આ એક મહારાષ્ટ્રીયન નાસ્તા ની વાનગી છે જેને સવાર ના નાસ્તામાં બનાવી ખવાતી હોય છે જે બનાવી ખૂબ સરળ છે અને ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી Dadpe pauva – દડપે પૌવા તૈયાર થઈ જાય છે. તો ચાલો દડપે પૌવા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- પૌવા 150 ગ્રામ
- ઝીણી સમારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 3-4 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- સીંગદાણા 3-4 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Dadpe pauva banavani rit
દડપે પૌવા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હાથ થી મસળી એક થી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા નાખી એને પણ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે સાફ કરેલ પૌવા લઈ એમાં થોડું પાણી નાખી પૌવા ભીંજાય એટલું જ પાણી છાંટવું. પૌવા પર પાણી છાંટી લીધા બાદ એક બાજુ મૂકો
ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, મીઠા લીમડા ના પાંદ અને સીંગદાણા નાખી શેકી લ્યો.
સીંગદાણા શેકાઈ ને ગોલ્ડન થાય એટલે તૈયાર વઘાર ને ડુંગળી વાળા મિશ્રણ માં નાખી ચમચા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પલાળેલા પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા અને લીલા નારિયળ નું છીણ છાંટી ને મજા લ્યો. તો તૈયાર છે દડપે પૌવા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
દડપે પૌવા બનાવવાની રીત

Dadpe pauva banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 150 ગ્રામ પૌવા
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 3-4 ચમચી લીલા મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 3-4 ચમચી સીંગદાણા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી લીંબુ નો રસ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Dadpe pauva banavani rit
- દડપે પૌવા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હાથ થી મસળી એક થી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા નાખી એને પણ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે સાફ કરેલ પૌવા લઈ એમાં થોડું પાણી નાખી પૌવા ભીંજાય એટલું જ પાણી છાંટવું. પૌવા પર પાણી છાંટી લીધા બાદ એક બાજુ મૂકો
- ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, મીઠા લીમડા ના પાંદ અને સીંગદાણા નાખી શેકી લ્યો.
- સીંગદાણા શેકાઈ ને ગોલ્ડન થાય એટલે તૈયાર વઘાર ને ડુંગળી વાળા મિશ્રણ માં નાખી ચમચા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પલાળેલા પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા અને લીલા નારિયળ નું છીણ છાંટી ને મજા લ્યો. તો તૈયાર છે દડપે પૌવા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Methi dhebra banavani rit | મેથી ઢેબરા બનાવવાની રીત
papdi no lot banavani rit | પાપડી નો લોટ બનાવવાની રીત
lilvani kachori | લીલવાની કચોરી
misal pav banavani rit | મિસળ પાવ બનાવવાની રીત
Methi na gota banavani rit gujarati ma | મેથીના ગોટા બનાવવાની રીત
kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા બનાવવાની રીત
