HomeNastaMag daal na falafel banavani rit | મગ દાળ ના ફલાફલ બનાવવાની...

Mag daal na falafel banavani rit | મગ દાળ ના ફલાફલ બનાવવાની રીત

 મિત્રો આજે આપણે મગ ની ફોતરા વગરની એટલે કે છડિયા દાળ માંથી એક નવીજ રીત નું Mag daal na falafal – મગ દાળ ના ફલાફલ બનાવાતા શીખીશું. અને ખુબજ ઝડપથી કોઈ ઝંઝટ વગર બની જતી રેસિપી છે જે નાના મોટા દરેક ને ખાવી ગમે છે.

INGREDIENTS

  • છડિયા દાળ ¾ કપ
  • ડુંગળી સમારેલી નાની 1 નંગ
  • બેકિંગ સોડા 1 ચપટી
  • જીરું પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ગરમ મસાલા પાવડર ¾ ચમચી
  • લીંબુનો રસ 1 ½
  • સમારેલા તાજા ધાણા ½ કપ
  • લીલું મરચું 1
  • સ્વાદ મુજબ મીઠું
  • ધાણા જીરું પાવડર 1 ચમચી
  • ડીપ ફ્રાય કરવા માટે તેલ

Mag daal na falafel banavani rit

મગ દાળ ના ફલાફલ બનાવવા માટે સૌ પ્રથમ 3-4 કલાક પલાળેલી દાળ ને ફરીથી એક પાણી માં ધોઈ લેશું અને બધું પાણી નિતારી લેશું ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી દાળ નાખશું ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , બેકિંગ સોડા 1 ચપટી , જીરું પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ¾ ચમચી , લીંબુ નો રસ ½ ચમચી , લીલા ધાણા સમરેલા ½ કપ , લીલું મરચું 1 નંગ , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી અને બધી વસ્તુ ને દર્દરી પીસી અને એક બાઉલ માં કાઢી લેશું .

હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટે તેલ લેશું તેલ સારી રીતે ગરમ થાય એટલે ચમચી માં થોડું મિશ્રણ લઈ અને ફલાફલ નું જે મોલ્ડ આવે તેમાં બેટર નાખી અને હળવેથી દબાવી અને તેલ માં નાખતા જઇશું આવીજ રીતે બધા ફલાફલ ને મોલ્ડ માં નાખતા જશું અને બને બાજુ તળી અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લેશું .

ત્યાર બાદ બધા ફલાફલ તરાઈ અને રેડી થઈ જાય એટલે ટિસ્યુ પેપર અથવા તો કોઈ કાગળ પર કાઢી લેશું જેથી તેમાં રહેલું વધારાનું તેલ પણ નીકળી જાય

તો તૈયાર છે આપડું મૂંગ દાળ નું ફલાફલ જેને તમે ગ્રીન ચટણી , રેડ ચટણી કે પછી સોસ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મગ દાળ ના ફલાફલ બનાવવાની રીત

Mag daal na falafal - મગ દાળ ના ફલાફલ

Mag daal na falafal banavani rit

મિત્રો આજે આપણે મગ ની ફોતરા વગરની એટલે કે છડિયા દાળમાંથી એક નવીજ રીત નું Mag daal na falafal – મગ દાળ ના ફલાફલ બનાવાતા શીખીશું. અને ખુબજ ઝડપથી કોઈ ઝંઝટ વગર બની જતી રેસિપીછે જે નાના મોટા દરેક ને ખાવી ગમે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 બાઉલ

Ingredients

  • ¾ કપ છડિયા દાળ
  • 1 નંગ ડુંગળી સમારેલી નાની
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ½ ચમચી જીરું પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¾ ચમચી ગરમ મસાલા પાવડર
  • લીંબુનો રસ
  • ½ કપ સમારેલા તાજા ધાણા
  • 1 લીલું મરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • ડીપ ફ્રાય કરવા માટે તેલ

Instructions

Mag daal na falafal banavani rit

  • મગ દાળ ના ફલાફલ બનાવવા માટે સૌ પ્રથમ 3-4 કલાક પલાળેલી દાળ ને ફરીથી એક પાણી માં ધોઈ લેશું અને બધું પાણી નિતારી લેશું ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી દાળ નાખશું ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , બેકિંગ સોડા 1 ચપટી , જીરું પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ¾ ચમચી , લીંબુ નો રસ ½ ચમચી , લીલા ધાણા સમરેલા ½ કપ , લીલું મરચું 1 નંગ , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી અને બધી વસ્તુ ને દર્દરી પીસી અને એક બાઉલ માં કાઢી લેશું .
  • હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટે તેલ લેશું તેલ સારી રીતે ગરમ થાય એટલે ચમચી માં થોડું મિશ્રણ લઈ અને ફલાફલ નું જે મોલ્ડ આવે તેમાં બેટર નાખી અને હળવેથી દબાવી અને તેલ માં નાખતા જઇશું આવીજ રીતે બધા ફલાફલ ને મોલ્ડ માં નાખતા જશું અને બને બાજુ તળી અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લેશું .
  • ત્યાર બાદ બધા ફલાફલ તરાઈ અને રેડી થઈ જાય એટલે ટિસ્યુ પેપર અથવા તો કોઈ કાગળ પર કાઢી લેશું જેથી તેમાં રહેલું વધારાનું તેલ પણ નીકળી જાય
  • તો તૈયાર છે આપડું મૂંગ દાળ નું ફલાફલ જેને તમે ગ્રીન ચટણી , રેડ ચટણી કે પછી સોસ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો.

Notes

  • જો તમારા પાસે ફલાફલ નું મોલ્ડ ના હોય તો તમે તેને હાથે થી ટીકી ની જેમ બનાવી ને પણ ફલાફલ તૈયાર કરી સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular