટ્ટ થઈ જાય. મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લેવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી તૈયાર ખીચું ને પ્લેટ માં નાખી ઉપર સિંગતેલ અને મેથીયો મસાલો નાખી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે ફુદીના ફ્લેવર્સ વાળું જુવાર નું ખીચું.

Notes

  1. જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
  2. સીંગતેલ વાપરશો તો ખીચું ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular