HomeDessert & DrinksTal nu doodh banavani rit | તલ નું દૂધ બનાવવાની રીત

Tal nu doodh banavani rit | તલ નું દૂધ બનાવવાની રીત

આજે આપણે દૂધ બનાવતા શીખીશું. દૂધ ?? એ કેવી રીતે તો હા સફેદ તલ માંથી આજે આપણે દૂધ બનાવીશું જે દૂધ ની જગ્યાએ તલ માં 7 ગણું પ્રોટીન હોય છે . જો કોઈ ને દૂધ પીવાનું મૂકી દેવાનું હોય કે દૂધ ના ભાવતું હોય તો 1 વખત આ દૂધ જરૂર થી ટ્રાય કરી અને બનાવશો તો બધા ને પીવાની મજા પડે એવું અને ઝડપથી બની જતું એક દૂધ નું હેલ્ધી વર્ઝન છે. તો ચાલો આજે Tal nu doodh – તલ નું દૂધ બનાવતા શીખીશું.

INGREDIENTS

  • સફેદ તલ 100 ગ્રામ
  • 4 કપ પાણી

Tal nu doodh banavani rit

તલ નું દૂધ બનાવવા માટે સૌ પ્રથમ 100 ગ્રામ સફેદ તલ લેશું જે તલ ને પેલે એકદમ સારી રીતે સાફ કરી લેવા. ત્યાર બાદ તલ ને આપણે 1 મોટો બાઉલ લેશું તેમાં 100 ગ્રામ તલ માં જરૂર મુજબ પાણી નાખી અને આખી રાત માટે પલળવા દેશું. તલ જયારે પલાડીએ ત્યારે થોડા તલ પાણી માં ઉપર આવી જતા હોય છે. તે તલ ને આપણે ચમચી ની મદદ થી હલાવી ને થોડું પ્રેસ કરી દેવું જેથી બધા તલ પાણી માં નીચે બેસી જશે.

હવે બીજા દિવસે સવારે આપણે 1 વખત પાછું સારું પાણી લઈ અને ફરીથી તલ ને એક વખત ધોઈ લેશું અને ચારણી ની મદદ થી ગાળી અને તલ માંથી બધું પાણી નિતારી લેશું.

ત્યાર બાદ તલ માંથી બધું પાણી નિતારી લીધા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ પલાળેલા તલ અને 2 કપ પાણી નાખી એક વખત સારી રીતે પીસી લેશું. એક વખત સારી રીતે પીસી લીધા બાદ આપણે તેમાં ફરીથી 2 કપ પાણી નાખી અને ફરીથી બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.

ત્યાર પછી એક પાતળું કપડું લઈ અને તેમાં પીસેલું દૂધ વાળુ મિશ્રણ નાખી અને એક દમ સારી રીતે ગાળી લેશું. જો પાતળું કપડું ના હોય તો મિલ્ક બેગ બજાર માં આવે છે. તે મિલ્સ બેગ નો ઉપયોગ પણ કરી શકો છો.

તો આપણું તલ નું દૂધ તૈયાર છે. જેને તમે ખાલી એમ નેમ પણ પી શકો છો અથવા તો તેમાં ખજૂર , ખાંડ કે પછી ગોળ નાખી ને પણ પી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

તલ નું દૂધ બનાવવાની રીત

Tal nu doodh - તલ નું દૂધ

Tal nu doodh banavani rit

આજે આપણે દૂધ બનાવતા શીખીશું. દૂધ ?? એ કેવી રીતેતો હા સફેદ તલ માંથી આજે આપણે દૂધ બનાવીશું જે દૂધ ની જગ્યાએ તલ માં 7 ગણું પ્રોટીનહોય છે . જો કોઈ ને દૂધ પીવાનું મૂકી દેવાનુંહોય કે દૂધ ના ભાવતું હોય તો 1 વખત આ દૂધજરૂર થી ટ્રાય કરી અને બનાવશો તો બધા ને પીવાની મજા પડે એવું અને ઝડપથી બની જતું એકદૂધ નું હેલ્ધી વર્ઝન છે. તો ચાલો આજે Tal nu doodh – તલ નું દૂધ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 5 minutes
Resting time: 9 hours
Total Time: 9 hours 5 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 સર્વિંગ ગ્લાસ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 100 ગ્રામ સફેદ તલ
  • 4 કપ પાણી

Instructions

Tal nu doodh banavani rit

  • તલ નું દૂધ બનાવવા માટે સૌ પ્રથમ 100 ગ્રામ સફેદ તલ લેશું જે તલ ને પેલે એકદમ સારી રીતે સાફ કરી લેવા. ત્યાર બાદ તલ ને આપણે 1 મોટો બાઉલ લેશું તેમાં 100 ગ્રામ તલ માં જરૂર મુજબ પાણી નાખી અને આખી રાત માટે પલળવા દેશું. તલ જયારે પલાડીએ ત્યારે થોડા તલ પાણી માં ઉપર આવી જતા હોય છે. તે તલ ને આપણે ચમચી ની મદદ થી હલાવી ને થોડું પ્રેસ કરી દેવું જેથી બધા તલ પાણી માં નીચે બેસી જશે.
  • હવે બીજા દિવસે સવારે આપણે 1 વખત પાછું સારું પાણી લઈ અને ફરીથી તલ ને એક વખત ધોઈ લેશું અને ચારણી ની મદદ થી ગાળી અને તલ માંથી બધું પાણી નિતારી લેશું.
  • ત્યાર બાદ તલ માંથી બધું પાણી નિતારી લીધા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ પલાળેલા તલ અને 2 કપ પાણી નાખી એક વખત સારી રીતે પીસી લેશું. એક વખત સારી રીતે પીસી લીધા બાદ આપણે તેમાં ફરીથી 2 કપ પાણી નાખી અને ફરીથી બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.
  • ત્યાર પછી એક પાતળું કપડું લઈ અને તેમાં પીસેલું દૂધ વાળુ મિશ્રણ નાખી અને એક દમ સારી રીતે ગાળી લેશું. જો પાતળું કપડું ના હોય તો મિલ્ક બેગ બજાર માં આવે છે. તે મિલ્સ બેગ નો ઉપયોગ પણ કરી શકો છો.
  • તો આપણું તલ નું દૂધ તૈયાર છે. જેને તમે ખાલી એમ નેમ પણ પી શકો છો અથવા તો તેમાં ખજૂર , ખાંડ કે પછી ગોળ નાખી ને પણ પી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular