HomeLunch & Dinnerગોળ કેરીનું અથાણું | gor keri nu athanu | god keri nu...

ગોળ કેરીનું અથાણું | gor keri nu athanu | god keri nu athanu

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત – god keri nu athanu banavani rit શીખીશું. આ ગોળ કેરી નું અથાણું દરેક ગુજરાતી ઘર મા દર વર્ષે બનાવવામાં આવે છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , ને એની મજા બાર મહિના સુધી મજા લેતા હોઈએ છીએ જે રોટલી સાથે, પરોઠા સાથે, મસાલા પૂરી સાથે ખાવા ની ખૂબ મજા આવતી હોય છે તો ચાલો gor keri nu athanu banavani rit – gol keri nu athanu – golkeri athanu recipe in gujarati શીખીએ.

ગોળ કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 500 ગ્રામ
  • છીણેલો ગોળ 500 ગ્રામ
  • હળદર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ કપ
  • રાઈ ના કુરિયા ½ કપ
  • મેથી ના કુરિયા ¼ કપ
  • ધાણા ના કુરિયા ½ કપ
  • વરિયાળી 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • તેલ / સરસો નું તેલ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત | god keri nu athanu

ગોળ કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને કપડાથી કોરી કરી લ્યો ને કેરી ને કોરી કરી લીધા બાદ ચાકુથી એના જે સાઇઝ ના કટકા કરવા હોય એ સાઇઝ ના કટકા કરી લ્યો એક મોટા વાસણમાં નાખો.

ત્યાર બાદ એમાં બે ચમચી હળદર અને ત્રણ ચમચી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને એક થી દોઢ દિવસ માટે એક બાજુ મુકીશું દોઢ દિવસ પછી કેરી ના પાણી માંથી કાઢી લ્યો અને સાફ કપડા પર એક એક કરી ને મૂકો ને  પંખા નીચે ત્રણ થી ચાર કલાક સૂકવી લ્યો. 

હવે મિક્સર જાર માં સાફ કરેલ રાઈ ના કુરિયા નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં મેથી ના કુરિયા નાખી એને પણ એક બે વખત ફેરવી લ્યો  અને ધાણા ના કુરિયા અને વરિયાળી ને મિક્સર જાર માં એક બે વખત પીસી લ્યો ને એને અલગ મિક્સર જાર માં જ રહેવા દયો.

ત્યારબાદ રાઈ ના કુરિયા વચ્ચે મેથી ના કુરિયા નાખો ને એના પર હિંગ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં અથવા વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થઇ ને ધુમાડા નીકળવા લાગે ત્યાં સુંધી ગરમ.કરી લ્યો ને ગરમ તેલ ને રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા ને હિંગ પર નાખો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તેલ નવશેકું રહે ત્યારે એમાં પીસેલા ધાણા ને વરિયાળી નાખી મિક્સ કરી લ્યો મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, દોઢ ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરી નાખો ને સાથે છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ગોળ ને કેરી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને પાંચ સાત દિવસ રોજ સવાર સાંજે સાફ ને કોરા ચમચા થી હલાવતા રહો સાત દિવસ પછી ગોળ બરોબર ઓગડી જસે ત્યાર બાદ સાફ ને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરી નું અથાણું.

golkeri athanu recipe in gujarati notes

  • જો તમે અથાણાં માં ધાણા ના કુરિયા ¼ કપ જ નાખશો તો તમારું અથાણાં નો રંગ સારો આવશે ને બાર મહિના સુધી કાળુ નહિ પડે.
  • જો તમને અથાણું ખાટું મીઠું બનાવું હોય તો ગોળ થોડો ઓછો નાખવો.

gor keri nu athanu banavani rit | Recipe Video

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

gol keri nu athanu recipe | golkeri athanu recipe in gujarati

gor keri nu athanu - ગોળ કેરીનું અથાણું - god keri nu athanu - gol keri nu athanu recipe - golkeri athanu recipe in gujarati - golkeri recipe in gujarati - ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત - gor keri nu athanu banavani rit - gol keri athanu

ગોળ કેરીનું અથાણું | gor keri nu athanu | god keri nu athanu | gol keri nu athanu recipe | golkeri athanu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત – god keri nu athanu banavani rit શીખીશું. આ ગોળ કેરી નું અથાણુંદરેક ગુજરાતી ઘર મા દર વર્ષે બનાવવામાં આવે છે, ને એની મજા બાર મહિનાસુધી મજા લેતા હોઈએ છીએ જે રોટલી સાથે, પરોઠા સાથે, મસાલા પૂરી સાથે ખાવા ની ખૂબ મજા આવતી હોય છે તો ચાલો gor keri nu athanu banavani rit – gol keri nu athanu – golkeri athanu recipe in gujarati શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 days
Total Time: 5 days 30 minutes
Servings: 1 કિલો

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 મિક્સર

Ingredients

ગોળ કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • 500 ગ્રામ છીણેલો ગોળ
  • 2-3 ચમચી હળદર
  • ½ કપ લાલ મરચાનો પાઉડર
  • ½ કપ રાઈના કુરિયા
  • ¼ કપ મેથીના કુરિયા
  • ½ કપ ધાણાના કુરિયા
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી હિંગ
  • ½ કપ તેલ / સરસો નું તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

golkeri recipe in gujarati | ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત | gor keri nu athanu banavani rit | gol keri athanu

  • ગોળ કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ કેરી ને ધોઇ ને સાફકરી લ્યો ત્યાર બાદ એને કપડાથી કોરી કરી લ્યો ને કેરી ને કોરી કરી લીધા બાદ ચાકુથીએના જે સાઇઝ ના કટકા કરવા હોય એ સાઇઝ ના કટકા કરી લ્યો એક મોટા વાસણમાં નાખો.
  • ત્યારબાદ એમાં બે ચમચી હળદર અને ત્રણ ચમચી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને એક થી દોઢ દિવસમાટે એક બાજુ મુકીશું દોઢ દિવસ પછી કેરી ના પાણી માંથી કાઢી લ્યો અને સાફ કપડા પર એકએક કરી ને મૂકો ને  પંખા નીચે ત્રણ થી ચાર કલાક સૂકવી લ્યો. 
  • હવે મિક્સર જાર માં સાફ કરેલ રાઈ ના કુરિયા નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં મેથી ના કુરિયા નાખી એને પણ એક બે વખત ફેરવી લ્યો  અને ધાણા ના કુરિયા અને વરિયાળી નેમિક્સર જાર માં એક બે વખત પીસી લ્યો ને એને અલગ મિક્સર જાર માં જ રહેવા દયો.
  • હવે રાઈ ના કુરિયા વચ્ચે મેથી ના કુરિયા નાખો ને એના પર હિંગ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં અથવા વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થઇ ને ધુમાડા નીકળવા લાગે ત્યાં સુંધી ગરમ.કરી લ્યો ને ગરમતેલ ને રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા ને હિંગ પર નાખો ને ઢાંકીને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ નવશેકું રહે ત્યારે એમાં પીસેલા ધાણા ને વરિયાળી નાખી મિક્સ કરી લ્યો મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, દોઢ ચમચી મીઠું અને અડધી ચમચીહળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકવેલી કેરી નાખો ને સાથે છીણેલો ગોળનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ગોળ ને કેરી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને પાંચ સાત દિવસ રોજ સવાર સાંજે સાફ ને કોરા ચમચા થી હલાવતા રહો સાત દિવસ પછી ગોળ બરોબર ઓગડી જસે ત્યાર બાદ સાફ ને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરી નું અથાણું.

golkeri athanu recipe in gujarati notes

  • જો તમે અથાણાં માં ધાણા ના કુરિયા ¼ કપ જ નાખશો તો તમારું અથાણાં નો રંગ સારો આવશે ને બાર મહિના સુધી કાળુ નહિ પડે.
  • જો તમને અથાણું ખાટું મીઠું બનાવું હોય તો ગોળ થોડો ઓછો નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ફજેતો બનાવવાની રીત | fajeto recipe in gujarati | gujarati fajeto recipe

ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda nu shaak recipe in gujarati

રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular