HomeLunch & DinnerKathiyavadi gunda nu shaak banavani recipe | કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવવાની...

Kathiyavadi gunda nu shaak banavani recipe | કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવવાની રેસીપી

આપણે બનાવીશું પંજાબી શાક ભુલાવી દે એવું ગુંદા ભરવાની ઝંઝટ વગર ઢાબા જેવું ગુંદા નું કાઠિયાવાડી શાક બનાવતા શીખીશું . અને ગરમી ચાલુ થાય એટલે કેરી અને અને ગુંદા ની સીઝન પણ ચાલુ થઈ જાય એટલે નવી નવી રીત નું શાક શાક પણ બનાવાતા શીખવું પડે તો ચાલે આજે એકદમ નવીજ રીત નું Kathiyavadi gunda nu shaak – કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવતા શીખીએ

INGREDIENTS

  • ગુંદા 300 ગ્રામ
  • મોટા ટામેટાં 2 નંગ
  • આદુ મરચા અને લસણ ની પેસ્ટ 1.5 ચમચી
  • લવિંગ 2
  • એલચી 2
  • કાળા મરી 4
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 1
  • ગરમ મસાલો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર પાવડર ½
  • લાલ મરચું પાવડર , હિંગ ,  તેલ
  •  કસુરી મેથી 1 ચમચી
  •  10-12 કાજુ
  •  કપ મગફળી ¼ કપ
  •  ગાંઠીયા ⅓ કપ
  • સુકુ નારિયેળ નું ખમણ 4-5 ચમચી
  • મોટી 4 ચમચી તલ
  • ખાટી છાશ 2 કપ
  • પાણી ½ કપ.

Kathiyavadi gunda nu shaak banavani recipe

કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ બજાર માંથી 300 ગ્રામ જેવા ગુંદા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ ઘસતા કે કોઈ ભારે વસ્તુ લઈ અને બધા ગુંદા માંથી વચે ના ઠળીયા ચમચી ના પાછળ ના ભાગ થી કે પછી લાકડી ની મદદ વડે બધા ઠળીયા કાઢી લેશું . ઠળીયા કાઢી લીધા બાદ બધા ગુંદા ને 10-15 મિનિટ સુધી છાશ માં બોડી અને રાખી દેશું જેથી તેમાં રહેલી બધી ચિકાસ દૂર થઈ જશે . છાશ ના હોય તો પાણી માં પણ બોડી સકો છો અને ત્યાર બાદ તેમાંથી બધું પાણી નિતારી લેશું .

ત્યાર બાદ હવે ગ્રેવી માટે એક મસાલો તૈયાર કરી લેશું એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 10-12 કાજુ , સિંગદાણા ¼ કપ, સફેદ તલ 3-4 ચમચી અને 3-4 ચમચી જેટલું સૂકા નારિયળ નું ખમણ લઈ અને મિક્ષ્ચર માં પાવડર તૈયાર કરી લેશું તેનાથી ગ્રેવી જાડી થશે અને સારો એવો ટેસ્ટ આવશે ત્યાર બાદ આપણે પાવડર ને એક પ્લેટ માં કાઢી લેશું . હવે એજ મિક્ષ્ચર જાર માં ½ કપ જેટલા ગાંઠીયા લેશું ગાંઠીયા ના હોય તો સેવ અથવા તો શેકેલો ચણા નો લોટ પણ લઈ શકાય ત્યાર બાદ તેને પણ પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.

હવે ફરીથી એજ મિક્ષ્ચર જાર માં 2 ઇંચ આદુ ના ટુકડા , 3 લીલા મરચા , 10-12 લસણ ની કણી લઈ અને ફરીથી તેને પણ પીસી લેશું આ રેસિપી માં લસણ ના વાપરવું હોય તો તમે  લસણ ને સ્કીપ પણ કરી શકો છો . હવે એજ મિક્ષ્ચર જાર માં 3 મિડયમ સાઇઝ ના ટમેટા લેશું  અને તેની પણ સારી રીતે પેસ્ટ કરી અને એક બાઉલ માં કાઢી લેશું .

ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 2-3 ચમચી જેવું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જે ગુંદા સાફ કરી અને પાણી માં ધોઈ અને નિતારી ને રાખ્યા હતા તે બધા ગુંદા ને કડાઈ માં નાખી તેલ સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેવું મીડીયમ તાપે ગુંદા ને સારી રીતે સાંતળી લેશું જેથી ગુંદા થોડા સોફ્ટ થશે અને વચે વચે ગુંદા ને હલાવતા રેશુ જેથી ગુંદા ચોંટી ના જાય 10 મિનિટ બાદ આપણે તેમાં હિંગ ¼ ચમચી , 2 લવિંગ , 2 એલચી , કાળા મરી 4 , તજ નો ટુકડો 1 , તમાલપત્ર 1 અને ½ જેટલી હળદર નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ફરીથી 2-3 મિનિટ સુધી સાંતળી લેશું .

હવે 2-3 મિનિટ બાદ બધા મસાલા થોડા સતળાઈ જાય એટલે તેમાં 1.5 ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી અને 2-3 મિનિટ સુધી સાંતળી લેશું . અને ત્યાર બાદ તેમાં 2 ચમચી અથવા તો સ્વાદ મુજબ મીઠું નાખી અને આપણે જે કાજુ , સિંગદાણા , તલ અને સૂકા નારિયેળ જે મિક્ષ્ચર તૈયાર કર્યું હતું તે નાખી અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી હલાવી ને રેવા દેશું ત્યાર બાદ તેમાં કોઈ પણ કાચી કેરી ⅓ કપ જેવી ખમણી અને તે પણ નાખી દેશું. 

ત્યાર બાદ તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . બધી વસ્તુ સતળાઈ ગયા બાદ તેમાં આપણે જે ટમેટા ની પ્યૂરી કરી હતી તે નાખી અને તેલ અલગ થાય ત્યાર સુધી આપણે તેને થવા દેશું અને ત્યાર બાદ તેમાં ¼ કપ જેટલું પાણી નાખી દેશું જેથી આપણો મસાલો નીચે ચોટી ના જાય હવે ઢાંકણ ઢાંકી અને 4-5 મિનિટ સુધી ધીમા તાપે તેલ અલગ થાય ત્યાર સુધી ચડવા દેશું

હવે 4-5 મિનિટ બાદ તેમાં 2 કપ જેટલી જાડી છાશ ઉમેરી દેશું અને ત્યાર બાદ ફરીથી ½ કપ જેવું પાણી નાખી દેશું ઇયાં શાક નો રસો તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો છાશ અને પાણી ઉમેરી દીધા બાદ તેમાં આપણે જે ગાંઠીયા નો પાવડર તૈયાર કર્યો હતો તે પણ નાખી દેશું અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 5-7 મિનિટ જેવું ચડવા દેશું એટલે ફરીથી તેલ છૂટું પડી જશે હવે 5-7 મિનિટ બાદ તેના પર છેલે કસૂરી મેથી 1 ચમચી , 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો ગોળ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું છાશ ની ખટાસ અને ટમેટા ની ખટાસ બેલેન્સ કરવા માટે તમે તમારી જરૂર મુજબ નો ગોળ નાખી શકો છો .

ત્યાર બાદ બધું મિક્સ કરી અને પાછું ઢાંકી અને ફરીથી તેલ છૂટું થવા દેશું અને છેલે તેમાં લીલા ધાણા નાખી અને ગેસ બંધ કરી અને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપડું મસ્ત અલગ જ રીત નું ભર્યા વગર નું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ગુંદા નું શાક જેને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kathiyavadi gunda nu shaak banavani recipe

Kathiyavadi gunda nu shaak - કાઠિયાવાડી ગુંદા નું શાક

Kathiyavadi gunda nu shaak banavani recipe

આપણે બનાવીશું પંજાબી શાક ભુલાવી દે એવું ગુંદા ભરવાનીઝંઝટ વગર ઢાબા જેવું ગુંદા નું કાઠિયાવાડી શાક બનાવતા શીખીશું . અને ગરમી ચાલુ થાય એટલે કેરી અને અને ગુંદા ની સીઝન પણ ચાલુ થઈ જાય એટલે નવીનવી રીત નું શાક શાક પણ બનાવાતા શીખવું પડે તો ચાલે આજે એકદમ નવીજ રીત નું Kathiyavadi gunda nu shaak – કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવતા શીખીએ .
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 300 ગ્રામ ગુંદા
  • 2 નંગ મોટા ટામેટાં
  • 1.5 ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ
  • 2 લવિંગ
  • 2 એલચી
  • 4 કાળા મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • ½ હળદર પાવડર
  • લાલ મરચું પાવડર,હિંગ , તેલ
  • 1 ચમચી કસુરી મેથી
  • 10-12 કાજુ
  • ¼ કપ કપ મગફળી
  • કપ ગાંઠીયા
  • 4-5 ચમચી સુકુ નારિયેળ નું ખમણ
  • 4 ચમચી મોટી તલ
  • 2 કપ ખાટી છાશ
  • ½ કપ પાણી

Instructions

Kathiyavadi gunda nu shaak banavani recipe

  • કાઠિયાવાડી ગુંદા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ બજાર માંથી 300 ગ્રામ જેવા ગુંદા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ ઘસતા કે કોઈ ભારે વસ્તુ લઈ અને બધા ગુંદા માંથી વચે ના ઠળીયા ચમચી ના પાછળ ના ભાગ થી કે પછી લાકડી ની મદદ વડે બધા ઠળીયા કાઢી લેશું . ઠળીયા કાઢી લીધા બાદ બધા ગુંદા ને 10-15 મિનિટ સુધી છાશ માં બોડી અને રાખી દેશું જેથી તેમાં રહેલી બધી ચિકાસ દૂર થઈ જશે . છાશ ના હોય તો પાણી માં પણ બોડી સકો છો અને ત્યાર બાદ તેમાંથી બધું પાણી નિતારી લેશું .
  • ત્યાર બાદ હવે ગ્રેવી માટે એક મસાલો તૈયાર કરી લેશું એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 10-12 કાજુ , સિંગદાણા ¼ કપ, સફેદ તલ 3-4 ચમચી અને 3-4 ચમચી જેટલું સૂકા નારિયળ નું ખમણ લઈ અને મિક્ષ્ચર માં પાવડર તૈયાર કરી લેશું તેનાથી ગ્રેવી જાડી થશે અને સારો એવો ટેસ્ટ આવશે ત્યાર બાદ આપણે પાવડર ને એક પ્લેટ માં કાઢી લેશું . હવે એજ મિક્ષ્ચર જાર માં ½ કપ જેટલા ગાંઠીયા લેશું ગાંઠીયા ના હોય તો સેવ અથવા તો શેકેલો ચણા નો લોટ પણ લઈ શકાય ત્યાર બાદ તેને પણ પીસી અને એક બાઉલ માં કાઢી લેશું.
  • હવે ફરીથી એજ મિક્ષ્ચર જાર માં 2 ઇંચ આદુ ના ટુકડા , 3 લીલા મરચા , 10-12 લસણ ની કણી લઈ અને ફરીથી તેને પણ પીસી લેશું આ રેસિપી માં લસણ ના વાપરવું હોય તો તમે લસણ ને સ્કીપ પણ કરી શકો છો . હવે એજ મિક્ષ્ચર જાર માં 3 મિડયમ સાઇઝ ના ટમેટા લેશું અને તેની પણ સારી રીતે પેસ્ટ કરી અને એક બાઉલ માં કાઢી લેશું .
  • ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 2-3 ચમચી જેવું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જે ગુંદા સાફ કરી અને પાણી માં ધોઈ અને નિતારી ને રાખ્યા હતા તે બધા ગુંદા ને કડાઈ માં નાખી તેલ સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેવું મીડીયમ તાપે ગુંદા ને સારી રીતે સાંતળી લેશું જેથી ગુંદા થોડા સોફ્ટ થશે અને વચે વચે ગુંદા ને હલાવતા રેશુ જેથી ગુંદા ચોંટી ના જાય 10 મિનિટ બાદ આપણે તેમાં હિંગ ¼ ચમચી , 2 લવિંગ , 2 એલચી , કાળા મરી 4 , તજ નો ટુકડો 1 , તમાલપત્ર 1 અને ½ જેટલી હળદર નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ફરીથી 2-3 મિનિટ સુધી સાંતળી લેશું .
  • હવે 2-3 મિનિટ બાદ બધા મસાલા થોડા સતળાઈ જાય એટલે તેમાં 1.5 ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી અને 2-3 મિનિટ સુધી સાંતળી લેશું . અને ત્યાર બાદ તેમાં 2 ચમચી અથવા તો સ્વાદ મુજબ મીઠું નાખી અને આપણે જે કાજુ , સિંગદાણા , તલ અને સૂકા નારિયેળ જે મિક્ષ્ચર તૈયાર કર્યું હતું તે નાખી અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી હલાવી ને રેવા દેશું ત્યાર બાદ તેમાં કોઈ પણ કાચી કેરી ⅓ કપ જેવી ખમણી અને તે પણ નાખી દેશું.
  • ત્યાર બાદ તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . બધી વસ્તુ સતળાઈ ગયા બાદ તેમાં આપણે જે ટમેટા ની પ્યૂરી કરી હતી તે નાખી અને તેલ અલગ થાય ત્યાર સુધી આપણે તેને થવા દેશું અને ત્યાર બાદ તેમાં ¼ કપ જેટલું પાણી નાખી દેશું જેથી આપણો મસાલો નીચે ચોટી ના જાય હવે ઢાંકણ ઢાંકી અને 4-5 મિનિટ સુધી ધીમા તાપે તેલ અલગ થાય ત્યાર સુધી ચડવા દેશું
  • હવે 4-5 મિનિટ બાદ તેમાં 2 કપ જેટલી જાડી છાશ ઉમેરી દેશું અને ત્યાર બાદ ફરીથી ½ કપ જેવું પાણી નાખી દેશું ઇયાં શાક નો રસો તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો છાશ અને પાણી ઉમેરી દીધા બાદ તેમાં આપણે જે ગાંઠીયા નો પાવડર તૈયાર કર્યો હતો તે પણ નાખી દેશું અને મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 5-7 મિનિટ જેવું ચડવા દેશું એટલે ફરીથી તેલ છૂટું પડી જશે હવે 5-7 મિનિટ બાદ તેના પર છેલે કસૂરી મેથી 1 ચમચી , 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો ગોળ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું છાશ ની ખટાસ અને ટમેટા ની ખટાસ બેલેન્સ કરવા માટે તમે તમારી જરૂર મુજબ નો ગોળ નાખી શકો છો .
  • ત્યાર બાદ બધું મિક્સ કરી અને પાછું ઢાંકી અને ફરીથી તેલ છૂટું થવા દેશું અને છેલે તેમાં લીલા ધાણા નાખી અને ગેસ બંધ કરી અને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપડું મસ્ત અલગ જ રીત નું ભર્યા વગર નું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ગુંદા નું શાક જેને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular