Home Dessert & Drinks bajri na ladoo banavani recipe | બાજરી ના લાડુ બનાવવાની રેસીપી

bajri na ladoo banavani recipe | બાજરી ના લાડુ બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

શિયાળા માં બાજરો ખાવો ઘણો સારો માનવા માં આવે છે. બાજરા ની તાસીર ગરમ હોવાથી શિયાળા દરમ્યાન જ ખવાતો હોય છે અને બાજરા માંથી ઘણી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે તો આજ આપણે બાજરા માં લોટ થી લાડવા બનાવવાની રીત – bajri na ladoo banavani recipe – બાજરી ના લાડુ શીખીશું. જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકાય છે.

Ingredients list

  • ઘી ½ કપ
  • બાજરા નો લોટ 1 ½ કપ
  • શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
  • શેકેલ કાજુ ના કટકા 2-3 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • શેકેલ બદામ ના કટકા 2-3 ચમચી
  • શેકેલ સૂકા નારિયળ નું છીણ 2 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • તરેલ ગુંદ ½ કપ
  • ખસખસ 1-2 ચમચી

bajri na ladoo banavani recipe

બાજરી ના લાડુ બનાવવા સૌપ્રથમ કડાઈમાં કાજુ અને બદામ ને ધીમા તાપે શેકી લઈ એક બાજુ મૂકી ઠંડા કરી લ્યો અને એજ કડાઈમાં નારિયળ ના છીણ ને પણ ધીમા તાપે શેકી લઈ એક બાજુ મૂકો. અને ત્યાર બાદ સીંગદાણા ને પણ શેકી લઈ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો.કાજુ બદામ  ઠંડા થાય એટલે એના કટકા કરી લ્યો. અને સીંગદાણા ઠંડા થાય એટલે ફોતરા કાઢી અધ કચરા પીસી લઈ એક બાજુ મૂકો.

હવે ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી ને પણ તૈયાર કરો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં એક ચમચો ઘી નાખી ગરમ કરી એમાં ખાવા નો ગુંદ ગોલ્ડન બ્રાઉન તરી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈ ને સાફ કરી લઈ એમાં બે ચમચા ઘી નાખો સાથે બાજરા ના લોટ ને ચાળી ને નાખો અને ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકી લ્યો.

જો લોટ શેકવા એકાદ બે ચમચી ઘી જરૂર લાગે તો એ નાખી લોટ ને બરોબર શેકી લ્યો. લોટ બરોબર શેકી લીધા બાદ એક બાજુ મૂકો અને ટાયર બાદ બીજી કડાઈમાં બે ચમચા ઘી નાખી એમાં છીણેલો ગોળ નાખી ગેસ પર મૂકો અને ગોળ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો.

હવે પીગળેલા ગોળ માં શેકી રાખેલ બાજરા નો લોટ, કાજુના કટકા, બદામ ના કટકા , શેકેલ નારિયળ નું છીણ, એલચી પાઉડર, તરેલો ગુંદ, અધ કચરા સીંગદાણા નો પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા હોય એ સાઇઝ માં લાડવા બનાવી લ્યો અને ત્યાર બાદ એક થાળી માં ખસખસ નાખી તૈયાર લાડવા ને ખસખસ માં ગોળ ગોળ ફેરવી લ્યો. તો તૈયાર છે બાજરી ના લાડવા

Ladoo recipe notes

  • અહી જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો પોણો કપ ગોળ નાખી શકો છો. અને જો સુગર ફ્રી બનાવવા હોય તો સુગર ફ્રી પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બાજરી ના લાડુ બનાવવાની રેસીપી

bajri na ladoo - બાજરી ના લાડુ

bajri na ladoo banavani recipe

શિયાળા માં બાજરો ખાવો ઘણો સારો માનવા માં આવે છે. બાજરા ની તાસીર ગરમ હોવાથી શિયાળા દરમ્યાન જ ખવાતો હોય છે અને બાજરા માંથીઘણી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે તો આજ આપણે બાજરા માં લોટ થી લાડવા બનાવવાની રીત- bajri na ladoo banavani recipe – બાજરી ના લાડુ શીખીશું. જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • ½ કપ ઘી
  • કપ બાજરા નો લોટ
  • ½ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 2-3 ચમચી શેકેલ કાજુ ના કટકા
  • 1 કપ છીણેલો ગોળ
  • 2-3 ચમચી શેકેલ બદામ ના કટકા
  • 2 ચમચી શેકેલ સૂકા નારિયળ નું છીણ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ કપ તરેલ ગુંદ
  • 1-2 ચમચી ખસખસ

Instructions

bajri na ladoo banavani recipe

  • બાજરી ના લાડુ બનાવવા સૌપ્રથમ કડાઈમાં કાજુ અને બદામ ને ધીમા તાપે શેકી લઈ એક બાજુ મૂકી ઠંડા કરી લ્યો અને એજ કડાઈમાં નારિયળ ના છીણ ને પણ ધીમા તાપે શેકી લઈ એક બાજુ મૂકો. અને ત્યાર બાદ સીંગદાણા ને પણ શેકી લઈ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો.કાજુ બદામ ઠંડા થાય એટલે એના કટકા કરી લ્યો. અને સીંગદાણા ઠંડા થાય એટલે ફોતરા કાઢી અધ કચરા પીસી લઈ એક બાજુ મૂકો.
  • હવે ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી ને પણ તૈયાર કરો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં એક ચમચો ઘી નાખી ગરમ કરી એમાં ખાવા નો ગુંદ ગોલ્ડન બ્રાઉન તરી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈ ને સાફ કરી લઈ એમાં બે ચમચા ઘી નાખો સાથે બાજરા ના લોટ ને ચાળી ને નાખો અને ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકી લ્યો.
  • જો લોટ શેકવા એકાદ બે ચમચી ઘી જરૂર લાગે તો એ નાખી લોટ ને બરોબર શેકી લ્યો. લોટ બરોબર શેકી લીધા બાદ એક બાજુ મૂકો અને ટાયર બાદ બીજી કડાઈમાં બે ચમચા ઘી નાખી એમાં છીણેલો ગોળ નાખી ગેસ પર મૂકો અને ગોળ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો.
  • હવે પીગળેલા ગોળ માં શેકી રાખેલ બાજરા નો લોટ, કાજુના કટકા, બદામ ના કટકા , શેકેલ નારિયળ નું છીણ, એલચી પાઉડર, તરેલો ગુંદ, અધ કચરા સીંગદાણા નો પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા હોય એ સાઇઝ માં લાડવા બનાવી લ્યો અને ત્યાર બાદ એક થાળી માં ખસખસ નાખી તૈયાર લાડવા ને ખસખસ માં ગોળ ગોળ ફેરવી લ્યો. તો તૈયાર છે બાજરી ના લાડવા

Ladoo recipe notes

  • અહી જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો પોણો કપ ગોળ નાખી શકો છો. અને જો સુગર ફ્રી બનાવવા હોય તો સુગર ફ્રી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version