આ સેવ નું શાક બનાવવાની રેસીપી તમે ક્યારે પણ બનાવી શકો છો કેમ કે ઘરમાં શાક હોય કે ન હોય પણ સેવ તો હોય છે કેમ કે દરેક ઘરે સવાર સાંજ ના નાસ્તા માં ફરસાણ વગર અધૂરા હોય છે તો આજ જ્યારે કોઈ શાક ના હોય કે શાક હોય પણ કંઇક અલગ બનાવી ખાવા નું મન હોય ત્યારે આ રીતે Sev nu shaak recipe બનાવી ને મજા લ્યો.
સેવ નું શાક ની સામગ્રી
- જાડી સેવ 1 કપ
- તેલ 1-2 ચમચી
- કલોંજી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લવિંગ 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આંબલી નો પલ્પ 1 ચમચી
- ગોળ / ખાંડ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Sev nu shaak recipe
સેવ નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, ક્લોંજી અને લવિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને બે મિનિટ શેકી લ્યો હવે બે મિનિટ પછી એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી. મિક્સ કરી લ્યો અને બને ને શેકી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું ઓછું નાખવું કેમકે સેવ માં પણ મીઠું હોય છે ) હળદર, લાલ મરચાનો પાઉડર, આંબલીનો પલ્પ અને ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરો લ્યો અને પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં જાડી હોય એવી સેવ / ગાંઠિયા નાખો અને મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ગાંઠિયા બરોબર ચડી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધનક્રી ગરમ ગરમ શાક ને રોટલી રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે સેવ નું શાક.
Sev nu shaak NOTES
- અહી જો તમે ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sev nu shaak recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવ નું શાક ની સામગ્રી
- 1 કપ જાડી સેવ
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી કલોંજી
- ¼ ચમચી હિંગ
- 1-2 લવિંગ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આંબલી નો પલ્પ
- 2 ચમચી ગોળ / ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Sev nu shaak recipe
- સેવ નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, ક્લોંજી અને લવિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખો અને ડુંગળી ને બે મિનિટ શેકી લ્યો હવે બે મિનિટ પછી એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી. મિક્સ કરી લ્યો અને બને ને શેકી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું ઓછું નાખવું કેમકે સેવ માં પણ મીઠું હોય છે ) હળદર, લાલ મરચાનો પાઉડર, આંબલીનો પલ્પ અને ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરો લ્યો અને પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં જાડી હોય એવી સેવ / ગાંઠિયા નાખો અને મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. ગાંઠિયા બરોબર ચડી જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધનક્રી ગરમ ગરમ શાક ને રોટલી રોટલા સાથે સર્વ કરો. તો તૈયાર છે સેવ નું શાક.
Sev nu shaak NOTES
- અહી જો તમે ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhrela bhinda nu shaak recipe | ભરેલા ભીંડા નું શાક ની રેસીપી