અત્યારે વિક્રમ સંવત મુજબ Paush (પોષ) મહિનો ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં, ખાસ કરીને જયપુરમાં આ મહિનામાં એક ખાસ ઉત્સવ ઉજવાય છે જેને “Paush Bada Utsav” કહે છે. આ દિવસોમાં ત્યાં ગરમાગરમ અને મસાલેદાર Posh Vada બનાવીને જયપુર ના ફેમસ ગોવિંદ દેવજી મંદીરમાં બનતા વડા ની રીત થી જે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ વડા શિયાળામાં શરીરને ગરમી આપે છે. આપણે ગુજરાતીઓ દાળવડા તો ખાતા જ હોઈએ છીએ, પણ આ રાજસ્થાની વડાનો સ્વાદ કઈંક અલગ જ છે. તો ચાલો આ પોષ મહિનામાં આપણે પણ ઘરે બનાવીએ જયપુર જેવા જ ટેસ્ટી Rajasthani Posh Vada.
Table of contents
INGREDIENTS
- ફોતરા વગર ની મગ દાળ 1 કપ
- મોઠ દાળ ½ કપ
- ચોલીયા દાળ ¼ કપ
- આદું 1 ઇંચ
- લીલા મરચા / લીલા લા મરચા 2-3
- અધ કચરી પીસેલી વરીયાળી 1 ચમચી
- અધ કચરા પીસેલા આખા સુકા ધાણા 1 ચમચી
- કુટી ને રાખેલ લવિંગ 4-5
- કુટી ને રાખેલ મરી 10-12
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા ઝીણા સુધારેલ 2
- પાલક ઝીણી સુધારેલ 200 ગ્રામ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Posh Vada banavani recipe
પોષ વડા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગ દાળ, મોઠ દાળ અને ચોળા દાળ લ્યો અને બધી દાળ ને બે ચાર વખત મસળી મસળી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ ગ્લાસ પાણી નાખી છ આઠ કલાક અથવા આખી રાત પલાળી મુકો. ત્યાર બાદ પાલક અને લીલા ધાણા સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો,
દાળ બરોબર પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતાર લ્યો.અને એમાંથી પા કપ જેટલી દાળ ને અલગ કાઢી લ્યો. હવે મિક્સર જારમાં સુધારેલ મરચા અને આદુના કટકા નાખી એક વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ દાળ નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દર્દરી પીસી લ્યો.
પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અને બરોબર પાંચ સ્સાત મિનીટ હલાવતા રહી ફેટી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું,એક બાજુ રાખેલ પા કપ પલાળેલી દાળ, સુધારેલી પાલક, લીલા ધાણા, વરીયાળી, સુકા ધાણા, લવિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો.
તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એમાંથી બે ચમચી ગરમ તેલ મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ માંથી નાના નાના પકોડા બને એમ નાખતા જાઓ. અને એક બાજુ થોડા તરી લીધા બાદ ઝારાથી ઉથલાવી લ્યો. અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. અને ત્યાર બાદ તૈયાર વડા ને કાઢી લ્યો. આમ બધા વડા તૈયાર કરી લ્યો અને ગ્રામ ગરમ વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પોષ વડા.
અહી જો તમને મગ દાળ, મોઠ દાળ કે ચોળી દાળ ના મળે તો તમે મગ, મોઠ અને ચોરા ને પણ પલાળી શકો છો.
પોષ વડા બનાવવાની રેસીપી

જયપુરના ફેમસ પોષ વડા બનાવવાની રીત – Posh Vada Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
INGREDIENTS
- 1 કપ ફોતરા વગર ની મગ દાળ
- ½ કપ મોઠ દાળ
- ¼ કપ ચોલીયા દાળ
- 1 ઇંચ આદું
- 2-3 લીલા મરચા / લીલા લા મરચા
- 1 ચમચી અધ કચરી પીસેલી વરીયાળી
- 1 ચમચી અધ કચરા પીસેલા આખા સુકા ધાણા
- 4-5 કુટી ને રાખેલ લવિંગ
- 10-12 કુટી ને રાખેલ મરી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- 2 લીલા મરચા ઝીણા સુધારેલ
- 200 ગ્રામ પાલક ઝીણી સુધારેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Posh Vada banavani recipe
- પોષ વડા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગ દાળ, મોઠ દાળ અને ચોળા દાળ લ્યો અને બધી દાળ ને બે ચાર વખત મસળી મસળી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ ગ્લાસ પાણી નાખી છ આઠ કલાક અથવા આખી રાત પલાળી મુકો. ત્યાર બાદ પાલક અને લીલા ધાણા સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો,
- દાળ બરોબર પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતાર લ્યો.અને એમાંથી પા કપ જેટલી દાળ ને અલગ કાઢી લ્યો. હવે મિક્સર જારમાં સુધારેલ મરચા અને આદુના કટકા નાખી એક વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ દાળ નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દર્દરી પીસી લ્યો.
- પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ અને બરોબર પાંચ સ્સાત મિનીટ હલાવતા રહી ફેટી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું,એક બાજુ રાખેલ પા કપ પલાળેલી દાળ, સુધારેલી પાલક, લીલા ધાણા, વરીયાળી, સુકા ધાણા, લવિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો.
- તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એમાંથી બે ચમચી ગરમ તેલ મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ માંથી નાના નાના પકોડા બને એમ નાખતા જાઓ. અને એક બાજુ થોડા તરી લીધા બાદ ઝારાથી ઉથલાવી લ્યો. અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. અને ત્યાર બાદ તૈયાર વડા ને કાઢી લ્યો. આમ બધા વડા તૈયાર કરી લ્યો અને ગ્રામ ગરમ વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પોષ વડા.
Notes
- અહી જો તમને મગ દાળ, મોઠ દાળ કે ચોળી દાળ ના મળે તો તમે મગ, મોઠ અને ચોરા ને પણ પલાળી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી બાજરીની પૂરી બનાવવાની રીત – Methi Bajra Puri Recipe in Gujarati
Mix dal na dalvada banavani rit | મિક્સ દાળ ના દાળવડા
Lila vatana na dhokla banavani rit | લીલા વટાણા ના ઢોકળા
Dahi vegetable sandwich recipe | દહીં વેજીટેબલ સેન્ડવીચ
Cheese paneer samosa banavani rit | ચીઝ પનીર સમોસા બનાવવાની રીત
