Home Dessert & Drinks Amritsari fruit cream banavani recipe | અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રેસીપી

Amritsari fruit cream banavani recipe | અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રેસીપી

0

જેમ પંજાબના અમૃતસર ના કુલચા અને નાન પ્રખ્યાત છે એમ ત્યાની આ એક પ્રખ્યાત સ્વીટ છે જે ઠંડી ઠંડી જ મજા આવે છે. આ એક પ્રકારની ફ્રુટ આઈસ્ક્રીમ છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. આજ આપણે ખુબ સરળ રીતે આ આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. જેમાં ભરપુર માત્રામાં તાજા ફ્રુટ ની સાથે ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરીશું. તો ચાલો Amritsari fruit cream –  અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઠંડી વ્હીપક્રીમ 1 ½  કપ
  • ક્ન્ડેસ મિલ્ક ½ કપ 
  • મીડીયમ ઝીણા સુધારેલ ચીકુ ½ કપ
  • મીડીયમ ઝીણા સુધારેલ અંબા ½ કપ ( જો હોય તો )
  • સંતરાના ની છાલ કાઢી ને સંતરા ની ચીરી ના બે ભાગ માં કરેલ કટકા 1 કપ
  • મીડીયમ સાઈઝ ના સુધારેલ સફરજન 1 કપ
  • દાડમ ના દાણા ½ કપ
  • કાળી / લીલી દ્રાક્ષ ના કટકા ½ કપ
  • કેળાના કટકા ¼ કપ
  • કાળી કીસમીસ 4-5 ચમચી
  • બાદમ ના કટકા 4-5 ચમચી
  • પિસ્તાના કટકા 3-4 ચમચી
  • કાજુના કટકા 4-5 ચમચી
  • કેસરનું પાણી 2 ચમચી 

Amritsari fruit cream banavani recipe

અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવા સૌથી પહેલા સુકી કાળી દ્રાક્ષ ને પાણીમાં ધોઈ અડધા કલાક માટે પાણીમાં પલાળી લ્યો. ત્યાર બાદ સફરજન, ચીકુ, સંતરા અને દ્રાક્ષ વગેરે ને ધોઈ સાફ કરી સુધારી લ્યો. ત્યાર બાદ દાડમ ના દાણા કાઢી લ્યો અને બાદમ, કાજુ અને પિસ્તાના કટકા કરી બધી સામગ્રી ને ફ્રીઝમાં મુકો.

ત્યારબાદ પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષ નું પાણી નીતારી એના પણ બે કટકા કરી તૈયાર કરી લ્યો. હવે એક વાસણમાં ઠંડી વ્હીપક્રીમ લ્યો અને બિટર વડે અથવા વ્હીસ્પર વડે બરોબર વ્હીસ્પ કરી લ્યો ત્યાર બાદ એમાં ક્ન્ડેસ મિલ્ક  અને કેસર વાળું પાણી નાખી ફરીથી વ્હીસ્પ કરી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં સુધારેલ સફરજન, ચીકુ, સંતરા ના કટકા, કાજુ, બાદમ અને પિસ્તાના કટકા, કાળી દ્રાક્ષના કટકા, લીલી દ્રાક્ષ ના કટકા અને કેળાના કટકા નાખી બધી સામગ્રીને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો,

હવે તૈયાર  મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ઉપર જે સામગ્રી અંદર નાખી છે એજ થોડી ઉપર છાંટી ને ડબ્બો બંધ કરી બાર કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં મુક્યા બાદ મજા લ્યો. તો તૈયાર છે અમુર્તસરી ફ્રુટ ક્રીમ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રેસીપી

Amritsari fruit cream - અમુર્તસરી ફ્રુટ ક્રીમ

Amritsari fruit cream banavani recipe

જેમ પંજાબના અમૃતસર ના કુલચા અને નાન પ્રખ્યાત છે એમ ત્યાનીઆ એક પ્રખ્યાત સ્વીટ છે જે ઠંડી ઠંડી જ મજા આવે છે. આ એક પ્રકારની ફ્રુટ આઈસ્ક્રીમછે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. આજ આપણે ખુબ સરળ રીતે આ આઈસ્ક્રીમ બનાવતા શીખીશું.જેમાં ભરપુર માત્રામાં તાજા ફ્રુટ ની સાથે ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરીશું. તો ચાલો Amritsari fruit cream –  અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 વ્હીસ્પર / બિટર મશીન
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

  • 1 ½ કપ ઠંડી વ્હીપક્રીમ
  • ½ કપ ક્ન્ડેસ મિલ્ક
  • ½ કપ મીડીયમ ઝીણા સુધારેલ ચીકુ
  • ½ કપ મીડીયમ ઝીણા સુધારેલ અંબા જો હોય તો
  • 1 કપ સંતરાના ની છાલ કાઢી ને સંતરા ની ચીરી ના બે ભાગ માં કરેલ કટકા
  • 1 કપ મીડીયમ સાઈઝ ના સુધારેલ સફરજન
  • ½ કપ દાડમ ના દાણા
  • ½ કપ કાળી / લીલી દ્રાક્ષ ના કટકા
  • ¼ કપ કેળાના કટકા
  • 4-5 ચમચી કાળી કીસમીસ
  • 4-5 ચમચી બાદમ ના કટકા
  • 3-4 ચમચી પિસ્તાના કટકા
  • 4-5 ચમચી કાજુના કટકા
  • 2 ચમચી કેસરનું પાણી

Instructions

Amritsari fruit cream banavani recipe

  • અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવા સૌથી પહેલા સુકી કાળી દ્રાક્ષ ને પાણીમાં ધોઈ અડધા કલાક માટે પાણીમાં પલાળી લ્યો. ત્યાર બાદ સફરજન, ચીકુ, સંતરા અને દ્રાક્ષ વગેરે ને ધોઈ સાફ કરી સુધારી લ્યો. ત્યાર બાદ દાડમ ના દાણા કાઢી લ્યો અને બાદમ, કાજુ અને પિસ્તાના કટકા કરી બધી સામગ્રી ને ફ્રીઝમાં મુકો.
  • ત્યારબાદ પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષ નું પાણી નીતારી એના પણ બે કટકા કરી તૈયાર કરી લ્યો. હવે એક વાસણમાં ઠંડી વ્હીપક્રીમ લ્યો અને બિટર વડે અથવા વ્હીસ્પર વડે બરોબર વ્હીસ્પ કરી લ્યો ત્યાર બાદ એમાં ક્ન્ડેસ મિલ્ક અને કેસર વાળું પાણી નાખી ફરીથી વ્હીસ્પ કરી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં સુધારેલ સફરજન, ચીકુ, સંતરા ના કટકા, કાજુ, બાદમ અને પિસ્તાના કટકા, કાળી દ્રાક્ષના કટકા, લીલી દ્રાક્ષ ના કટકા અને કેળાના કટકા નાખી બધી સામગ્રીને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો,
  • હવે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ઉપર જે સામગ્રી અંદર નાખી છે એજ થોડી ઉપર છાંટી ને ડબ્બો બંધ કરી બાર કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં મુક્યા બાદ મજા લ્યો. તો તૈયાર છે અમુર્તસરી ફ્રુટ ક્રીમ.

Notes

  • અહી તમે સીઝનલ અથવા તમારી પાસે રહેલ બધા ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version