આપડે આ ગરમી માં કંઈક સ્વાસ્થય માટે સારુ એવું ડ્રીંક તૈયાર કરીશું . જે આપણે ગરમી માં લૂ લાગવાથી બચાવશે અને ઘરનું બનેલું હોવાથી આ સરબત ખુબજ ફાયદકારક છે . તો ચાલો આજે Kachi keri no baflo – કાચી કેરી નો બાફલો બનાવીશું અને તેજ બાફ્લા માંથી આપણે સરબત બનાવાતા શીખીશું.
Ingredients
- કાચી કેરી 1 નંગ
- મરી પાવડર ¼ ચમચી
- ખડી સાકર 20-25
- સંચળ પાવડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Kachi keri no baflo banavani recipe
કાચી કેરી નો બાફલો બનાવવા માટે સૌ પ્રથમ કોઈ પણ એક કાચી કેરી લઈ લ્યો અને તેને પાણી માં સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી લેશું . જો કેરી માં ક્ષીર નું પ્રમાણ હોય તો તેને પણ સારી રીતે સાફ કરી દેશું .
ત્યાર બાદ કેરી ને સારી રીતે પાણી માં ધોઈ અને છાલ કાઢી લીધા બાદ કેરી ના નાના નાના કટકા કરી દેશું . ત્યાર બાદ ગેસ પર એક પ્રેશર કુકર લેશું અને કેરી ના કટકા ને કુકર માં નાખી અને તેમાં ½ ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી અને કુકર નું ઢાંકણ બંધ કરી અને 4-5 સિટી વગાડી લેશું જેથી આપણી કેરી સારી રીતે બફાઈ જસે .
હવે કુકર ની સિટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને ઢાંકણ ખોલી અને બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લેશું હવે તમે 20-25 જેવી સાકર નાખી અને સાવ ધીમા તાપે ગેસ ચાલુ કરી ને સાકર ને ત્યા સુધી હલાવીશું જ્યાં સુધી આપણી સાકર ઓગળી ના જાય સાકર ઓગળી ગયા બાદ તેમાં ¼ ચમચી મરી પાવડર , ½ ચમચી સંચળ પાવડર નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને ગેસ ને બંધ કરી દેશું . ઈયા મીઠાસ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો .
તો તૈયાર છે આપણો કેરીનો બાફલો જેને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે આ બાફલા ને સર્વ કરવા માટે એક કાચ નો ગ્લાસ લેશું અને તેમાં બરફ નાખી અને 1 ચમચી જેવો તૈયાર કરેલો બાફલો અને પાણી નાખી અને હલાવી દેશું .
તો તૈયાર છે આપણું મસ્ત ઠંડુ ઠંડું કાચી કેરી ના બાફલા નું સરબત જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાચી કેરી નો બાફલો બનાવવાની રેસીપી

Kachi keri no baflo banavani recipe
Equipment
- 1 પ્રેશર કુકર
- 1 બ્લેન્ડર
- 1 બાઉલ
Ingredients
- 1 નંગ કાચી કેરી
- ¼ ચમચી મરી પાવડર
- 20-25 ખડી સાકર
- ½ ચમચી સંચળ પાવડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Kachi keri no baflo banavani recipe
- કાચી કેરી નો બાફલો બનાવવા માટે સૌ પ્રથમ કોઈ પણ એક કાચી કેરી લઈ લ્યો અને તેને પાણી માં સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી લેશું . જો કેરી માં ક્ષીર નું પ્રમાણ હોય તો તેને પણ સારી રીતે સાફ કરી દેશું .
- ત્યાર બાદ કેરી ને સારી રીતે પાણી માં ધોઈ અને છાલ કાઢી લીધા બાદ કેરી ના નાના નાના કટકા કરી દેશું . ત્યાર બાદ ગેસ પર એક પ્રેશર કુકર લેશું અને કેરી ના કટકા ને કુકર માં નાખી અને તેમાં ½ ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી અને કુકર નું ઢાંકણ બંધ કરી અને 4-5 સિટી વગાડી લેશું જેથી આપણી કેરી સારી રીતે બફાઈ જસે .
- હવે કુકર ની સિટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી અને ઢાંકણ ખોલી અને બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લેશું હવે તમે 20-25 જેવી સાકર નાખી અને સાવ ધીમા તાપે ગેસ ચાલુ કરી ને સાકર ને ત્યા સુધી હલાવીશું જ્યાં સુધી આપણી સાકર ઓગળી ના જાય સાકર ઓગળી ગયા બાદ તેમાં ¼ ચમચી મરી પાવડર , ½ ચમચી સંચળ પાવડર નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને ગેસ ને બંધ કરી દેશું . ઈયા મીઠાસ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો .
- તો તૈયાર છે આપણો કેરીનો બાફલો જેને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે આ બાફલા ને સર્વ કરવા માટે એક કાચ નો ગ્લાસ લેશું અને તેમાં બરફ નાખી અને 1 ચમચી જેવો તૈયાર કરેલો બાફલો અને પાણી નાખી અને હલાવી દેશું .
- તો તૈયાર છે આપણું મસ્ત ઠંડુ ઠંડું કાચી કેરી ના બાફલા નું સરબત જેને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Stuffed mango kulfi banavani rit | સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવાની રીત
besan na ladoo | બેસન ના લાડુ ની રેસીપી
Mango Chia Seeds pudding | મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત
Shahi shikanji banavani rit | શાહી શિકંજી બનાવવાની રીત
Rose kalakand banavani rit | રોઝ કલાકંદ બનાવવાની રીત