જય શ્રી કૃષ્ણ આજ આપણે વેડમી બનાવવાની રીત – vedmi recipe in gujarati શીખીશું, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe , આ વેડમી ને ચણા દાળ પુરી કે પુરણ પોળી પણ કહેવાય છે કે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને ખૂબ ઓછી ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો vedmi banavani rit શીખીએ.
વેડમી નું પુરણ બનાવવા માટેની સામગ્રી
- ચણા દાળ 1 કપ
- પાણી 1 ½ કપ
- ખાંડ ¾ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ઘી જરૂર મુજબ
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી 1-2 ચમચી
વેડમી બનાવવાની રીત
વેડમી બનાવવાની રીત મા સૌ પ્રથમ વેડમી નું પુરણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેનો લોટ બાંધવા ની રીત પછી વેડમી બનાવીશું
વેડમી નું પુરણ બનાવવાની રીત
સૌ પ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી લ્યો ચાર કલાક પછી દાળ માંથી પાણી નિતારી લ્યો ને કુકર માં નાખો ને કુકર બંધ કરી ને ત્રણ ચાર સીટી વગાડી લ્યો. ચાર સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો.
હવા નીકળે એટલે કુકર ખોઈ નાખો ત્યાર બાદ જો દાળ માં પાણી રહી ગયેલ હોય તો પાણી અલગ કરી લ્યો અને દાળ ને મેસ કરી સ્મૂથ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકી એમાં મેસ કરેલી દાળ નાખી ને મિક્સ કરી ને મિડીયમ તાપે કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હળવતા રહી ને શેકી લ્યો.
દાળ શેકાઈ ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી કડાઈ થી અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે તેમાં નારિયળ નું છીણ અને એલચી પાઉડર નાખી ને મિક્સ કરી ને બીજી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પુરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
લોટ બાંધવાની રીત
એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો અને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.
વેડમી બનાવવાની રીત
બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો ત્યાર બાદ એને કોરા લોટ થી થોડી વણી લ્યો ને વચ્ચે એમાં લુવા ની સાઇઝ નો પુરણ નો ગોળ બનાવી ને લ્યો ને બધી બાજુ થી બરોબર પેક કરી લ્યો ને હથેળી વચ્ચે ફેલાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે હલકા હાથે વણી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર વણી રાખેલ રોટલી નાખી ને બને બાજુ થોડી શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો. આમ બીજી વેડમી ને વણી ને શેકી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે વેડમી.
vedmi recipe in gujarati notes
- ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
- ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
vedmi banavani rit | Recipe video
Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
vedmi recipe in gujarati
vedmi recipe | vedmi recipe in gujarati | વેડમી બનાવવાની રીત | vedmi banavani rit
Equipment
- 1 તવી
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
પુરણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચણાદાળ
- 1 ½ કપ પાણી
- ¾ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- ઘી જરૂર મુજબ
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી ઘી
Instructions
vedmi recipe | vedmi recipe in gujarati | વેડમી બનાવવાની રીત | vedmi banavani rit
- વેડમી બનાવવાની રીત મા સૌ પ્રથમ વેડમી નુંપુરણ બનાવવાની રીત શીખીશુંત્યારબાદ તેનો લોટ બાંધવા ની રીત પછી વેડમી બનાવીશું
વેડમી નું પુરણ બનાવવાની રીત
- સૌ પ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખીને ત્રણ ચાર કલાક પલાળી લ્યો ચાર કલાક પછી દાળ માંથી પાણી નિતારી લ્યો ને કુકર માં નાખો ને કુકર બંધ કરી ને ત્રણ ચાર સીટી વગાડી લ્યો. ચાર સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો.
- હવા નીકળે એટલે કુકર ખોઈ નાખો ત્યાર બાદ જો દાળ માં પાણી રહી ગયેલ હોય તો પાણી અલગ કરી લ્યો અને દાળ ને મેસ કરી સ્મૂથ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકી એમાં મેસ કરેલી દાળ નાખી ને મિક્સકરી ને મિડીયમ તાપે કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હળવતા રહી ને શેકી લ્યો.
- દાળ શેકાઈ ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી કડાઈ થી અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે તેમાં નારિયળ નું છીણ અને એલચી પાઉડર નાખી ને મિક્સ કરી ને બીજી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પુરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
લોટ બાંધવાની રીત
- એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો અનેથોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.
વેડમી બનાવવાની રીત
- બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો ત્યાર બાદ એને કોરા લોટ થી થોડી વણી લ્યો ને વચ્ચે એમાં લુવાની સાઇઝ નો પુરણ નો ગોળ બનાવી ને લ્યો ને બધી બાજુ થી બરોબર પેક કરી લ્યો ને હથેળી વચ્ચે ફેલાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે હલકા હાથે વણી લ્યો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર વણી રાખેલ રોટલી નાખી ને બનેબાજુ થોડી શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો. આમ બીજી વેડમી ને વણી ને શેકીને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે વેડમી.
vedmi recipe in gujarati notes
- ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
- ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati