આ ક્રિસમસ અને ન્યૂ યર પર બજાર ના કેક ની જગ્યાએ ખૂબ સરળ રીતે તૈયાર કરી ઘરે બનાવી ખૂબ સોફ્ટ અને સ્વાદિષ્ટ Plum cake banavani rit – પ્લમ કેક બનાવવાની રીત શીખીશું તૈયાર કરી ઉજવણી કરો.
Ingredients list
- ઓરેન્જ જ્યુસ ½ કપ
- બદામ ના કટકા 4-5 ચમચી
- કીસમીસ 3-4 ચમચી
- ટુટી ફૂટી 4-5 ચમચી
- કાળી કીસમીસ 4-5 ચમચી
- કાજુ ના કટકા 3-4 ચમચી
- ચેરી ના કટકા 3-4 ચમચી
- તરબૂચ બીજ 2-3 ચમચી
- ખાંડ ⅔ કપ
- મિલ્ક ¼ કપ
- તેલ ¼ કપ
- વેનીલા એસેંસ ½ ચમચી
- મેંદા નો લોટ 1 કપ
- મિલ્ક પાઉડર 3-4 ચમચી
- એલચી પાઉડર , લવિંગ પાઉડર અને તજ નો પાઉડર ½ ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું 1 ચપટી
- પાણી ⅔ કપ
Plum cake banavani rit
પ્લમ કેક બનાવવા સૌપ્રથમ ઓરેન્જ જ્યૂસ એક તપેલી માં લઇ એમાં બદામ ના કટકા, કાજુ ના કટકા, કીસમીસ, કાળી કીસમીસ, ટૂટી ફૂટી, ચેરી, તરબૂચ બીજ નાખી મિક્સ કરી બે ત્રણ કલાક પલાળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે કડાઈ માં ખાંડ નાખી ને હલાવતા રહો અને ઓગળી લ્યો અને ખાંડ ઓગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને મિક્સ કરતા રહો બધું પાણી મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી ખાંડ વાળું પાણી ઠંડુ થવા દયો.
હવે ગેસ પર મોટા કુકર / કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે એક તપેલી માં દૂધ, તેલ, વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખો સાથે મિલ્ક પાઉડર, મીઠું, લવિંગ, તજ, અને લવિંગ નો પાઉડર નાખો અને મિક્સ કરો.
ત્યારબાદ હવે એમાં ખાંડ વાળું પાણી અને પલાળી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી ફરીથી બરોબર મિક્સ કરો હવે એમાં ચાળી ને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને એક બે વખત ટપ ટપાવી લ્યો અને ઉપર કાજુ ના કટકા અને કીસમીસ થી ગાર્નિશ કરી ગરમ કરવા મુકેલ વાસણમાં નાખો.
હવે ધીમા તાપે પાંત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી લ્યો ચાલીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો કેક ચડી ગયો છે નકર ફરી બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે ડી મોલ્દ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પ્લમ કેક.
Cake recipe notes
- જ્યારે પણ કેક બનાવો ત્યારે ધીમા તાપે ચડવા દેવો જેથી તરીયા થી બરી જાય નહિ અને અને અંદર થી કાચી ના રહે.
- ઓવેન્ ને 180 ડિગ્રી પ્રી હિટ કરી 30 થી 35 મિનિટ ચડાવી ને પણ કેક તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પ્લમ કેક બનાવવાની રીત

Plum cake banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કુકર / ઓવેન
Ingredients
Ingredients list
- ½ કપ ઓરેન્જ જ્યુસ
- 4-5 ચમચી બદામ ના કટકા
- 3-4 ચમચી કીસમીસ
- 4-5 ચમચી ટુટી ફૂટી
- 4-5 ચમચી કાળી કીસમીસ
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી ચેરી ના કટકા
- 2-3 ચમચી તરબૂચ બીજ
- ⅔ કપ ખાંડ
- ¼ કપ મિલ્ક
- ¼ કપ તેલ
- ½ ચમચી વેનીલા એસેંસ
- 1 કપ મેંદા નો લોટ
- 3-4 ચમચી મિલ્ક પાઉડર
- ½ ચમચી એલચી પાઉડર , લવિંગ પાઉડર અને તજ નો પાઉડર
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચપટી મીઠું
- ⅔ કપ પાણી
Instructions
Plum cake banavani rit
- પ્લમ કેક બનાવવા સૌપ્રથમ ઓરેન્જ જ્યૂસ એક તપેલી માં લઇ એમાં બદામ ના કટકા, કાજુ ના કટકા, કીસમીસ, કાળી કીસમીસ, ટૂટી ફૂટી, ચેરી, તરબૂચ બીજ નાખી મિક્સ કરી બે ત્રણ કલાક પલાળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે કડાઈ માં ખાંડ નાખી ને હલાવતા રહો અને ઓગળી લ્યો અને ખાંડ ઓગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં થોડું થોડું પાણી નાખતા જાઓ અને મિક્સ કરતા રહો બધું પાણી મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી ખાંડ વાળું પાણી ઠંડુ થવા દયો.
- હવે ગેસ પર મોટા કુકર / કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે એક તપેલી માં દૂધ, તેલ, વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખો સાથે મિલ્ક પાઉડર, મીઠું, લવિંગ, તજ, અને લવિંગ નો પાઉડર નાખો અને મિક્સ કરો.
- ત્યારબાદ હવે એમાં ખાંડ વાળું પાણી અને પલાળી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી ફરીથી બરોબર મિક્સ કરો હવે એમાં ચાળી ને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને એક બે વખત ટપ ટપાવી લ્યો અને ઉપર કાજુ ના કટકા અને કીસમીસ થી ગાર્નિશ કરી ગરમ કરવા મુકેલ વાસણમાં નાખો.
- હવે ધીમા તાપે પાંત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી લ્યો ચાલીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો કેક ચડી ગયો છે નકર ફરી બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને કેક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડો થવા દયો. કેક ઠંડો થાય એટલે ડી મોલ્દ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પ્લમ કેક.
Cake recipe notes
- જ્યારે પણ કેક બનાવો ત્યારે ધીમા તાપે ચડવા દેવો જેથી તરીયા થી બરી જાય નહિ અને અને અંદર થી કાચી ના રહે.
- ઓવેન્ ને 180 ડિગ્રી પ્રી હિટ કરી 30 થી 35 મિનિટ ચડાવી ને પણ કેક તૈયાર કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Safed tal nu kachariyu banavani rit | સફેદ તલ નું કચરિયું બનાવવાની રીત
tal sakri recipe in gujarati | તલ સાકરી બનાવવાની રીત
Makai na bhuta no halvo banavani rit | મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત
Hot Chocolate Mix | ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત