HomeNastaInstant Ragi Dhosa banavani recipe | ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવાની રેસીપી

Instant Ragi Dhosa banavani recipe | ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવાની રેસીપી

આપણા સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી એવા નાસ્તો તૈયાર કરીશું. જે રાગી માંથી બનતો એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો છે રાગી જે છે તે શરીર માં આર્યન ની માત્રા વધારે છે અને મગ છે તે પચવા માં સરળ રહે છે. અને છોકરા માટે પણ ટિફિન માં એકદમ હેલ્ધી નાસ્તો છે અને ઢોસા નું નામ પડતા બાળકો ને પણ ખાવા માં મજા પડી જાય એવો નાસ્તો છે. તો ચાલો આજે Instant Ragi Dhosa – ઇન્સ્ટન્ટ રાગી ઢોસા ની રેસીપી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • રાગી ના દાણા 1 કપ
  • આખા લીલા મગ ½ કપ
  • અડદ ની દાળ ¼ કપ
  • લીલા મરચા 4 નંગ
  • આદુ જરૂર મુજબ
  • જીરું 1 ચમચી
  • આખું મીઠું 1 ચમચી
  • ઘી ઢોસા માં લગાવવા માટે / તેલ

Instant Ragi Dhosa banavani recipe

ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં રાગી ના દાણા 1 કપ , આખા લીલા મગ ½ કપ , અડદ ની દાળ ¼ કપ નાખી તેમાં પાણી નાખી અને બધી વસ્તુ 3-4 વખત પાણી નાખી અને સારી રીતે ધોઈ લેશું. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નો પાણી નાખી અને આપણે આ બધી દાળ ને 4 કલાક માટે પલળવા દેશું.

હવે 4 કલાક બાદ આપણી દાળ સારી રીતે પલળી ગયા બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ પલાળેલી દાળ ત્યાર બાદ તેમાં જીણા ટુકડા કરેલું આદુ જરૂર મુજબ , તીખા લીલા મરચાં 4 નંગ / જરૂર મુજબ કે તીખાશ મુજબ, જીરું 1 ચમચી , આખું મીઠું 1 ચમચી , થોડું પાણી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.

ત્યાર પછી બેટર ને પીસી ને એક બાઉલ માં કાઢી લેશું. ઈયા આ બેટર ને મિડયમ થીક જ રાખીશું. હવે ગેસ પર એક નોનસ્ટિક પેન ને ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે આપણું તૈયાર કરેલું બેટર પેન માં ફેલાવી ને મિડયમ તાપે ઢોસા તૈયાર કરીશું. સાઇડ ની કિનારી અને ઢોસા માં ઉપર ની સાઇડ ઘી નાખી અને ઢોસા ઉથલાવી લેશું. ઢોસા બંને બાજુ થી સેકી લેવા જેથી ઢોસા થોડા ક્રિસ્પી થાય અને ચળી પણ જાય.

હવે આવીજ રીતે બધા ઢોસા બનાવી અને તૈયાર કરી લેશું.

તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રાગી ઢોસા જેને ગરમ ગરમ નારિયેળ ની ચટણી સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવાની રેસીપી

Instant Ragi Dhosa - ઇન્સ્ટન્ટ રાગી ઢોસા

Instant Ragi Dhosa banavani recipe

આપણા સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી એવા નાસ્તો તૈયાર કરીશું. જે રાગી માંથી બનતો એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો છે રાગી જે છે તે શરીર માં આર્યનની માત્રા વધારે છે અને મગ છે તે પચવા માં સરળ રહે છે. અને છોકરામાટે પણ ટિફિન માં એકદમ હેલ્ધી નાસ્તો છે અને ઢોસા નું નામ પડતા બાળકો ને પણ ખાવા માંમજા પડી જાય એવો નાસ્તો છે. તો ચાલો આજે Instant Ragi Dhosa – ઇન્સ્ટન્ટ રાગી ઢોસા ની રેસીપી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટિક પેન
  • 1 સર્વિંગ પ્લેટ
  • 1 બાઉલ

Ingredients

  • 1 કપ રાગી ના દાણા
  • ½ કપ આખા લીલા મગ
  • ¼ કપ અડદ ની દાળ
  • આદુ જરૂર મુજબ
  • 4 નંગ લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આખું મીઠું
  • ઘી ઢોસા માં લગાવવા માટે / તેલ

Instructions

Instant Ragi Dhosa banavani recipe

  • ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં રાગી ના દાણા 1 કપ , આખા લીલા મગ ½ કપ , અડદ ની દાળ ¼ કપ નાખી તેમાં પાણી નાખી અને બધી વસ્તુ 3-4 વખત પાણી નાખી અને સારી રીતે ધોઈ લેશું. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ નો પાણી નાખી અને આપણે આ બધી દાળ ને 4 કલાક માટે પલળવા દેશું.
  • હવે 4 કલાક બાદ આપણી દાળ સારી રીતે પલળી ગયા બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ પલાળેલી દાળ ત્યાર બાદ તેમાં જીણા ટુકડા કરેલું આદુ જરૂર મુજબ , તીખા લીલા મરચાં 4 નંગ / જરૂર મુજબ કે તીખાશ મુજબ, જીરું 1 ચમચી , આખું મીઠું 1 ચમચી , થોડું પાણી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું.
  • ત્યાર પછી બેટર ને પીસી ને એક બાઉલ માં કાઢી લેશું. ઈયા આ બેટર ને મિડયમ થીક જ રાખીશું. હવે ગેસ પર એક નોનસ્ટિક પેન ને ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે આપણું તૈયાર કરેલું બેટર પેન માં ફેલાવી ને મિડયમ તાપે ઢોસા તૈયાર કરીશું. સાઇડ ની કિનારી અને ઢોસા માં ઉપર ની સાઇડ ઘી નાખી અને ઢોસા ઉથલાવી લેશું. ઢોસા બંને બાજુ થી સેકી લેવા જેથી ઢોસા થોડા ક્રિસ્પી થાય અને ચળી પણ જાય.
  • હવે આવીજ રીતે બધા ઢોસા બનાવી અને તૈયાર કરી લેશું.
  • તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રાગી ઢોસા જેને ગરમ ગરમ નારિયેળ ની ચટણી સાથે સર્વ કરીશું.

Notes

  • ઈયા આ વાળા ઢોસા ના બેટર ને ફરમેન્ટ / આથો લાવવાની જરૂર નથી.
  • રાગી બજાર માં કોઈ પણ કરિયાણા વાળા ની સ્ટોર માં મળી જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular