HomeDessert & Drinks4 prakarni Masala Shikanji banavani rit | 4 પ્રકારની મસાલા સિકંજી

4 prakarni Masala Shikanji banavani rit | 4 પ્રકારની મસાલા સિકંજી

બજાર માં મળતી સિકંજી આજે આપણે અલગ અલગ ફ્લેવર્સ અને ઘરના જ બનેલા સિકંજી ના સ્પેશિયલ મસાલા સાથે આ મસ્ત ડ્રીંક આજે આપણે બનાવતા શીખીશું . અને જે રીતે તમને સીઝન ના ફ્રૂટ મળી જાય એ રીતે તમે આ સિકંજી આરામથી ઘરે બનાવતા શીખી શકો છો તો ચાલો બજાર માં મળતી 4 prakarni Masala Shikanji – 4 પ્રકારની મસાલા સિકંજી આજે ઘરે બનાવતા શીખીશુ.

શિકંજી ના મસાલા માટેની સામગ્રી :-

  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • કાળા મરી ½ ચમચી
  • લવિંગ 9 નંગ
  • સૂકા આદુ નો પાવડર ½ ચમચી
  • ફૂદીના પાવડર ½ ચમચી
  • સંચળ પાવડર 1 ચમચી
  • મીઠું ½ ચમચી

મસાલા શિકંજી માટે ની સામગ્રી :-

  • ખાંડ 1 ½  ચમચી
  • ફૂદીના ના પાંદ થોડા
  • શિકંજી મસાલો ¾ ચમચી
  • પાણી 1 ચપટી
  • લીંબુ 1 ½ નંગ
  • બરફના ટુકડા 4-5 નંગ
  • ઠંડા પાણી – 300 મિલી  1 ¼ કપ
  • લીંબુ ની સ્લાઈસ ગાર્નિશ માટે

લીચી શિકંજી માટે ની સામગ્રી :-

  • બરફ ના ટુકડા 4-5 નંગ
  • લીચી 14 નંગ
  • લીંબુ 1 ½ નંગ
  • ઠંડું પાણી 300 મિલી 1 ¼ કપ
  • શિકંજી મસાલો ½  ચમચી
  • ખાંડ 1 ½  ચમચી
  • બેસિલ ના બીજ / તુલસીના બીજ પલાળેલા 1 ચમચી
  • લીંબુના ટુકડા  ની સ્લાઈસ ગાર્નિશ માટે

જાંબુ શિકંજી માટે ની સામગ્રી :-

  • જાંબુ 12-15 નંગ / 1 કપ
  • ખાંડ 1 ½ ચમચી
  • શિકંજી મસાલો ¾ ચમચી
  • લીંબુ, મધ્યમ 1 ½ નંગ
  • ફુદીના ના પાંદ થોડા
  • બરફનાના ટુકડા 4-5 નંગ
  • ઠંડું પાણી 300 મિલી 1 ¼ કપ

કેરી ની શિકંજી માટે ની સામગ્રી :-

  • કેરી મિડયમ સાઇઝ 1 નંગ
  • લીંબુ 1 ½  નંગ
  • ખાંડ (ચાઇનીઝ) 1 ½ ચમચી
  • શિકંજી મસાલો ¾ ચમચી
  • ઠંડુ પાણી ૩૦૦ મિલી 1 ¼ કપ

4 prakarni Masala Shikanji banavani rit

4 પ્રકારની મસાલા સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનો મસાલો બનાવીશું જેના માટે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી , કાળા મરી ½ ચમચી લવિંગ 9 નંગ નાખી બધી વસ્તુ સાવ ધીમે તાપે શેકીશું જયા સુધી જીરું પોતાનું રંગ ના બદલી દે . જીરું ગોલ્ડન થાય ત્યાર બાદ બધા મસાલા ને એક પ્લેટ માં કાઢી અને સાવ ઠંડું થવા દેશું.

હવે મસાલો ઠંડો થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં ઠંડા કરેલા બધા મસાલા ને એક દમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર પછી તેમાં સૂકા આદુ નો પાવડર ½ ચમચી , ફૂદીના પાવડર ½ ચમચી, સંચળ પાવડર ½ ચમચી , મીઠું ½ ચમચી નાખી બધી વસ્તુ ને એક દમ સારી રીતે ચમચી થી મિક્સ કરી લેશું . આ મસાલા ને તમે એક એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો . ફુદીના પાવડર અને આદુ નો પાવડર બજાર માં મળી જશે . જો તને તૈયાર ના લેવો હોય તો આ બંને પાવડર ને તમે ઘરે પણ બનાવી શકો છો.

ત્યાર બાદ હવે આપણે પેલે રેગ્યુલર મસાલા સિકંજી તૈયાર કરીશું તેના માટે એક મોટો કાંચ નો ગ્લાસ લેશું તેમાં પેલે ખાંડ ½ ચમચી , ફૂદીના ના પાંદ થોડા નાખી ખાંડ અને ફુદીનો કૂટી લેશું ત્યાર પછી તેમાં આપણે જે સિકંજી નો મસાલો તૈયાર કર્યો છે તે ¾ ચમચી નાખી , થોડું પાણી નાખી મિક્સ કરી લેશું જેથી આપણી ખાંડ સારી રીતે ઓગળી જાય હવે તેમાં લીંબુ નો રસ 1 ½ ચમચી , બરફના ટુકડા 4-5 નંગ, ઠંડું પાણી – 300 મિલી  1 ¼ કપ / જરૂર મુજબ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી દેશું અને છેલે તેમાં લીંબુ ના કટકા અને ઉપર એક લીંબુ ની સ્લાઈસ મૂકી અને ગાર્નિશ કરીશું

તો તૈયાર છે આપણું પેલું ડ્રીંક મસાલા સિકંજી . આ સિકંજી માં પાણી જગ્યાએ તમે ઠંડી સોડા પણ નાખી સકો છો.

ત્યાર પછી હવે લીચી ફ્લેવર્ર મસાલા સિકંજી તૈયાર કરીશું તેના માટે બધી લીચી ને સારી રીતે ધોઈ  તેની છાલ અને તેમાંથી બધા બીજ કાઢી લેશું અને પછી 1 મિક્ષ્ચર જાર લેશું તેમાં લીચી , લીંબુ નો રસ 1 ½ ચમચી , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 300 ml જેટલું , સિકંજી મસાલો ½ ચમચી , સ્વાદ મુજબ ખાંડ ધ્યાન રાખવું કે લીચી માં મીઠાસ હોય છે તો ખાંડ જરૂર મુજબ નાખવી . હવે બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું. 

તો લીચી મસાલા સિકંજી તૈયાર છે . હવે એક સર્વિંગ ગ્લાસ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ , લીંબુ ના કટકા નાખી ઉપર થી લીચી વાળી સિકંજી ને આપણે ગરણી વડે ગાળી અને ત્યાર પછી ગ્લાસ માં નાખી એક વખત હલાવી દેશું તો તૈયાર છે આપણી લીચી ફ્લેવર્ર મસાલા સિકંજી.

ત્યાર બાદ હવે જાંબુ મસાલા સિકંજી બનાવવા માટે આપણે તાજા જાંબુ લેશું જેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને તેને ચાકુ ની મદદ થી કાપી અને તેના બધા ઠળિયા અલગ કરી અને મિક્ષ્ચર જાર માં નાખી દેશું ત્યાર બાદ મિક્ષ્ચર જાર માં સિકંજી મસાલો ¾ ચમચી , ખાંડ 1 ½ ચમચી , લીંબુ નો રસ 1 ½ નંગ , થોડાક ફુદીના ના પાંદ , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 1 ¼ કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.

તો તૈયાર છે આપણું મસ્ત જાંબુ સિકંજી મસાલા ડ્રીંક જેને એક ગ્લાસ માં ગરણી વડે ગાળી લેશું ત્યાર બાદ તેમાં લીંબુ ના કટકા , ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી મિક્સ કરી દેશું તો આપણું ડ્રીંક તૈયાર છે.

હવે મેંગો સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ 1 તારી કેરી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેનો પ્લપ કાઢી ને મિક્ષ્ચર જાર માં નાખીશું ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ 1 ½ ચમચી , ખાંડ 1 ½ ચમચી , સિકંજી મસાલા ¾ ચમચી , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 1 ¼ કપ , બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.

તો તૈયાર છે આપણી કેરી ની સિકંજી જેના માટે કાંચ નો ગ્લાસ લેશું તેમાં આ પીસેલી ડ્રીંક નાખીશું ત્યાર બાદ તેના પર ફુદીના ના પાંદ નાખી ગાર્નિસ કરીશું.

તો તૈયાર છે આપણી 4 અલગ અલગ રીત ની રિફ્રેશિંગ ડ્રીંક જેને ગરમી ની સીઝન માં પીવાની મજા પડી જાય એવી ડ્રીંક છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

4 પ્રકારની મસાલા સિકંજી બનાવવાની રીત

4 prakarni Masala Shikanji - 4 પ્રકારની મસાલા સિકંજી

4 prakarni Masala Shikanji banavani rit

મિત્રો બજાર માં મળતી સિકંજી આજે આપણે અલગ અલગ ફ્લેવર્સઅને ઘરના જ બનેલા સિકંજી ના સ્પેશિયલ મસાલા સાથે આ મસ્ત ડ્રીંક આજે આપણે બનાવતા શીખીશું . અને જે રીતે તમને સીઝન ના ફ્રૂટ મળી જાય એ રીતે તમે આ સિકંજી આરામથી ઘરે બનાવતાશીખી શકો છો તો ચાલો બજાર માં મળતી 4 prakarni Masala Shikanji – 4 પ્રકારની મસાલા સિકંજી આજે ઘરે બનાવતા શીખીશુ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 સર્વિંગ ગ્લાસ
  • 1 પેન
  • 1 પ્લેટ

Ingredients

શિકંજી ના મસાલા માટેની સામગ્રી :-

  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી કાળા મરી
  • 9 નંગ લવિંગ
  • ½ ચમચી સૂકા આદુ નો પાવડર
  • ½ ચમચી ફૂદીના પાવડર
  • 1 ચમચી સંચળ પાવડર
  • ½ ચમચી મીઠું

મસાલા શિકંજી માટે ની સામગ્રી :-

  • ચમચી ખાંડ
  • ફૂદીના ના પાંદ થોડા
  • 3/4 ચમચી શિકંજી મસાલો
  • 1 ચપટી પાણી
  • નંગ લીંબુ
  • 4-5 નંગ બરફના ટુકડા
  • 300 મિલી ઠંડા પાણી
  • લીંબુ ની સ્લાઈસ ગાર્નિશ માટે

લીચી શિકંજી માટે ની સામગ્રી :-

  • 14 નંગ લીચી
  • નંગ લીંબુ
  • 4-5 નંગ બરફ ના ટુકડા
  • 300 મિલી ઠંડું પાણી
  • ½ ચમચી શિકંજી મસાલો
  • ચમચી ખાંડ
  • 1 ચમચી બેસિલ ના બીજ / તુલસીના બીજ પલાળેલા
  • લીંબુના ટુકડા ની સ્લાઈસ ગાર્નિશ માટે

જાંબુ શિકંજી માટે ની સામગ્રી :-

  • 12-15 નંગ જાંબુ
  • ચમચી ખાંડ
  • 3/4 ચમચી શિકંજી મસાલો
  • નંગ લીંબુ મધ્યમ
  • ફુદીના ના પાંદ થોડા
  • 4-5 નંગ બરફનાના ટુકડા
  • 300 મિલી ઠંડું પાણી

કેરી ની શિકંજી માટે ની સામગ્રી :-

  • 1 નંગ કેરી મિડયમ સાઇઝ
  • નંગ લીંબુ
  • ચમચી ખાંડ ચાઇનીઝ
  • 3/4 ચમચી શિકંજી મસાલો
  • કપ ઠંડુ પાણી ૩૦૦ મિલી

Instructions

4 prakarni Masala Shikanji banavani rit

  • 4 પ્રકારની મસાલા સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનો મસાલો બનાવીશું જેના માટે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી , કાળા મરી ½ ચમચી લવિંગ 9 નંગ નાખી બધી વસ્તુ સાવ ધીમે તાપે શેકીશું જયા સુધી જીરું પોતાનું રંગ ના બદલી દે . જીરું ગોલ્ડન થાય ત્યાર બાદ બધા મસાલા ને એક પ્લેટ માં કાઢી અને સાવ ઠંડું થવા દેશું .
  • હવે મસાલો ઠંડો થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં ઠંડા કરેલા બધા મસાલા ને એક દમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર પછી તેમાં સૂકા આદુ નો પાવડર ½ ચમચી , ફૂદીના પાવડર ½ ચમચી, સંચળ પાવડર ½ ચમચી , મીઠું ½ ચમચી નાખી બધી વસ્તુ ને એક દમ સારી રીતે ચમચી થી મિક્સ કરી લેશું . આ મસાલા ને તમે એક એયર ટાઈટ કન્ટેનર માં ભરી અને 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો . ફુદીના પાવડર અને આદુ નો પાવડર બજાર માં મળી જશે . જો તને તૈયાર ના લેવો હોય તો આ બંને પાવડર ને તમે ઘરે પણ બનાવી શકો છો .
  • ત્યાર બાદ હવે આપણે પેલે રેગ્યુલર મસાલા સિકંજી તૈયાર કરીશું તેના માટે એક મોટો કાંચ નો ગ્લાસ લેશું તેમાં પેલે ખાંડ ½ ચમચી , ફૂદીના ના પાંદ થોડા નાખી ખાંડ અને ફુદીનો કૂટી લેશું ત્યાર પછી તેમાં આપણે જે સિકંજી નો મસાલો તૈયાર કર્યો છે તે ¾ ચમચી નાખી , થોડું પાણી નાખી મિક્સ કરી લેશું જેથી આપણી ખાંડ સારી રીતે ઓગળી જાય હવે તેમાં લીંબુ નો રસ 1 ½ ચમચી , બરફના ટુકડા 4-5 નંગ, ઠંડું પાણી – 300 મિલી 1 ¼ કપ / જરૂર મુજબ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી દેશું અને છેલે તેમાં લીંબુ ના કટકા અને ઉપર એક લીંબુ ની સ્લાઈસ મૂકી અને ગાર્નિશ કરીશું
  • તો તૈયાર છે આપણું પેલું ડ્રીંક મસાલા સિકંજી . આ સિકંજી માં પાણી જગ્યાએ તમે ઠંડી સોડા પણ નાખી સકો છો .
  • ત્યાર પછી હવે લીચી ફ્લેવર્ર મસાલા સિકંજી તૈયાર કરીશું તેના માટે બધી લીચી ને સારી રીતે ધોઈ તેની છાલ અને તેમાંથી બધા બીજ કાઢી લેશું અને પછી 1 મિક્ષ્ચર જાર લેશું તેમાં લીચી , લીંબુ નો રસ 1 ½ ચમચી , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 300 ml જેટલું , સિકંજી મસાલો ½ ચમચી , સ્વાદ મુજબ ખાંડ ધ્યાન રાખવું કે લીચી માં મીઠાસ હોય છે તો ખાંડ જરૂર મુજબ નાખવી . હવે બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.
  • તો લીચી મસાલા સિકંજી તૈયાર છે . હવે એક સર્વિંગ ગ્લાસ લેશું તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ , લીંબુ ના કટકા નાખી ઉપર થી લીચી વાળી સિકંજી ને આપણે ગરણી વડે ગાળી અને ત્યાર પછી ગ્લાસ માં નાખી એક વખત હલાવી દેશું તો તૈયાર છે આપણી લીચી ફ્લેવર્ર મસાલા સિકંજી .
  • ત્યાર બાદ હવે જાંબુ મસાલા સિકંજી બનાવવા માટે આપણે તાજા જાંબુ લેશું જેને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને તેને ચાકુ ની મદદ થી કાપી અને તેના બધા ઠળિયા અલગ કરી અને મિક્ષ્ચર જાર માં નાખી દેશું ત્યાર બાદ મિક્ષ્ચર જાર માં સિકંજી મસાલો ¾ ચમચી , ખાંડ 1 ½ ચમચી , લીંબુ નો રસ 1 ½ નંગ , થોડાક ફુદીના ના પાંદ , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 1 ¼ કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું
  • તો તૈયાર છે આપણું મસ્ત જાંબુ સિકંજી મસાલા ડ્રીંક જેને એક ગ્લાસ માં ગરણી વડે ગાળી લેશું ત્યાર બાદ તેમાં લીંબુ ના કટકા , ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી મિક્સ કરી દેશું તો આપણું ડ્રીંક તૈયાર છે .
  • હવે મેંગો સિકંજી બનાવવા માટે સૌ પ્રથમ 1 તારી કેરી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને તેનો પ્લપ કાઢી ને મિક્ષ્ચર જાર માં નાખીશું ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ 1 ½ ચમચી , ખાંડ 1 ½ ચમચી , સિકંજી મસાલા ¾ ચમચી , બરફ ના ટુકડા 4-5 નંગ , ઠંડું પાણી 1 ¼ કપ , બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
  • તો તૈયાર છે આપણી કેરી ની સિકંજી જેના માટે કાંચ નો ગ્લાસ લેશું તેમાં આ પીસેલી ડ્રીંક નાખીશું ત્યાર બાદ તેના પર ફુદીના ના પાંદ નાખી ગાર્નિસ કરીશું .
  • તો તૈયાર છે આપણી 4 અલગ અલગ રીત ની રિફ્રેશિંગ ડ્રીંક જેને ગરમી ની સીઝન માં પીવાની મજા પડી જાય એવી ડ્રીંક છે .

Notes

  • તમારા પાસે જો જાંબુ અને કેરી ના હોય તો આ સિકંજી ને જ્યારે કેરી અને જાંબુ ની સીઝન હોય ત્યારે તમે તેને બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular