HomeLunch & Dinnerઆલૂ મટર નું શાક બનાવવાની રીત | Aloo matar nu shaak banavani...

આલૂ મટર નું શાક બનાવવાની રીત | Aloo matar nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આલુ મટર નું શાક બનાવવાની રીત – Aloo matar nu shaak banavani rit શીખીશું , Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe ,આ શાક ને તમે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે એક વાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. અને બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય તેટલું ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo matar nu shaak recipe in gujarati શીખીએ.

આલૂ મટર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા વટાણા 1 કપ
  • બટેટા 3
  • સરસો તેલ 2 ચમચી
  • તેજ પત્તા 2
  • મોટી એલચી 1
  • નાની એલચી 2
  • મરી 2-3
  • લવિંગ 2-3
  • આખા લાલ મરચાં 2-3
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 1
  • લસણ ની કડી 5-6
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ધાણા પાવડર 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • ટામેટા ની પ્યુરી 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હીંગ ¼ ચમચી
  • પાણી 1 ગ્લાસ
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

આલૂ મટર નું શાક બનાવવાની રીત

આલુ મટર નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફરોજન વટાણા ને એક બાઉલ માં નાખો. હવે તેમાં પાણી નાખો.

એક બાઉલમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં આલું ને છોલી ને મોટા મોટા ટુકડા કરી લ્યો. હવે તેને તેમાં રહવા દયો જેથી બટેટા કાળા ના થાય.

ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, મોટી એલચી, નાની એલચી, મરી, લવિંગ અને આખા લાલ મરચાં નાખો.

તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ તેને પણ શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં આલું અને મટર ને પાણી માંથી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી લ્યો. હવે તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ ને ફરી થી ચાલુ કરીને શાક ને બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી આલું મટર નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલુ મટર નું શાક ખાવાનો આનંદ માણો.

Aloo matar nu shaak recipe notes

ફ્રોજાન વટાણા ની જગ્યા એ તમે લીલાં વટાણા નો ઉપયોગ કરી શકો છો.

Aloo matar nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Foods and Flavors

Youtube પર Foods and Flavors ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Aloo matar nu shaak recipe in gujarati

આલૂ મટર નું શાક - Aloo matar nu shaak - આલૂ મટર નું શાક બનાવવાની રીત - Aloo matar nu shaak banavani rit - Aloo matar nu shaak recipe in gujarati

આલૂ મટર નું શાક | Aloo matar nu shaak | આલૂ મટર નું શાક બનાવવાની રીત | Aloo matar nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આલુમટર નું શાક બનાવવાની રીત – Aloo matar nu shaak banavani rit શીખીશું , આ શાક નેતમે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે એક વાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. અને બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય તેટલું ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo matar nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

આલૂ મટર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા વટાણા
  • 3 બટેટા
  • 2 ચમચી સરસો તેલ
  • 2 તેજ પત્તા
  • 1 મોટી એલચી
  • 2 નાની એલચી
  • 2-3 મરી
  • 2-3 લવિંગ
  • 2-3 આખા લાલ મરચાં
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઇંચ આદુ
  • 1 લીલાં મરચાં
  • 5-6 લસણ ની કડી
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 કપ ટામેટાની પ્યુરી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ¼ ચમચી હીંગ
  • 1 ગ્લાસ પાણી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

Aloo matar nu shaak  | આલૂ મટર નું શાક

  • આલુ મટર નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફરોજન વટાણા ને એક બાઉલ માં નાખો. હવે તેમાં પાણી નાખો.
  • એક બાઉલમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં આલું ને છોલી ને મોટા મોટા ટુકડા કરી લ્યો. હવે તેને તેમાં રહવા દયો જેથી બટેટા કાળા ના થાય.
  • ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાંતેજ પત્તા, મોટી એલચી, નાની એલચી,મરી, લવિંગ અને આખા લાલ મરચાં નાખો.
  • તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ આદુ,લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદતેને પણ શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને કાશ્મીરી લાલ મરચુંપાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં આલું અને મટર ને પાણી માંથી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાંપાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે બે સીટી વગાડીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી લ્યો. હવે તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ નેફરી થી ચાલુ કરીને શાક ને બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી આલું મટર નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલુ મટર નું શાક ખાવાનો આનંદ માણો.

Aloo matar nu shaak recipe notes

  • ફ્રોજન વટાણા ની જગ્યા એ તમે લીલાં વટાણા નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાલક નું શાક બનવાની રીત | Palak nu shaak banavani rit | Palak nu shaak recipe in gujarati

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati ma

દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular