Home Nasta french toast banavani recipe | ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રેસીપી

french toast banavani recipe | ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Hebbars Kitchen

આજે આપણે બ્રેડ માંથી એક મસ્ત નવીજ રીત નું ફ્રેન્ચ ટોસ્ટ તૈયાર કરીશું એ પણ એગ વગર આપણે બનાવીશું. અને સવારે નાસ્તા માટે એકદમ ઝડપથી બની જતું બ્રેકફાસ્ટ છે. તો ચાલો આ નવીજ રીત નું french toast – ફ્રેન્ચ ટોસ્ટ ની રેસીપી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • કસ્ટર્ડ પાવડર ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • તજ નો પાવડર ¼ ચમચી
  • મીઠું ચપટી
  • દૂધ 2 કપ
  • કેળા ના ટુકડા 4-5 નંગ મધ જરૂર મુજબ

french toast banavani recipe

ફ્રેન્ચ ટોસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં કસ્ટર્ડ પાવડર ¼ કપ , ખાંડ 2 ચમચી , તજ નો પાવડર ¼ ચમચી , મીઠું ચપટી , દૂધ 2 કપ નાખી અને વિશ્કર ની મદદ થી એકદમ સારી રીતે ફેંટી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય મિક્ષ્ચર સારી રીતે ફેંટી લીધા બાદ એક મોટા પહોળા વાસણ માં ટ્રાન્સફર કરી દેશું જેથી આપણે આગળ જ્યારે બ્રેડ ની સ્લાઈસ ને ડીપ કરવી હોય ત્યારે આરામથી સ્લાઈસ ને તેમાં ડીપ કરી શકાય.

ત્યાર બાદ બ્રેડ ની એક સ્લાઈસ લેશું તેના પર ચીઝ ની 1 સ્લાઈસ 1 મૂકી તેના પર ફરી એક બ્રેડ નાખી કવર કરી દેશું. ત્યાર પછી ગેસ પર એક પેન ને મિડયમ તાપ રાખી તેમાં 1 ચમચી બટર નાખી અને ગરમ થવા દેશું,

બટર ગરમ થાય એટલે તરત જ આપણે તૈયાર કરેલા મિક્ષ્ચર માં જે ચીઝ વાડી બ્રેડ તૈયાર કરીને મૂકી છે તે મિક્ષ્ચર માં તે બ્રેડ ને સારી રીતે ડીપ કરી લેશું. ડીપ કરી લીધા બાદ આપણે તરત પેન માં બ્રેડ ને નાખી અને બને બાજુ થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લેશું.

હવે બ્રેડ સેકી લીધા બાદ તેને એક સર્વિંગ પ્લેટ માં કાઢી તેના પર કેળા ના કટકા અને મધ નાખી સર્વ કરીશું. આવીજ રીતે બધા ટોસ્ટ ને તૈયાર કરી લેશું.

તો તૈયાર છે આપણું મસ્ત ફ્રેન્ચ ટોસ્ટ જેને ગરમ ગરમ સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રેસીપી

french toast - ફ્રેન્ચ ટોસ્ટ

french toast banavani recipe

આજે આપણે બ્રેડ માંથી એક મસ્ત નવીજ રીત નું ફ્રેન્ચ ટોસ્ટતૈયાર કરીશું એ પણ એગ વગર આપણે બનાવીશું. અને સવારે નાસ્તામાટે એકદમ ઝડપથી બની જતું બ્રેકફાસ્ટ છે. તો ચાલો આ નવીજ રીતનું french toast – ફ્રેન્ચ ટોસ્ટ ની રેસીપી બનાવતાશીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 નોનસ્ટિક પેન
  • 1 મોટું પહોળું વાસણ

Ingredients

  • ¼ કપ કસ્ટર્ડ પાવડર
  • 2 ચમચી ખાંડ
  • ¼ ચમચી તજ નો પાવડર
  • મીઠું ચપટી
  • 2 કપ દૂધ
  • 4-5 નંગ કેળા ના ટુકડા
  • મધ જરૂર મુજબ

Instructions

french toast banavani recipe

  • ફ્રેન્ચ ટોસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં કસ્ટર્ડ પાવડર ¼ કપ , ખાંડ 2 ચમચી , તજ નો પાવડર ¼ ચમચી , મીઠું ચપટી , દૂધ 2 કપ નાખી અને વિશ્કર ની મદદ થી એકદમ સારી રીતે ફેંટી લેવું જેથી તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય મિક્ષ્ચર સારી રીતે ફેંટી લીધા બાદ એક મોટા પહોળા વાસણ માં ટ્રાન્સફર કરી દેશું જેથી આપણે આગળ જ્યારે બ્રેડ ની સ્લાઈસ ને ડીપ કરવી હોય ત્યારે આરામથી સ્લાઈસ ને તેમાં ડીપ કરી શકાય.
  • ત્યાર બાદ બ્રેડ ની એક સ્લાઈસ લેશું તેના પર ચીઝ ની 1 સ્લાઈસ 1 મૂકી તેના પર ફરી એક બ્રેડ નાખી કવર કરી દેશું. ત્યાર પછી ગેસ પર એક પેન ને મિડયમ તાપ રાખી તેમાં 1 ચમચી બટર નાખી અને ગરમ થવા દેશું,
  • બટર ગરમ થાય એટલે તરત જ આપણે તૈયાર કરેલા મિક્ષ્ચર માં જે ચીઝ વાડી બ્રેડ તૈયાર કરીને મૂકી છે તે મિક્ષ્ચર માં તે બ્રેડ ને સારી રીતે ડીપ કરી લેશું. ડીપ કરી લીધા બાદ આપણે તરત પેન માં બ્રેડ ને નાખી અને બને બાજુ થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લેશું.
  • હવે બ્રેડ સેકી લીધા બાદ તેને એક સર્વિંગ પ્લેટ માં કાઢી તેના પર કેળા ના કટકા અને મધ નાખી સર્વ કરીશું. આવીજ રીતે બધા ટોસ્ટ ને તૈયાર કરી લેશું.
  • તો તૈયાર છે આપણું મસ્ત ફ્રેન્ચ ટોસ્ટ જેને ગરમ ગરમ સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version