જય શ્રી કૃષ્ણ આજ આપણે તુરીયા નું શાક બનાવવાની રીત – Turiya nu shaak banavani rit શીખીશું. આ શાક ને ઘણા ગલકા કે ગીસોડા પણ કહેતાં હોય છે, Please subscribe Sonia Barton YouTube channel If you like the recipe, આ શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે જે પચવા માં એકદમ સરળ હોવાથી પેટ માટે પણ ઘણું ફાયદાકારક હોય છે અને આ તુરીયા ખાસ ઉનાળા માં સારા અને તાજા મળતા હોય છે તો ચાલો Turiya nu shaak recipe in gujarati શીખીએ.
તુરીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- તુરીયા 500 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- ટમેટા સુધારેલ 1-2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
તુરીયા નું શાક બનાવવાની રીત
તુરીયા નું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને ધોઇ સાફ કરો લ્યો તુરીયા સાફ કરી લીધા બાદ હવે છોલી લ્યો ત્યાર બાદ ફરી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગોળ ગોળ કે વચ્ચે કાપો પાડી બે ભાગ કરી કટકા કરી લ્યો.
(જયારે પણ તુરીય વાપરો તુરીયા માં વચ્ચે થી કાપો મારી એક નાનો કટકો કાપી ચાખી લેવો કે તુરીયા કડવા કે ખારા તો નથી ને જો તુરીયા ખારા કે કડવા હોય તો શાક માં ના નાખવા).
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ને ગોલ્ડન શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને તુરીયા ના કટકા નાખો મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ મીઠું સ્વાદ મુજબ ( મીઠું થોડું ઓછું નાખવું નહિતર શાક ખારું બની જશે ), લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે ચડવા દયો.
હવે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફૂલ તાપે શાક માં રહેલ પાણી ને સૂકવવા ખુલ્લું જ ચડવા દયો પાણી સુકાવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ફરી પાંચ મિનિટ ટમેટા ને ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ખુલ્લું શેકી લ્યો શાક માંથી પાણી સુકાઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લ્યો શાક માંથી તેલ અલગ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો તુરીયા નું શાક.
Turiya nu shaak recipe in gujarati notes
તુરીયા હમેશા ચાખી ને જ વાપરવા નહિતર શાક કડવું બની જશે જે કોઈ ને પસંદ નહિ આવે.
શાક માં મીઠું છેલ્લે નાખવું અથવા રેગ્યુલર મીઠા થી ઓછું નાખવુ કેમ કે શાક ઘણું ગરી જાય છે તો શાક ની માત્રા ઓછી થઈ જાય છે.
અહી તમે જો લસણ ખાતા હો તો એ પણ નાખી શકો છો.
Turiya nu shaak banavani rit | Recipe Video
Youtube પર Sonia Barton ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Turiya nu shaak recipe in gujarati
તુરીયા નું શાક બનાવવાની રીત | Turiya nu shaak banavani rit | Turiya nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
તુરીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 500 ગ્રામ તુરીયા
- 3-4 ચમચી તેલ
- 1-2 ટમેટા સુધારેલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
તુરીયા નું શાક બનાવવાની રીત | Turiya nu shaak banavani rit | Turiya nu shaak recipe in gujarati
- તુરીયા નું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને ધોઇ સાફ કરો લ્યો તુરીયા સાફ કરી લીધા બાદ હવે છોલી લ્યો ત્યાર બાદ ફરી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગોળ ગોળ કે વચ્ચે કાપો પાડી બે ભાગ કરી કટકા કરી લ્યો.
- (તુરીયા માં વચ્ચે થી કાપો મારી એક નાનો કટકો કાપી ચાખી લેવો કે તુરીયા કડવાકે ખારા તો નથી ને જો તુરીયા ખારા કે કડવા હોય તો શાક માં ના નાખવા)
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ને ગોલ્ડન શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને તુરીયાના કટકા નાખો મિક્સ કરી લ્યો,
- ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ ( મીઠું થોડું ઓછું નાખવું નહિતર શાક ખારું બની જશે ), લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લ્યો અને ફૂલ તાપે ચડવા દયો
- હવે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફૂલ તાપે શાક માં રહેલ પાણી ને સૂકવવા ખુલ્લું જ ચડવા દયો પાણી સુકાવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ફરી પાંચ મિનિટ ટમેટા ને ચડાવી લ્યો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ખુલ્લું શેકી લ્યો શાક માંથી પાણી સુકાઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લ્યો શાક માંથી તેલ અલગ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો તુરીયા નું શાક.
Turiya nu shaak recipe in gujarati notes
- તુરીયા હમેશા ચાખી ને જ વાપરવા નહિતર શાક કડવું બની જશે જે કોઈ ને પસંદ નહિ આવે
- શાકમાં મીઠું છેલ્લે નાખવું અથવા રેગ્યુલર મીઠા થી ઓછું નાખવુ કેમ કે શાક ઘણું ગરી જાયછે તો શાક ની માત્રા ઓછી થઈ જાય છે
- અહી તમે જો લસણ ખાતા હો તો એ પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe
gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit
મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit | muthia nu shaak recipe in gujarati
પાલક પનીર | palak paneer recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.