ગણેશચતુર્થી પર આ વખતે ઘરે બનાવેલ Coconut Modak બનાવી ભગવાન ને ભોગ ધરાવી પ્રસન્ન કરી લ્યો. આ મોદક ખૂબ ઝડપથી અને ખૂબ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો કૉકોનટ મોદક ની રેસીપી શીખીએ.
કૉકોનટ મોદક ની સામગ્રી
- સૂકા નારિયળ નું છીણ 2 કપ
- કન્ડ્સ મિલ્ક 200 ગ્રામ
- એલચી પાઉડર ¼ ચમચી
Coconut Modak Recipe
કૉકોનટ મોદક બનાવવા સૌથી પહેલા જો તમારા પાસે સૂકા નારિયળ ના કટકા હોય તો એને મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અથવા બજારમાં આજ કાલ સૂકા નારિયળ નું છીણ લ્યો. અને એલચીનો પાઉડર બનાવી ને તૈયાર કરી એક બાજુ મૂકો અને કંડેસ મિલ્ક પણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાખો અને ધીમા તાપે હલાવતા રહો અને નારિયળ નું છીણ ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કંડેસ મિલ્ક નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અને ત્યાર બાદ મોદક મોલ્ડ માં ઘી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઠંડુ કરેલ મિશ્રણ નાખી પેક કરી મોદક નો આકાર આપી દયો આમ બધા મિશ્રણ માંથી મોદક તૈયાર કરી લ્યો અને તૈયાર મોદક ને બાપા ને ધરાવી પ્રસાદી ની મજા લ્યો. તો તૈયાર છે કૉકોનટ મોદક.
Coconut modak note
- તમને મીઠાસ વધારે પસંદ હોય તો કન્ડેસ મિલ્ક ની માત્રા વધારી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કૉકોનટ મોદક ની રેસીપી
Coconut Modak Recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
કૉકોનટ મોદક ની સામગ્રી
- 2 કપ સૂકા નારિયળ નું છીણ
- 200 ગ્રામ કન્ડ્સ મિલ્ક
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Coconut Modak Recipe
- કૉકોનટ મોદક બનાવવા સૌથી પહેલા જો તમારા પાસે સૂકા નારિયળ ના કટકા હોય તો એને મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અથવા બજારમાં આજ કાલ સૂકા નારિયળ નું છીણ લ્યો. અને એલચીનો પાઉડર બનાવી ને તૈયાર કરી એક બાજુ મૂકો અને કંડેસ મિલ્ક પણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાખો અને ધીમા તાપે હલાવતા રહો અને નારિયળ નું છીણ ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કંડેસ મિલ્ક નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અને ત્યાર બાદ મોદક મોલ્ડ માં ઘી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઠંડુ કરેલ મિશ્રણ નાખી પેક કરી મોદક નો આકાર આપી દયો આમ બધા મિશ્રણ માંથી મોદક તૈયાર કરી લ્યો અને તૈયાર મોદક ને બાપા ને ધરાવી પ્રસાદી ની મજા લ્યો. તો તૈયાર છે કૉકોનટ મોદક.
Coconut modak note
- તમને મીઠાસ વધારે પસંદ હોય તો કન્ડેસ મિલ્ક ની માત્રા વધારી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Khajur anjir modak recipe | ખજૂર અંજીર મોદક રેસીપી
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit
પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit