HomeNastaChokha na lot ni crispy puri | ચોખા ના લોટ ની ક્રિસ્પી...

Chokha na lot ni crispy puri | ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી

આજે આપણે ચોખા અને ચણા ની દાળ માંથી આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવ્યા શીખીશું . જે મેંદા ના લોટ સાથે અને આખી ચણા ની દાળ ને પલાડી ને એક નવીજ રીત ની પૂરી બનાવીશું . જેને આપણે ચાય સાથે વરસાદ ની સીઝન માં ખાવાની મજા પડી જશે તો ચાલો આ નવીજ રીત ની Chokha na lot ni crispy puri – ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી ની રેસીપી બનાવતા શીખીએ.

પૂરી માં નાખવા માટેની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી :-

  • મીઠા લીંબડા ના પાંદ 8-10
  • આદુ નો કટકો 1 નંગ
  • લીલા મરચાં 3 નંગ
  • ચોખા નો લોટ 2 કપ
  • ચણા દાળ 1 કલાક પાણી માં પલડેલી
  • મીઠું 1 ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • બટર મીઠા વગર નું 2 ચમચી

Chokha na lot ni crispy puri banavani recipe

ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે પૂરી માં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં મીઠા લીમડાનાં પાંદ 8-10 નંગ , આદુ નો કટકો 1 નંગ , લીલા મરચા 3 નંગ પાણી નાખ્યા વગર અને પીસી અને એક બાઉલ માં કાઢી લેશું

ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું જેમાં ચોખા નો લોટ 2 કપ લેશું ત્યાર બાદ પલાડી ને રાખેલી ચણા ની દાળ ¼ કપ , અને આપણે તૈયાર કરેલી પેસ્ટ મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , જીરું 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , હિંગ ¼ ચમચી , મીઠા વગર નું બટર 2 ચમચી નાખી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને ચપાતી જેવો લોટ બાંધી ને તૈયાર કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે લોટ રેવા દેશું .

હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર પછી કેળા નું પાંદ લેશું તેના પર થોડું તેલ લગાવી અને આપણે તૈયાર કરેલ લોટ માંથી થોડો લુઓ લઈ ને કેડા ના પાંદ પર મૂકી અને હાથ વડે થોડું દબાવી લેશું જો તમને હાથ માં લોટ ચોંટી જતો હોય તો થોડું પાણી લગાવી અને આખી પુરી ને હાથે થી થોડું થોડું કરી ને દબાવતા જશું અને ધ્યાન રાખવું કે પૂરી આપણી બઉ જાડી ના હોવી જોઈએ ના તો બઉ પાતળી હોવી જોઈએ પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેલ માં નાખી અને પૂરી બને બાજુ થી ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવી રીતે તળી લેશું .

આવીજ રીતે આપણે બધી પૂરી ને તૈયાર કરી લેશું .

તો તૈયાર છે આપણી ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી જેને ઠંડી કરી અને તમે કોઈ પણ એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 4-5 દિવસ માટે સ્ટોર કરી ને મૂકી શકો છો . અને તેને ચાય સાથે સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવાની રેસીપી

Chokha na lot ni crispy puri - ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી

Chokha na lot ni crispy puri banavani recipe

આજે આપણે ચોખા અને ચણા ની દાળ માંથી આજે આપણે એકદમ નવોનાસ્તો બનાવ્યા શીખીશું . જે મેંદા ના લોટ સાથે અને આખી ચણાની દાળ ને પલાડી ને એક નવીજ રીત ની પૂરી બનાવીશું . જેને આપણેચાય સાથે વરસાદ ની સીઝન માં ખાવાની મજા પડી જશે તો ચાલો આ નવીજ રીત ની Chokha na lot ni crispy puri – ચોખા ના લોટની ક્રિસ્પી પુરી ની રેસીપી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ષ્ચર જાર
  • 1 બાઉલ

Ingredients

પૂરી માં નાખવા માટેની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી :-

  • 8-10 મીઠા લીંબડા ના પાંદ
  • 1 નંગ આદુ નો કટકો
  • 3 નંગ લીલા મરચાં
  • 2 કપ ચોખા નો લોટ
  • 1 કલાક ચણા દાળ પાણી માં પલડેલી
  • 1 ચમચી મીઠું
  • ½ ચમચી હળદર પાવડર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી બટર મીઠા વગર નું

Instructions

Chokha na lot ni crispy puri banavani recipe

  • ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે પૂરી માં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં મીઠા લીમડાનાં પાંદ 8-10 નંગ , આદુ નો કટકો 1 નંગ , લીલા મરચા 3 નંગ પાણી નાખ્યા વગર અને પીસી અને એક બાઉલ માં કાઢી લેશું
  • ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું જેમાં ચોખા નો લોટ 2 કપ લેશું ત્યાર બાદ પલાડી ને રાખેલી ચણા ની દાળ ¼ કપ , અને આપણે તૈયાર કરેલી પેસ્ટ મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી , જીરું 1 ચમચી , સફેદ તલ 2 ચમચી , હિંગ ¼ ચમચી , મીઠા વગર નું બટર 2 ચમચી નાખી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને ચપાતી જેવો લોટ બાંધી ને તૈયાર કરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે લોટ રેવા દેશું .
  • હવે ગેસ પર એક કડાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર પછી કેળા નું પાંદ લેશું તેના પર થોડું તેલ લગાવી અને આપણે તૈયાર કરેલ લોટ માંથી થોડો લુઓ લઈ ને કેડા ના પાંદ પર મૂકી અને હાથ વડે થોડું દબાવી લેશું જો તમને હાથ માં લોટ ચોંટી જતો હોય તો થોડું પાણી લગાવી અને આખી પુરી ને હાથે થી થોડું થોડું કરી ને દબાવતા જશું અને ધ્યાન રાખવું કે પૂરી આપણી બઉ જાડી ના હોવી જોઈએ ના તો બઉ પાતળી હોવી જોઈએ પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેલ માં નાખી અને પૂરી બને બાજુ થી ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવી રીતે તળી લેશું .
  • આવીજ રીતે આપણે બધી પૂરી ને તૈયાર કરી લેશું .
  • તો તૈયાર છે આપણી ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી જેને ઠંડી કરી અને તમે કોઈ પણ એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 4-5 દિવસ માટે સ્ટોર કરી ને મૂકી શકો છો . અને તેને ચાય સાથે સર્વ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular