HomeLunch & DinnerDahi nu shaak banavani rit | દહીં નું શાક બનાવવાની રીત

Dahi nu shaak banavani rit | દહીં નું શાક બનાવવાની રીત

મિત્રો આજે આપણે દહીં માંથી એક શાક બનાવીશું . જ્યારે ઘરમાં શાકભાજી ના હોય કે પછી કઈ શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આ દહીં નું શાક એકદમ ઝડપથી બની જતું હોય છે અને ખાવા માં પણ મજા પડી જાય એવું એકદમ નવી રીત Dahi nu shaak  – દહીં નું શાક બનાવતા શીખીશું .

INGREDIENTS

  • દહીં 2 કપ
  • સરસવનું તેલ 1 ચમચી
  • રાઈ 1 ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લસણ (સમારેલું) 1 ચમચી
  • આદુ (સમારેલું) 1 ચમચી
  • લીલા મરચું (સમારેલું) 2 ચમચી
  • ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ
  • હળદર પાવડર 1 ½ ચમચી
  • સૂકી મેથી 1 ચમચી
  • અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી
  • સંચળ પાવડર 1 ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ½ ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • મીઠું (સ્વાદ મુજબ)
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી
  • સાંતેડલી ડુંગળી (સજાવટ માટે)

Dahi nu shaak banavani rit

દહીં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી નાખી બરાબર તતડી જાય એટલે તેમાં લસણ સુધારેલું 1 ચમચી , આદુ (સમારેલું) 1 ચમચી , લીલું મરચું (સમારેલું) 2 ચમચી નાખી થોડું સાંતળી લેશું .

ત્યાર બાદ તેમાં ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ½ ચમચી , સૂકી મેથી 1 ચમચી , અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું .

હવે એક મોટો બાઉલ લેશું અને તેમાં 2 કપ દહીં , સંચળ પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , શેકેલું જીરું 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , લીલા ધાણા સમારેલાં બધી વસ્તુ ને એક દમ સારી રીતે મિક્સ કરી દેશું .

ત્યાર બાદ આપણો ડુંગળી વાળો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તે મસાલા ને આપણે દહીં વાળા મિશ્રણ માં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે ડુંગળી વાળું મિશ્રણ ઠંડું થવા દેવું જો ડુંગળી વાળા મિશ્રણ ને આપણે ગરમ ગરમ જ દહીં માં નાખી દેશું તો આપણું દહીં ફાટી જશે માટે ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ઠંડું થાય ત્યાર પછી જ દહીં ની અંદર નાખવું .

તો તૈયાર છે આપણું દહીં નું મસ્ત શાક જેને સર્વિંગ બાઉલ માં લઈ અને ઉપર થી થોડી ડુંગળી ગાર્નિસ કરી અને ગરમ ગરમ રોટલી , પરોઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

દહીં નું શાક બનાવવાની રીત

Dahi nu shaak - દહીં નું શાક

Dahi nu shaak banavani rit

મિત્રો આજે આપણે દહીં માંથી એક શાક બનાવીશું . જ્યારે ઘરમાં શાકભાજી ના હોય કે પછી કઈ શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આ દહીંનું શાક એકદમ ઝડપથી બની જતું હોય છે અને ખાવા માં પણ મજા પડી જાય એવું એકદમ નવી રીત Dahi nu shaak – દહીં નું શાક બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Total Time: 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 બાઉલ

Ingredients

  • 2 કપ દહીં
  • 1 ચમચી સરસવનું તેલ
  • ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લસણ સમારેલું
  • 1 ચમચી આદુ સમારેલું
  • 2 ચમચી લીલા મરચું સમારેલું
  • 2 નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
  • ચમચી હળદર પાવડર
  • 1 ચમચી સૂકી મેથી
  • ચમચી અથાણાં નો મસાલા પાવડર
  • ચમચી સંચળ પાવડર
  • ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સાંતેડલી ડુંગળી સજાવટ માટે

Instructions

Dahi nu shaak banavani rit

  • દહીં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી નાખી બરાબર તતડી જાય એટલે તેમાં લસણ સુધારેલું 1 ચમચી , આદુ (સમારેલું) 1 ચમચી , લીલું મરચું (સમારેલું) 2 ચમચી નાખી થોડું સાંતળી લેશું .
  • ત્યાર બાદ તેમાં ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ½ ચમચી , સૂકી મેથી 1 ચમચી , અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું .
  • હવે એક મોટો બાઉલ લેશું અને તેમાં 2 કપ દહીં , સંચળ પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , શેકેલું જીરું 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , લીલા ધાણા સમારેલાં બધી વસ્તુ ને એક દમ સારી રીતે મિક્સ કરી દેશું .
  • ત્યાર બાદ આપણો ડુંગળી વાળો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તે મસાલા ને આપણે દહીં વાળા મિશ્રણ માં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે ડુંગળી વાળું મિશ્રણ ઠંડું થવા દેવું જો ડુંગળી વાળા મિશ્રણ ને આપણે ગરમ ગરમ જ દહીં માં નાખી દેશું તો આપણું દહીં ફાટી જશે માટે ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ઠંડું થાય ત્યાર પછી જ દહીં ની અંદર નાખવું .
  • તો તૈયાર છે આપણું દહીં નું મસ્ત શાક જેને સર્વિંગ બાઉલ માં લઈ અને ઉપર થી થોડી ડુંગળી ગાર્નિસ કરી અને ગરમ ગરમ રોટલી , પરોઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular