જય શ્રી કૃષ્ણ આજ આપણે bharela ringan nu shaak – ભરેલા રીંગણા નુ શાક – આખા રીંગણ નુ શાક શીખીશું. દરેક ગુજરાતી ના ઘરે ભરેલા રીંગણા નું શાક બનતું જ હોય છે, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe , પણ એક વખત આ રીતે પણ ભરેલા રીંગણા ચોક્કસ બનાવી તૈયાર કરો ને ઘર ના બધા ને ચોક્કસ ભાવશે તો ચાલો bharela ringan recipe – ભરેલા રીંગણ નુ શાક – bharela ravaiya nu shaak – આખા રીંગણા નુ શાક શીખીએ.
ભરેલા રીંગણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | આખા રીંગણ નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- નાના રીંગણા 5-7
- ધાણા જીરું પાઉડર 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- વરિયાળી પાઉડર 2 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- શેકેલ બેસન 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- દહીં 3-4 ચમચી + ¼ કપ
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- સીંગદાણા નો પાઉડર 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ટમેટા પ્યુરી 2
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- તેલ 2 + 3 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક
ભરેલા રીંગણ નુ શાક બનાવવા માટે સૌ રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાકુ થી આડો ને ઊભો ચીરા કરી ચેક કરો એમાં કોઈ કીડો નથી એ ચેક કરી પાણીમાં નાખી દયો આમ બધા રીંગણા ને કાપા કરી લ્યો ને પાણી મા નાખતા જાઓ
હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, વરિયાળી પાઉડર, કસુરી મેથી, શેકેલ બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, દહીં અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલો તૈયાર થઈ જાય એટલે પાણી માંથી કાઢી ને એમાં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી સાથે આદુ લસણ ની પેસ્ટ અને સીંગદાણા નો ભૂકો નાખી ને એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં ભરેલા રીંગણા નાખો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકી લ્યો
હવે ઢાંકણ ખોલી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ઢાંકી ને બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ફરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને રીંગણા પોણા ભાગ ના ચડી જાય
ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને હલાવી ને એક વખત ગરમ થઈ જાય એટલે પાછું પા કપ પાણી નાખી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે રીંગણા બરોબર ચડી જાય એટલે લીલા ધાણા સુધારેલા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા
bharela ravaiya recipe in gujarati notes
- અહી તમે સીંગદાણા , લીલી મેથી , લીલું લસણ ઝીણું સમારેલું નાખશો તો સ્વાદિષ્ટ લાગશે
- આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો
bharela ringan recipe | આખા રીંગણ નુ શાક | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ભરેલા રીંગણ નુ શાક | bharela ravaiya nu shaak | આખા રીંગણા નુ શાક
bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક | bharela ringan recipe | આખા રીંગણ નુ શાક | bharela ravaiya recipe in gujarati | ભરેલા રીંગણ નુ શાક | આખા રીંગણા નુ શાક | bharela ravaiya nu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા રીંગણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | આખા રીંગણ નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- 5-7 નાના રીંગણા
- 3-4 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી આમચૂર પાઉડર
- 2 ચમચી વરિયાળી પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- 1-2 ચમચી શેકેલ બેસન
- ½ ચમચી હળદર
- 3-4 ચમચી દહીં + ¼ કપ
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 2-3 ચમચી સીંગ દાણાનો પાઉડર
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ટમેટા પ્યુરી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 5 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
bharela ringan | bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક | bharela ringan recipe | આખા રીંગણ નુ શાક | ભરેલા રીંગણનુ શાક | bharela ravaiya | આખા રીંગણા નુ શાક | bharela ravaiya nu shaak
- ભરેલા રીંગણ નુ શાક બનાવવા માટે સૌ રીંગણા ને ધોઇ સાફ કરીલ્યો ત્યાર બાદ એમાં ચાકુ થી આડો ને ઊભો ચીરા કરી ચેક કરો એમાં કોઈ કીડો નથી એ ચેકકરી પાણીમાં નાખી દયો આમ બધા રીંગણા ને કાપા કરી લ્યો ને પાણી મા નાખતા જાઓ
- હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, વરિયાળી પાઉડર, કસુરી મેથી, શેકેલ બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, દહીં અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલો તૈયાર થઈ જાય એટલે પાણી માંથીકાઢી ને એમાં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી સાથે આદુ લસણ ની પેસ્ટ અને સીંગદાણા નો ભૂકો નાખી ને એક મિનિટ શેકો ત્યાર બાદએમાં ભરેલા રીંગણા નાખો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે શેકી લ્યો
- હવે ઢાંકણ ખોલી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ઢાંકી ને બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેફરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને રીંગણા પોણા ભાગ ના ચડી જાય
- ત્યારબાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને હલાવી ને એક વખત ગરમ થઈ જાય એટલે પાછું પા કપ પાણી નાખી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે રીંગણા બરોબર ચડી જાય એટલેલીલા ધાણા સુધારેલા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા
bharela ravaiya recipe in gujarati notes
- અહી તમે સીંગદાણા , લીલી મેથી , લીલું લસણ ઝીણું સમારેલું નાખશો તો સ્વાદિષ્ટ લાગશે
- આ શાક તમે કુકર માં પણ બનાવી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit
કઢી બનાવવાની રીત | kadhi banavani rit | kadhi banavani recipe
લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.