HomeLunch & Dinnerલચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit

આપણે લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત – Laccha pyaaz Paratha banavani rit શીખીશું. ઉનાળા ની ગરમી માં કોઈ શાક ના મળે અથવા શાક ઓછા પસંદ આવતા હોય ત્યારે આ પરોઠા બનાવી ને ભૂખને શાંત કરી શકો છો, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe , આ પરોઠા તમે દહીં, અથાણાં કે ચટણી સાથે મજા લ્યો અને શાક ની જરૂરત નહીં પડે. એક વખત બનાવશો તો વારંવાર બનાવી ને મજા લેશો તો ચાલો લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત શીખીએ.

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ડુંગળી 2-3 લાંબી સુધારેલ
  • પૌવા 1 કપ
  • હળદર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પરોઠા શેકવા ઘી કે તેલ જરૂર મુજબ

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવા સૌપ્રથમ એક વસા ઘઉંનો લોટ લઈ ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં પાણી નાખી કઠણ ને લોટ બાંધો અને ત્યાર બાદ થોડું પાણી નાખી લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો. લોટ ને બરોબર મસળી લીધા બાદ એમાં એક ચમચી ઘી નાખી ફરી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો.

હવે ચારણી માં પૌવા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે  મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી મસળી ને મેસ કરી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બરોબર મસળી લ્યો.

બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક લુવો લ્યો અને કોરા લોટ સાથે લઈ પૂરી બનાવી લ્યો ત્યાર બાદ એમાં સ્ટફિંગ મૂકી બરોબર બંધ કરી લ્યો ત્યાં બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.

ગેસ પર તવી ને ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે એના પર તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ કે ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો.

Laccha pyaaz Paratha recipe notes

  • પરોઠા ને તમે ગોળ, ત્રિકોણ કે ચોરસ આકાર માં બનાવી શકો છો.

Laccha pyaaz Paratha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Laccha pyaaz Paratha recipe in gujarati

લચ્છા પ્યાઝ પરોઠા - Laccha pyaaz Paratha - લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત - Laccha pyaaz Paratha banavani rit - Laccha pyaaz Paratha recipe in gujarati

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit | Laccha pyaaz Paratha recipe in gujarati

આજે આપણે લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત – Laccha pyaaz Paratha banavani rit શીખીશું. ઉનાળા ની ગરમી માં કોઈ શાક ના મળે અથવા શાક ઓછા પસંદ આવતા હોય ત્યારે આ પરોઠાબનાવી ને ભૂખને શાંત કરી શકો છો, આ પરોઠા તમે દહીં, અથાણાં કે ચટણી સાથે મજા લ્યો અનેશાક ની જરૂરત નહીં પડે. એક વખત બનાવશો તો વારંવાર બનાવી ને મજાલેશો .
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course parotha banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ડુંગળી લાંબી સુધારેલ
  • 1 કપ પૌવા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પરોઠા શેકવા ઘી કે તેલ જરૂર મુજબ

Instructions
 

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit

  • લચ્છા પ્યાઝ પરોઠા બનાવવા સૌપ્રથમ એક વસા ઘઉંનો લોટ લઈ ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં પાણી નાખી કઠણ ને લોટ બાંધો અને ત્યાર બાદ થોડું પાણી નાખી લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો. લોટ ને બરોબર મસળી લીધા બાદ એમાં એક ચમચી ઘી નાખી ફરી લોટ ને મસળી લ્યો ત્યારબાદ ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ચારણી માં પૌવા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે  મિનિટએક બાજુ મૂકો. દસ મિનિટ પછી મસળી ને મેસ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં ઝીણા સુધારેલ મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર,ચાર્ટ મસાલો, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બરોબર મસળી લ્યો.
  • બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક લુવો લ્યો અને કોરા લોટ સાથે લઈ પૂરી બનાવી લ્યો ત્યાર બાદ એમાં સ્ટફિંગ મૂકી બરોબર બંધ કરી લ્યો ત્યાં બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
  • ગેસ પર તવી ને ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે એના પર તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ કે ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો.

Laccha pyaaz Paratha recipe notes

  • પરોઠા ને તમે ગોળ, ત્રિકોણ કે ચોરસ આકાર માં બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કોર્ન ફ્લોર બનાવવાની રીત | corn flour banavani rit | makai no lot banavani rit

lasaniya bataka | લસણીયા બટાકા | lasaniya batata recipe gujarati

દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular