જય શ્રી કૃષ્ણ આજ આપણે sambar banavani rit – સંભાર બનાવવાની રીત શીખીશું. સંભાર એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. જેને તમે રાઈસ, ઢોસા, ઈડલી, મેંદુવડા, અપ્પમ સાથે સર્વ કરી શકો છો, Please subscribe HomeCookingShow YouTube channel If you like the recipe , સંભાર અલગ અલગ રીતે બનાવવામાં આવતો હોય છે ઘણી જગાએ એ તીખો બને તો ઘણી જગ્યાએ એમાં ગોળ નાખી ને બનાવવામાં આવતો હોય છે આમ બધા પોત પોતાની પસંદ પ્રમાણે સંભાર તૈયાર કરતા હોય છે આજ આપણે સંભાર મસાલા સાથે sambar recipe in gujarati શીખીશું.
સંભાર બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ ½ કપ
- તેલ 2-3 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- ડુંગળી 2-3 સુધારેલ
- ટમેટા 2 સુધારેલ
- રીંગણા 2-3
- સરગવાની સિંગ 1-2 ના કટકા કરેલ
- હળદર ¼ ચમચી
- આંબલી નો પલ્પ ¼ કપ
- સંભાર મસાલો 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 3 કપ
સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- મરી 1 ચમચી
- સૂકા લાલ મરચા 8-10
- સૂકું નારિયળ છીણેલું ¼ કપ
સંભાર બનાવવાની રીત | sambar in gujarati
આજે આપણે સૌપ્રથમ સંભાર મસાલો બનાવવાની રીત શીખીશું
સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani recipe
ગેસ પર એક કડાઈમાં ચણા દાળ અને અડદ દાળ નાખી ને મિડીયમ તાપે શેકી ને ગોલ્ડન કરી લ્યો દાળ ગોલ્ડન થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આખા ધાણા, જીરું, મેથી દાણા, મરી નાખી મિક્સ કરી ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી શેકી લ્યો
ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે સંભાર મસાલો.
sambar recipe gujarati | sambar in gujarati | sambar banavani rit
સંભાર બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને ધોઇ ને સાફ કરી લ્યો ને બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી પલાળેલી દાળ નું પાણી નિતારી અલગ કરી ને કુકર માં નાખો સાથે બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર નાખો ને કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં રાઈ, સૂકા લાલ મરચા, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ને ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો .
ટમેટા ચડી જાય એટલે એમાં રીંગણા ના કટકા નાખી મિક્સ કરી લ્યો સાથે સરગવાની સિંગ મીઠું , હળદર નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. શાક થોડું શેકાઈ જાય એટલે એમાં આંબલી નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ દાળ અને બે કપ ગરમ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો.
ફરી દાળ ને ઉકળવા દયો દાળ ઉકળવા લાગે એટલે એમાં સંભાર મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સંભાર.
sambar recipe in gujarati notes
- સંભાર મસાલો તમે એક વખત તૈયાર કરી એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં મૂકી ને લાંબો સમય સુંધી સાચવી ને વાપરી શકો છો.
- અહીં તમે શાક માં કોળુ, દૂધી, ભીંડા અને બીજા શાક પણ નાખી શકો છો.
- સંભાર મસાલો તમારી પસંદ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો.
sambar banavani rit | Recipe Video
Youtube પર HomeCookingShow ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sambar recipe in gujarati
સંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati | sambar in gujarati
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
સંભાર બનાવવા માટેની સામગ્રી
- ½ કપ તુવેર દાળ
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- ½ ચમચી રાઈ
- 1-2 સૂકા લાલ મરચા
- ¼ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડાના પાન
- 2-3 ડુંગળી સુધારેલ
- 2 ટમેટા સુધારેલ
- 2-3 રીંગણા
- 1-2 સરગવાની સિંગ ના કટકા કરેલ
- ¼ ચમચી હળદર
- ¼ કપ આંબલી નો પલ્પ
- 2-3 ચમચી સંભાર મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 3 કપ પાણી
સંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- 2 ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી મેથી દાણા
- 1 ચમચી મરી
- 8-10 સૂકા લાલ મરચા
- ¼ કપ સૂકું નારિયળ છીણેલું
Instructions
સંભાર | sambar | sambar recipe
- આજે આપણે સૌપ્રથમ સંભાર મસાલો બનાવવાની રીત શીખીશું
સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani recipe
- ગેસ પર એક કડાઈમાં ચણા દાળ અને અડદ દાળ નાખી ને મિડીયમ તાપે શેકી ને ગોલ્ડન કરી લ્યો દાળ ગોલ્ડન થાય એટલે એમાં સૂકા લાલ મરચા, આખા ધાણા, જીરું, મેથી દાણા,મરી નાખી મિક્સ કરી ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાંસૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી શેકી લ્યો
- ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાંકાઢી ને ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર કરીલ્યો તો તૈયાર છે સંભાર મસાલો.
sambar recipe gujarati | sambar in gujarati
- સંભાર બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને ધોઇ ને સાફ કરી લ્યો ને બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી પલાળેલી દાળ નું પાણી નિતારી અલગ કરી ને કુકર માં નાખો સાથે બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર નાખો ને કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ નાખી શેકી લ્યો.ત્યાર બાદ એમાં રાઈ, સૂકા લાલ મરચા, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ને ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સકરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો .
- ટમેટા ચડી જાય એટલે એમાં રીંગણા ના કટકા નાખી મિક્સ કરી લ્યો સાથે સરગવાની સિંગ મીઠું , હળદર નાખી મિક્સ કરી પાંચસાત મિનિટ શેકી લ્યો. શાક થોડું શેકાઈ જાય એટલે એમાં આંબલી નોપલ્પ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ દાળ અને બે કપ ગરમ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો.
- ફરી દાળ ને ઉકળવા દયો દાળ ઉકળવા લાગે એટલે એમાં સંભાર મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સંભાર.
sambar recipe in gujarati notes
- સંભાર મસાલો તમે એક વખત તૈયાર કરી એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં મૂકી ને લાંબો સમય સુંધી સાચવી ને વાપરી શકો છો.
- અહીં તમે શાક માં કોળુ, દૂધી, ભીંડા અને બીજા શાક પણ નાખી શકો છો.
- સંભાર મસાલો તમારી પસંદ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગલકા મગદાળ નું શાક | Galka magdaal nu shaak banavani rit | Galka magdaal nu shaak recipe in gujarati
લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati
સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati