જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત – dudh pauva banavani rit શીખીશું. શરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા ખાવાનું ખૂબ જ મહત્વ છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , કેહવાય છે કે ચંદ્ર ના પ્રકાશ માં રાખેલા દૂધ પૌવા ખાવાથી આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો તથા મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે doodh pauva recipe in gujarati શીખીએ.
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 1 કપ
- દૂધ 1 લીટર
- કેસર 1 ચપટી
- ખાંડ ⅓ કપ
- પિસ્તા ની સ્લાઈસ 1 ચમચી
- બદામ ની સ્લાઈસ 1 ચમચી
- ચારોળી ½ ચમચી
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત
દૂધ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં પૌવા લઈ લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક ચારણી માં કાઢી ને રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં કેસર નાખો. હવે દૂધ માં સરસ થી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ મિડીયમ તાપે પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.
ત્યાર બાદ તેમાં ચારણી માં રાખેલા પૌવા ને હાથ થી છૂટા કરી ને દૂધ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાર થી પાંચ મિનિટ સુધી ફરી થી દૂધ ને ઉકાળી લ્યો. જેથી પૌવા સરસ થી ચડી જાય, ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી દૂધ પૌવા ને ચડવા દયો.
તેમાં એલચી પાવડર, પીસ્તા ની સ્લાઈસ, બદામ ની સ્લાઈસ અને ચારોળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણા દૂધ પૌવા.
તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પાતળું કપડું ઢાંકી ને ચંદ્ર ના પ્રકાશ માં થોડી વાર માટે રાખી દયો. ત્યાર બાદ તેને કટોરી માં નાખી ને સર્વ કરો અને શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા ખાવાનો આનંદ માણો.
doodh pauva recipe in gujarati notes
- દૂધ પૌવા માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
dudh pauva banavani rit | Recipe Video
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
doodh pauva recipe in gujarati
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh pauva recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પૌવા
- 1 લીટર દૂધ
- 1 ચપટી કેસર
- ⅓ કપ ખાંડ
- 1 ચમચી પિસ્તાની સ્લાઈસ
- 1 ચમચી બદામની સ્લાઈસ
- ½ ચમચી ચારોળી
Instructions
દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh pauva recipe in gujarati
- દૂધ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં પૌવા લઈ લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક ચારણી માં કાઢી નેરાખી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં કેસર નાખો. હવે દૂધ માં સરસ થી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ મિડીયમ તાપે પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.
- ત્યારબાદ તેમાં ચારણી માં રાખેલા પૌવા ને હાથ થી છૂટા કરી ને દૂધ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાર થી પાંચ મિનિટ સુધી ફરી થી દૂધ ને ઉકાળી લ્યો.જેથી પૌવા સરસ થી ચડી જાય, ત્યાર બાદ તેમાં ખાંડનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી દૂધ પૌવા ને ચડવા દયો.
- તેમાં એલચી પાવડર, પીસ્તા ની સ્લાઈસ, બદામ ની સ્લાઈસ અને ચારોળી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક મિનિટ સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે તૈયાર છે આપણા દૂધ પૌવા.
- તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પાતળું કપડું ઢાંકી ને ચંદ્ર ના પ્રકાશ માં થોડી વાર માટે રાખી દયો. ત્યાર બાદ તેને કટોરી માં નાખી ને સર્વ કરો અને શરદ પૂનમસ્પેશિયલ દૂધ પૌવા ખાવાનો આનંદ માણો.
doodh pauva recipe in gujarati notes
- દૂધપૌવા માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit
તુટી ફુટી બનાવવાની રીત | ટુટી ફૂટી બનાવવાની રીત | tuti futi banavani rit
સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
છ ફ્લેવરના પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit