HomeDessert & DrinksButterscotch Pastry ni rit | બટરસ્કોચ પેસ્ટ્રી ની રીત

Butterscotch Pastry ni rit | બટરસ્કોચ પેસ્ટ્રી ની રીત

આજે ફરી એક વાર ફાયર લેસ કુકિંગ ના આપણે Butterscotch Pastry – બટરસ્કોચ પેસ્ટ્રી બનાવીશું જે એકદમ ઝડપથી બની જાય એવું સ્વીટ છે . તો ચાલો ફરી એક વાર ગેસ નો ઉપયોગ કર્યા વગર આજની રેસીપી બનાવતા શીખીશું

INGREDIENTS

  • મિલ્ક પાઉડર ¼ કપ
  • મલાઈ ¼ કપ
  • સૂકા ટોપરા નું ખમણ 2 ચમચી
  • ગોળ નો પાવડર 2 ચમચી
  • દૂધ 1 ચમચી
  • દૂધ ¼ કપ
  • ગોળ નો પાવડર 1 ચમચી
  • ચેરી 4 નંગ

Butterscotch Pastry ni rit

બટરસ્કોચ પેસ્ટ્રી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં મિલ્ક પાઉડર ¼ કપ , મલાઈ ¼ કપ , સૂકા ટોપરા નું ખમણ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ચમચી વડે મિક્સ કરી દેશું . ટોપરા નું ખમણ અને મલાઈ જો તમને ઘરે બનાવવું હોય તો તમે ઘરે પણ બનાવી સકો છો . અથવા તો બજાર માં આ બંને વસ્તુ આરામથી મળી જશે.

હવે ત્યાર બાદ એજ બાઉલ માં ગોળ નો પાવડર 2 ચમચી નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું . અને ત્યાર  પછી 1 નાના બાઉલ માં 1 ચમચી જેવું બનાવેલું મિક્ષ્ચર થોડું સાઇડ માં કાઢી લેશું જેનો ઉપયોગ આપણે છેલે ગાર્નિસિંગ માટે કરીશું . બાઉલ માં મિક્ષ્ચર કાઢી લીધા બાદ જે મિશ્રણ મોટા બાઉલ માં મૂક્યું હતું તેજ મિશ્રણ માં 1 ચમચી જેવું દૂધ નાખી અને ફરીથી મિક્સ કરી દેશું.

ત્યાર બાદ હવે ફરીથી એક બાઉલ લેશું તેમાં ¼ કપ દૂધ અને ગોળ નો પાવડર 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને દૂધ માં ગોળ ને ઓગળવા દેશું . ત્યાર બાદ બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.

ત્યાર પછી આપણે 4 બ્રેડ ની સ્લાઈસ લેશું જેને પ્લેટ માં મૂકી અને બધી બ્રેડ ની કિનારી આપણે ચાકુ ની મદદ થી કટ કરી લેશું અથવા તો જો બજાર માં કિનારી કટ કરેલી બ્રેડ મળતી હોય તો તે પણ તમે રેડીમેડ લઈ શકો છો . કટ કરેલી બ્રેડ ને સાઇડ માં મૂકીશું અને છેલે હવે પેસ્ટ્રી ને એસેમ્બલ કરીશું.

હવે એક ઝીપ લોક વાળી બેગ લેશું અને તેમાં આપણે જે બજાર માં સિંગદાણા ની ચીકી મળે છે તે નાના નાના 3 કટકા બેગ માં નાખી બેગ ની ઝીપ બંધ કરી અને ઘસતા વડે કૂટી લેશું ત્યાર બાદ બેગ માંથી ચીકી કાઢી અને 1 બાઉલ માં ટ્રાન્સફર કરી દેશું . તમે આ ચીકી ને ઘરે પણ બનાવી સકો છો.

ત્યાર બાદ હવે બ્રેડ ની કટ કરેલી સ્લાઈસ ને આપણે એક સર્વિંગ પ્લેટ માં પેલે 1 બ્રેડ મૂકીશું ત્યાર બાદ એ બ્રેડ પર આપણે દૂધ અને ગોળ વાળુ મિશ્રણ ચમચી વડે આખી બ્રેડ માં સ્પ્રેડ કરી દેશું પછી તેના પર મલાઈ વાળું મિક્ષ્ચર ને પણ સ્પ્રેડ કરી દેશું અને છેલે તેના પર સિંગદાણા વાળુ કૂટેલું મિક્ષ્ચર નાખી દેશું હવે ફરીથી બીજી 1 બ્રેડ ની સ્લાઈસ મૂકીશું અને ફરીથી જે પેલી બ્રેડ મા પ્રોસેસ કરી તે સેમ પ્રોસેસ ને આપણે બીજી બ્રેડ ની સ્લાઈસ માં કરીશું આવીજ રીતે આપણે 4 લેયર સેમ રીતે તૈયાર કરીશું.

હવે 4 લેયર કવર થઈ ગયા બાદ આપણે બ્રેડ ની 4 બાજુ ફરતા આપણે મલાઈ વાળું મિક્ષ્ચર ચારે બાજુ લગાવી ને ચારે સાઈડ ને કવર કરી દેશું . છેલે જો પ્લેટ માં કઈ ઢોળાઇ ગયું હોય તો તેને ટિસ્યુ પેપર ની મદદ થી પ્લેટ ને ક્લીન કરી દેશું.

ત્યાર પછી છેલે બ્રેડ ની સ્લાઈસ માં ચારે બાજુ ની કિનારી પર આપણે ચીકી વાળા ને મિક્ષ્ચર ચારે બાજુ હાથેથી લગાવી ને સ્પ્રેડ કરી દેશું . અને છેલે બ્રેડ ના ચારે બાજુ ના ખૂણા પર આપણે જે  નાના બાઉલ માં એક મિક્ષ્ચર કાઢ્યું હતું તે મિક્ષ્ચર ને આપણે ચારે ખુણા માં ચમચી ની મદદ થી 1-1 ડોટ જેવું મૂકીશું તેના પર એક એક ચેરી મૂકી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણી બટર સ્કોચ પેસ્ટ્રી.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બટરસ્કોચ પેસ્ટ્રી ની રીત

Butterscotch Pastry - બટરસ્કોચ પેસ્ટ્રી

Butterscotch Pastry ni rit

આજે ફરી એક વાર ફાયર લેસ કુકિંગ ના આપણે Butterscotch Pastry – બટરસ્કોચ પેસ્ટ્રીબનાવીશું જે એકદમ ઝડપથી બની જાય એવું સ્વીટ છે . તો ચાલો ફરીએક વાર ગેસ નો ઉપયોગ કર્યા વગર આજની રેસીપી બનાવતા શીખીશું
No ratings yet
Prep Time: 15 minutes
Total Time: 15 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 ચમચી
  • 1 પ્લેટ

Ingredients

  • ¼ કપ મિલ્ક પાઉડર
  • ¼ કપ મલાઈ
  • 2 ચમચી સૂકા ટોપરા નું ખમણ
  • 2 ચમચી ગોળ નો પાવડર
  • 1 ચમચી દૂધ
  • ¼ કપ દૂધ
  • 1 ચમચી ગોળ નો પાવડર
  • 4 નંગ ચેરી

Instructions

Butterscotch Pastry ni rit

  • બટરસ્કોચ પેસ્ટ્રી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં મિલ્ક પાઉડર ¼ કપ , મલાઈ ¼ કપ , સૂકા ટોપરા નું ખમણ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ચમચી વડે મિક્સ કરી દેશું . ટોપરા નું ખમણ અને મલાઈ જો તમને ઘરે બનાવવું હોય તો તમે ઘરે પણ બનાવી સકો છો . અથવા તો બજાર માં આ બંને વસ્તુ આરામથી મળી જશે.
  • હવે ત્યાર બાદ એજ બાઉલ માં ગોળ નો પાવડર 2 ચમચી નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું . અને ત્યાર પછી 1 નાના બાઉલ માં 1 ચમચી જેવું બનાવેલું મિક્ષ્ચર થોડું સાઇડ માં કાઢી લેશું જેનો ઉપયોગ આપણે છેલે ગાર્નિસિંગ માટે કરીશું . બાઉલ માં મિક્ષ્ચર કાઢી લીધા બાદ જે મિશ્રણ મોટા બાઉલ માં મૂક્યું હતું તેજ મિશ્રણ માં 1 ચમચી જેવું દૂધ નાખી અને ફરીથી મિક્સ કરી દેશું.
  • ત્યાર બાદ હવે ફરીથી એક બાઉલ લેશું તેમાં ¼ કપ દૂધ અને ગોળ નો પાવડર 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને દૂધ માં ગોળ ને ઓગળવા દેશું . ત્યાર બાદ બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
  • ત્યાર પછી આપણે 4 બ્રેડ ની સ્લાઈસ લેશું જેને પ્લેટ માં મૂકી અને બધી બ્રેડ ની કિનારી આપણે ચાકુ ની મદદ થી કટ કરી લેશું અથવા તો જો બજાર માં કિનારી કટ કરેલી બ્રેડ મળતી હોય તો તે પણ તમે રેડીમેડ લઈ શકો છો . કટ કરેલી બ્રેડ ને સાઇડ માં મૂકીશું અને છેલે હવે પેસ્ટ્રી ને એસેમ્બલ કરીશું.
  • હવે એક ઝીપ લોક વાળી બેગ લેશું અને તેમાં આપણે જે બજાર માં સિંગદાણા ની ચીકી મળે છે તે નાના નાના 3 કટકા બેગ માં નાખી બેગ ની ઝીપ બંધ કરી અને ઘસતા વડે કૂટી લેશું ત્યાર બાદ બેગ માંથી ચીકી કાઢી અને 1 બાઉલ માં ટ્રાન્સફર કરી દેશું . તમે આ ચીકી ને ઘરે પણ બનાવી સકો છો.
  • ત્યાર બાદ હવે બ્રેડ ની કટ કરેલી સ્લાઈસ ને આપણે એક સર્વિંગ પ્લેટ માં પેલે 1 બ્રેડ મૂકીશું ત્યાર બાદ એ બ્રેડ પર આપણે દૂધ અને ગોળ વાળુ મિશ્રણ ચમચી વડે આખી બ્રેડ માં સ્પ્રેડ કરી દેશું પછી તેના પર મલાઈ વાળું મિક્ષ્ચર ને પણ સ્પ્રેડ કરી દેશું અને છેલે તેના પર સિંગદાણા વાળુ કૂટેલું મિક્ષ્ચર નાખી દેશું હવે ફરીથી બીજી 1 બ્રેડ ની સ્લાઈસ મૂકીશું અને ફરીથી જે પેલી બ્રેડ મા પ્રોસેસ કરી તે સેમ પ્રોસેસ ને આપણે બીજી બ્રેડ ની સ્લાઈસ માં કરીશું આવીજ રીતે આપણે 4 લેયર સેમ રીતે તૈયાર કરીશું.
  • હવે 4 લેયર કવર થઈ ગયા બાદ આપણે બ્રેડ ની 4 બાજુ ફરતા આપણે મલાઈ વાળું મિક્ષ્ચર ચારે બાજુ લગાવી ને ચારે સાઈડ ને કવર કરી દેશું . છેલે જો પ્લેટ માં કઈ ઢોળાઇ ગયું હોય તો તેને ટિસ્યુ પેપર ની મદદ થી પ્લેટ ને ક્લીન કરી દેશું.
  • ત્યાર પછી છેલે બ્રેડ ની સ્લાઈસ માં ચારે બાજુ ની કિનારી પર આપણે ચીકી વાળા ને મિક્ષ્ચર ચારે બાજુ હાથેથી લગાવી ને સ્પ્રેડ કરી દેશું . અને છેલે બ્રેડ ના ચારે બાજુ ના ખૂણા પર આપણે જે નાના બાઉલ માં એક મિક્ષ્ચર કાઢ્યું હતું તે મિક્ષ્ચર ને આપણે ચારે ખુણા માં ચમચી ની મદદ થી 1-1 ડોટ જેવું મૂકીશું તેના પર એક એક ચેરી મૂકી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણી બટર સ્કોચ પેસ્ટ્રી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala Shikanji

Kaju milk mathi golden milk | કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક

Chokha ni kheer

Malai cake recipe | મલાઈ કેક બનાવવાની રીત

Hot Chocolate pre mix

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular